- નેશનલ
NTA જ નાપાસ ! હવે CSIR-UGC-NETની પરીક્ષા પણ મોકૂફ
નવી દિલ્હી: NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024 સુધી મુલતવી રાખી છે. આ પરીક્ષા આગામી 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. NTAએ પરીક્ષાને મુલતવી રાખવા પાછળ સંસાધનોના અભાવનું કારણ દર્શાવ્યું છે. NTAએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષના…
- મનોરંજન
Mahabaleshwar ખાતે આ કોનો મહેમાન બન્યો Salman Khan? કોઈ નવી કોન્ટ્રોવર્સીનો પ્રારંભ?
મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ભાઈજાન સલમાન ખાન (Bollywood Actress Salman Khan) છેલ્લાં કેટલાય સમયથી તેને મળી રહેલાં ધમકી, તેના ઘર પર થયેલી ફાયરિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ફરી એક વખત સલમાન ખાને કંઈક એવું કર્યું છે કે જેને કારણે…
- આમચી મુંબઈ
અટલ સેતુમાં તિરાડને લઈને ગરમાયું રાજકારણ! કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
મુંબઈ: હાલ મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજને લઈને ભારે ગરમાયું છે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (MTHL)એટલે કે અટલ સેતુને લઈને એવી અફવા ફેલાઈ રહી છે કે પુલમાં તિરાડો પડી ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે અટલ બ્રિજની જુલકટ લઈને…
- મહારાષ્ટ્ર
Rainfall Deficit: મહારાષ્ટ્રના ૧૮ જિલ્લામાં વરસાદની અછત
પુણેઃ મહારાષ્ટ્રના અડધા ભાગમાં જૂનમાં વરસાદ ઓછો (Rainfall Deficit) પડ્યો છે, જેના કારણે વાવણીની પ્રવૃત્તિઓ પર અસર પડી છે અને દુષ્કાળ જેવી સ્થિતિ વધી છે જે લગભગ એક વર્ષમાં હળવી થઈ નથી.ભારતીય હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે કે,મુંબઈ, રાયગઢ, રત્નાગીરી,…
- સ્પોર્ટસ
UEFA Euro 2024: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને આંચકો આપી સ્પેન પહોંચ્યું નૉકઆઉટમાં
ગેલ્સેનકિર્કેન (જર્મની): યજમાન જર્મની પછી સ્પેનની ટીમ યુઇફા યુરો-2024ના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.ગુરુવારે ગ્રૂપ-બીમાં સ્પેને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને 1-0થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં (અંતિમ 16 ટીમના રાઉન્ડમાં) પ્રવેશ કરી લીધો હતો.ફર્સ્ટ હાફમાં બન્ને ટીમ 0-0થી બરાબરીમાં હતી અને ત્યારે એવું…
- નેશનલ
સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના ચૂંટણી હારેલા 11 નેતાઓને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ
નવી દિલ્હી: હવે સમય આવી ગયો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં હારેલા સાંસદો અને મંત્રીઓએ તેમના સરકારી બંગલા ખાલી કરવા પડશે. 17મી લોકસભાના જે સાંસદો ચૂંટણી જીતી શક્યા નથી તેમને હવે લોકસભાની ગૃહ સમિતિ દ્વારા નોટિસ પાઠવીને બંગલો ખાલી કરવા…
- આમચી મુંબઈ
દુષ્કર્મ બાદ બાળકીની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો: 14 પોલીસ જખમી
મુંબઈ: જળગાંવમાં છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતાં 14 પોલીસ જખમી થયા હતા. પકડાયેલા આરોપીને નાગરિકોને સોંપી દેવાની માગણી સાથે આંદોલન કરનારાઓએ વાહનોને આગ ચાંપી હતી, જ્યારે ટોળાને…
- ઇન્ટરનેશનલ
Putin એ Kim Jong Unને ગિફ્ટમાં આપી આ લક્ઝરી કાર, ડ્રાઇવ પર લઈ ગયા
રશિયા અને ઉ. કોરિયા એમ બે રાષ્ટ્રો અને તેમના નેતાઓ વચ્ચે વધતી નિકટતાના પ્રતિક તરીકે રશિયાના પ્રમુખ વ્લાડિમિર પુતિને ઉ. કોરિયાના તાના શાહ કિમ જોંગ ઉનને ગિફ્ટમાં રશિયન નિર્મિત ઓરસ લિમોઝીન કાર આપી હતી અને આટલું ઓછું હોય તેમ તેઓ…
- આપણું ગુજરાત
ગુજરાત કોરુંકટઃ છાંટા આવીને જાય છે, પણ મેઘો મંડાતો નથી, દિલ્હીમાં વરસાદ થતાં લોકોની આશા બંધાઈ
અમદાવાદઃ વરસાદ વિનાનો એક એક દિવસ ખેડૂતો સહિત સામાન્ય જનતા માટે પણ અસહ્ય થઈ રહ્યો છે. રોજ વાદળો ઘેરાય છે, પરંતુ એક ઝાંપટું પણ આવતું નથી. આજે દિલ્હીમાં સારો વરસાદ પડતા ફરી લોકોને આશા બંધાઈ છે કે હવે ચોમાસું બેસશે.…