- નેશનલ
આરએસએસ વડા મોહન ભાગવત પહોંચ્યા મુકેશ અંબાણીના નિવાસસ્થાને ! શું છે કારણ ?
નવી દિલ્હી: આરએસએસ વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) આજે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી મોહન ભાગવતના સ્વાગત માટે પહેલાથી જ ગેટ પર હાજર…
- નેશનલ
Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?
નવી દિલ્હી: આજે સવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાશાયી(Delhi Airport roof collapse)થઇ જતા ગંભીર દુર્ઘટના ઘટી હતી, વિપક્ષ સતત NDA સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે, ત્યારે સરકાર તત્કાલીન UPA સરકાર પર દોષનો ટોપલો ઢોળી રહી છે. NCPના નેતા…
- મનોરંજન
OMG બે અલગ અલગ પુરુષોથી ગર્ભવતી થશે B-Townની આ એક્ટ્રેસ…
હેડિંગ વાંચીને ચોંકી જવાની જરૂર નથી. અમે અહીં રિયલ નહીં રીલ લાઈફ સ્ટોરીની વાત કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે વિક્કી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યુઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોમેન્ટિક કોમેડીની સાથે…
- નેશનલ
ભારતે અમેરિકાનો રીલીજીયસ ફ્રીડમ રીપોર્ટ ફગાવ્યો, સાથે ખરીખોટી સંભળાવી
નવી દિલ્હી: યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ(US state department) દ્વારાજાહેર કરવામાં આવેલા ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ રીપોર્ટ 2023માં ભારતમાં ધાર્મિક આધાર પર વધી રહેલા ભેદભાવ અને નફરત અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ રીપોર્ટને નકારી…
- સ્પોર્ટસ
T20 World Cup: ‘કચરો તારા મગજમાં જ રાખ, બહાર ન કાઢ’ આવું હરભજને કોના માટે કહ્યું?
પ્રૉવિડન્સ (ગયાના): ઇંગ્લૅન્ડના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સને અને એમાં ખાસ કરીને માઇકલ વૉન (Michael Vaughan)ને હંમેશાં ઇંગ્લૅન્ડના પરાજય બાદ રોકક્કડ કરવાની અને હરીફ ટીમની કે યજમાનની ટીકા કરવાની વર્ષોથી આદત છે. તેણે ગુરુવારે પણ એવું જ કર્યું. ભારતે ટી-20 વર્લ્ડ કપની…
- આપણું ગુજરાત
Gujarat GST: ગુજરાતમાં બોગસ GST બિલિંગ માફિયા બેકાબુ, આટલા કરોડની કરચોરી કરી
ગાંધીનગર: જુલાઈ 2017માં નવા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના અમલ સાથેના પડકારો ઉભા થયા હતા, આ પડકારો દુર કર્યા બાદ, ઈઝ ઓફ ડૂઇંગ બીઝનેસ, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને ટેક્સ ટાર્ગેટને પહોંચી વળવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે,…
- આમચી મુંબઈ
ફ્લાઈટમાં ગેરવર્તન અને સ્મોકિંગ પ્રકરણે મહિલા સહિત બે સામે ગુનો
મુંબઈ: ફ્લાઈટમાં બે અલગ અલગ ઘટનામાં કૅબિન ક્રૂ સાથે ગેરવર્તન અને ટૉઈલેટમાં સિગારેટ ફૂંકવા બદલ પોલીસે મહિલા સહિત બે જણ સામે ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ સ્મોકિંગની ઘટના બુધવારે સાંજે બની હતી. દિલ્હી ઍરપોર્ટથી 176 પ્રવાસી સાથે મુંબઈ આવવા ઊડેલા…
- આમચી મુંબઈ
60 કરોડનું ડ્રગ અને 69 લાખની રોકડ જપ્ત: ત્રણની ધરપકડ
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સ તસ્કરીના રૅકેટનો પર્દાફાશ કરી દક્ષિણ મુંબઈના ડોંગરી અને નાગપાડા પરિસરમાંથી ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી અંદાજે 60 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) અને 69 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.ડ્રગ્સની તસ્કરીમાં મુંબઈની સિન્ડિકેટ…
- આમચી મુંબઈ
Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થાય અને વિધાનસભાની ચૂંટણી યોજાય તેને ગણતરીના મહિના બાકી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરાંત મહિલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. એકનાથ શિંદેની સરકાર તરફથી નાયબ મુખ્ય પ્રધાન…