- આપણું ગુજરાત
ગોંડલ માર્કેટયાર્ડમાં અલ્પેશ ઢોલરીયાની બિનહરીફ જીત તો ઉપલેટામાં હરિભાઇ ઠુમ્મર ચૂંટાયા
ગોંડલ: હાલ ખૂબ જ ઝડપી ગતિએ વિકસી રહેલું સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડની અઢી વર્ષની મુદત પૂરી થતાં આગામી અઢી વર્ષ માટે તેના વર્તમાન ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આજે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં…
- સ્પોર્ટસ
T20 World Cup: વર્લ્ડ કપની ફાઇનલ ફાઇટમાં ભારતનો સાઉથ આફ્રિકાને 177 રનનો પડકાર
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવીને સાઉથ આફ્રિકાને જીતવા 177 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી (76 રન, 59 બૉલ, બે સિક્સર, છ ફોર) આખી ટૂર્નામેન્ટમાં ઓપનિંગમાં…
- નેશનલ
હવે આમના નામે થશે ઉત્તર પ્રદેશમાં રોડ રસ્તાનું નામકરણ!
લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે લખનૌના લોક ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે તેમના ગામ વિસ્તારના રસ્તાઓનું નામ તેજસ્વી વિદ્યાર્થીઓના નામ પર રાખવામાં આવે. આ સાથે 88 લાખ વાલીઓના ખાતામાં તેમના બાળકો…
- નેશનલ
ચોમાસાની ઋતુમાં જીભમાં ચટાકા ભલે થાય, પણ આ વસ્તુઓથી રહેજો દૂર
What Not To Eat In Monsoon: વરસાદની મોસમમાં ઘણી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. ખાવા પીવાની બાબતમાં રાખવામાં આવેલી બેદરકારીથી તમે બીમાર પડી શકો છો અને તમારી ઇમ્યુનિટી નબળી થઈ શકે છે. તો જાણો વરસાદની ઋતુમાં શું…
- આમચી મુંબઈ
વાહ!!દાદર સ્ટેશન બહારનો વિસ્તાર ફેરિયામુક્ત
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અનધિકૃત હોકર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. દાદર રેલ્વે સ્ટેશન (પશ્ચિમ) વિસ્તારમાં શનિવાર, 29 જૂનના ‘ફેરીવાલમુક્ત પરિસર’ અભિયાન હેઠળ અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ફેરિયાઓ પાસેથી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ અનધિકૃત…
- સ્પોર્ટસ
T20 World Cup: વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 20.42 કરોડ રૂપિયા
બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇસીસી દ્વારા અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી ટીમને તથા રનર-અપ ટીમને તેમ જ અન્ય ટીમોને આઇસીસી તરફથી અપાનારી ઇનામીરકમની આ ટૂર્નામેન્ટ પહેલાં જ જાહેરાત થઈ ચૂકી હતી. જોકે આજે ફાઇનલ નિમિત્તે ફરી એકવાર…
- મનોરંજન
થેન્ક યુ, બધાએ મને એકલી મૂકી દીધી… જાણો Karisma Kapoorએ કેમ આવું કહ્યું?
બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હાલમાં જ પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કર્યો. જોકે, હવે કરિશ્મા કપૂરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈકલ થઈ રહ્યો છે, જેમાં તે એવું કહેતી સાંભળવા મળી રહી છે કે તમે મને એકલી મૂકી દીધી એટલે તમારા સૌનો આભાર.…
- સ્પોર્ટસ
T20 World Cup: દક્ષિણ આફ્રિકાનો પ્રખ્યાત ભવિષ્યવેતા કહે છે કે આજે આ દેશ તાજ જીતશે…
ડરબન: ‘પૉલ ધ ઑક્ટોપસ’ યાદ છેને? 2010માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં આ ઑક્ટોપસ પાસે કરાવવામાં આવેલી બધી ભવિષ્યવાણી સાચી પડી હતી. એ વિશ્ર્વ કપમાં સ્પેન ચૅમ્પિયન બન્યું હતું અને નેધરલૅન્ડ્સ રનર-અપ હતું. જર્મની ત્રીજી નંબરે અને ઉરુગ્વે…
- આપણું ગુજરાત
મુંબઈથી નાનું હોવા છતાં પણ સુરત છે પણ ગેરકાયદે ટિકિટ બુકિંગ અને એજન્ટનું હબ
મુંબઈઃ પશ્ચિમ રેલવેના વિજિન્લેસ ડિપાર્ટમેન્ટ અને અન્ટ ટીમની મદદથી ચાલેલા 36 કલાકના ઓપરેશન બાદ આખરે ગુજરાતના સુરત વિસ્તારમાંથી ટિકિટ બુકિંગ એજન્ટની ધરપકડ કરી છે. રેલવે દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી કે આવું પહેલી જ વખત થયું છે કે…
- આમચી મુંબઈ
મુલાકાતીઓ માટે વિધાન ભવનમાં સમય મર્યાદા સત્ર દરમિયાન અઠવાડિયામાં ફક્ત બે દિવસની પરવાનગી
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકાર રાહુલ નાર્વેકરે શનિવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ચોમાસું સત્ર દરમિયાન વિધાન ભવનના પરિસરમાં અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ મુલાકાતીઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. ફક્ત મંગળવાર અને ગુરુવારે જ મુલાકાતીઓ વિધાનભવનમાં પ્રવેશ મેળવી શકશે. પરિસરમાં લોકોની…