- નેશનલ
વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા કોલોનીથી ‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation, One election) અને સેક્યુલર સિવિલ કોડ લાગુ કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ વડાપ્રધાન મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન…
- સ્પોર્ટસ
IPL 2025: કઈ ટીમ કયા ખેલાડીને કરી શકે છે રિટેન, જુઓ લિસ્ટ
IPL 2025: આઈપીએલ 2025ને લઈ ફેન્સનો ઉત્સાહ ચરમસીમા પર છે. આજે ગુરુવારે તમામ 10 ફ્રેન્ચાઇઝી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની જાહેરાત કરવાની છે. આજે રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના લિસ્ટનો અંતિમ દિવસ છે. ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીને તેમની ફ્રેન્ચાઇઝી…
- ઇન્ટરનેશનલ
“ચીનમાં 3.5 કરોડ પુરુષો લગ્નથી વંચિત” કહ્યું પાકિસ્તાન, કંબોડિયાથી લાવો દુલ્હન!
ભલે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચીનની ગણના થાય છે, પરંતુ ચીનને તેની વધુ વસ્તીની ઘણી સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ચીન વૃદ્ધ વસ્તી અને ઘટી રહેલા જન્મ દરની સમસ્યા સાથે કામ પાર પાડવા પ્રયાસ કરી…
- સ્પોર્ટસ
પરાજિત રોહિતસેનાને ‘સજા’: દિવાળીના દિવસોમાં બધાએ ફરજિયાત…
મુંબઈ: ભારતીય ટીમ ન્યૂ ઝીલેન્ડ સામે પહેલી બન્ને ટેસ્ટ હારી જતાં ન્યૂ ઝીલેન્ડને 70 વર્ષમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવા મળી ગઈ. 0-2ની આ હારના આ આઘાત બદલ રોહિત શર્માની કેપ્ટન્સી પર તો સવાલ ઉઠ્યા જ છે,…
- મહારાષ્ટ્ર
કોપરી-પાચપાખાડી સીટ પરથી સીએમ શિંદેએ ભર્યું ઉમેદવારી પત્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સોમવારે થાણે જિલ્લામાં કોપરી-પાચપાખાડી વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યુ છે.તેઓ જ્યારે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે તેમની સાથે તેમના પરિવારજનો અને નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે હતા.…
- આપણું ગુજરાત
”ભરતી માટે વિભાગ, લાખો ઉમેદવારો, તેમ છતાં સરકારે ન કરી ભરતી” કોંગ્રેસનો આરોપ
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસો અને બસ સ્ટેશન સહિતની સમગ્ર સેવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સાથે જ આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે પરંતુ આ સ્થિતિની વચ્ચે એસટી તંત્રમાં કામર્ચારીઓની ભરતીનો અભાવ, આ ખાલી…
- સ્પોર્ટસ
ભારતની મહિલાઓ પણ ન્યૂ ઝીલૅન્ડ સામે હારી ગઈ
અમદાવાદ: શનિવારે પુણેની ટેસ્ટમાં ભારતના પુરુષ ખેલાડીઓની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝ હારી ગઈ ત્યાર બાદ રવિવારે અમદાવાદમાં ભારતની મહિલાઓએ પણ ન્યૂ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ સામે હાર જોવી પડી હતી.બન્ને મહિલા ટીમ વચ્ચે અમદાવાદમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ ચાલે છે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની સેનાના બીજા 20 ઉમેદવાર જાહેર: અત્યાર સુધી 65 ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ લડવા માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને મેદાનમાં ઉતર્યા છે. બંને ગઠબંધનના પક્ષોએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 121 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે…
- નેશનલ
ચાલુ ટ્રેનમાં અચાનક લાગી આગ: સ્થાનિક ખેડૂતોએ ખેતરના પાણીથી કર્યું રેસ્ક્યુ
ઈન્દોર: મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. આજે રવિવારે મહુથી રતલામ જઈ રહેલી ડેમું ટ્રેનમાં આગ લાગી હતી અને આ દરમિયાન સ્થિતિ એવી સર્જાય કે મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ…