- આમચી મુંબઈ
Environment-Friendly: બોલીવુડ સ્ટાર Akshay Kumarએ મુંબઈમાં આ કામ કરીને છવાયો
મુંબઈઃ ‘મિસ્ટર ખિલાડી’ તરીકે જાણીતા બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay kumar tree platation) પોતાની ફીટ બોડી અને સ્વાસ્થ્ય અંગે જાગરૂકતા માટે જાણીતા છે અને સાથે સાથે તે પર્યાવરણને બચાવવા માટે અને લોકકલ્યાણના કાર્યોમાં આગળપડતો ભાગ પણ લેતા રહેતા હોય છે.…
- સ્પોર્ટસ
Copa America 2024: કૉપા અમેરિકામાં યજમાન યુએસએની દમદાર વિજયી શરૂઆત
આર્લિંગ્ટન (ટેક્સસ): અમેરિકામાં એક તરફ ક્રિકેટના ટી-20 વર્લ્ડ કપમાં યજમાન યુએસએની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ એની જ ધરતી પર યુએસએની ફૂટબૉલ ટીમે કૉપા અમેરિકા 2024 સ્પર્ધામાં વિજય આરંભ કર્યો છે.રવિવારે યુએસએની ટીમે પોતાની પહેલી જ…
- નેશનલ
Modi 3.ના પહેલા 15 દિવસનો રાહુલ ગાંધીએ આપ્યો રિપોર્ટઃ જાણો શું કહ્યું
લોકસભાની ચૂંટણી પૂરી થાય બાદ અને નવી સરકારે સુકાન સંભાળ્યા બાદ આજથી સંસદ સત્રની શરૂઆત થઈ છે. મજબૂત વિપક્ષ સાથેનું આ સત્ર આક્રમક બનશે તેમ માનવામાં આવે છે ત્યારે પહેલા દિવસે જ વિપક્ષે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કૉંગ્રેસના સાંસદ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ભાજપને ચૂંટણી પહેલા ઝટકોઃ Suryakanta Patil શરદ પવારના કેમ્પમાં
મુંબઈઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election Results)માં નિરાશાજનક દેખાવ બાદ મહારાષ્ટ્રમાં મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે ત્યારે ભાજપ માટે સૌપ્રથમ માઠા સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા તેમ જ કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા સૂર્યકાંતા પાટીલે…
- સ્પોર્ટસ
Euro-2024 હંગેરીએ સૌથી મોડા વિક્રમજનક ગોલથી સ્કોટલેન્ડને યુરોમાંથી કર્યું આઉટ
સ્ટટગાર્ટ: જર્મનીમાં રમાઈ રહેલી ફૂટબૉલની યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં રવિવારે નવો વિક્રમ બન્યો હતો જેમાં સ્કોટલેન્ડ સામે ગ્રૂપ-એના મુકાબલામાં હંગેરીએ છેક 100મી મિનિટમાં ગોલ કરીને આ મૅચ 1-0થી જીતી લીધી હતી. કેવિન સૉબોથ આ મૅચનો સુપરહીરો હતો.આખી મૅચમાં 90 મિનિટના મુખ્ય…
- સ્પોર્ટસ
T20 World Cup: Eng vs USA અમેરિકાને હરાવીને ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં જનારી પ્રથમ ટીમ બની
બ્રિજટાઉન: રવિવારે અમેરિકા (18.5 ઓવરમાં 115/10)ને ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં ઇંગ્લૅન્ડે (9.4 ઓવરમાં 117/0) 62 બૉલ બાકી રાખીને 10 વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લૅન્ડની ટીમ સુપર-એઇટમાં આવનારી છેલ્લી ટીમ બની હતી, પરંતુ રવિવારે અમેરિકાને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ…
- સ્પોર્ટસ
T20 WORLD CUP: સોમવારે ભારત-ઑસ્ટ્રેલિયા મૅચમાં વરસાદની આગાહી, ભારતના ફાયદામાં
ગ્રોઝ આઇલેટ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે (રાત્રે 8.00 વાગ્યાથી) સુપર-એઇટનો જે મુકાબલો છે એમાં વરસાદ વિલન બનવાની પાકી સંભાવના છે. જો મૅચ નહીં રમાય તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળી જશે. ભારત કુલ પાંચ પૉઇન્ટ સાથે…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીએ શું કર્યું તે જોશો તો…
ન્યુયોર્કઃ ઓસ્ટ્રેલિયાની ટીમની ગણતરી ક્રિકેટ જગતમાં ટોચની ટીમોમાં થાય છે અને ઓસ્ટ્રેલિયાએ ઘણી વખત 50 ઓવર વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો છે. જોકે હાલમાં અમેરિકામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો અને ઓસ્ટ્રેલિયાની…
- આપણું ગુજરાત
વેફર પેકેટમાંથી મૃત દેડકા બાદ બનાસકાંઠામાં ચવાણાંના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી
બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી બનાઈ રહેલા એક પછી એક બની રહેલા બનાવોને જોતાં લાગે છે કે બહારનું ખાતા પહેલા એકવાર વિચાર થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં થરાદના…
- સ્પોર્ટસ
India v/s South Africa ODI: સ્મૃતિ મંધાના સેન્ચુરીની હૅટ-ટ્રિક ચૂકી, પણ એક મોટો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો
બેન્ગલૂરુ: ભારતની જગવિખ્યાત ઓપનર સ્મૃતિ મંધાના (90 રન, 83 બૉલ, અગિયાર ફોર) રવિવારે અહીં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 10 રન માટે આઠમી વન-ડે સદી ચૂકી ગઈ હતી, પરંતુ તેણે એક મોટો વિશ્ર્વવિક્રમ રચી દીધો હતો. તે ત્રણ…