- મનોરંજન
સલમાન ખાનની એક્ટ્રેસ ઝરીન ખાને શા માટે કહ્યું, હું મૂર્ખામીભર્યા ટ્રેન્ડ્સની વિરોધી છું…
મુંબઈઃ સલમાન ખાન સાથે વીર ફિલ્મમાં ડેબ્યુ કરનારી અને એક સમયે જેની સરખામણી કેટરીના કૈફ સાથે થતી હતી તે અભિનેત્રી ઝરીન ખાને સોશિયલ મીડિયાના જમાનામાં એક અનપોપ્યુલર ઓપિનિયન આપ્યો છે. આજકાલ હજારો જ નહીં, પરંતુ લાખોની સંખ્યામાં લોકો રીલ્સ બનાવે…
- આપણું ગુજરાત
Rathyatra 2024: જગન્નાથ મંદિરને રામમંદિરની થીમ પર શણગારાશે
અમદાવાદ: આગામી 7 જુલાઇના રોજ અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળશે. આ માટે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વાર પર મૂવેબલ કેમેરા લગાવવામાં આવ્યા છે, તો સાથે જ મંદિર પરિસરને ડોગ સ્કવોડ અને બોમ્બ…
- ઇન્ટરનેશનલ
Arizona જંગલની આગ આગળ વધતા સ્થાનિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી
સ્કોટ્સડેલઃ ફોનિક્સના એરિઝોનાના ઉત્તરપૂર્વમાં જંગલમાં લાગેલી આગ સામે ૨૦૦થી વધુ અગ્નિશામકો લડી રહ્યા હતા. જેના કારણે સંખ્યાબંધ ઘરોને ખતરો હતો અને ડઝનેક રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.મલ્ટી-એજન્સી વાઇલ્ડફાયર રિસ્પોન્સ ટીમના પ્રવક્તા મેથ્યુ વિલ્કોક્સે જણાવ્યું હતું કે બોલ્ડર હાઇટ્સ સબડિવિઝનના…
- મહારાષ્ટ્ર
New Criminal Laws અમલમાં મૂકવા મહારાષ્ટ્ર પોલીસ તૈયાર, જાણો શું કાયદા અમલી થશે?
મુંબઈઃ આઉટડેટેડ એટલે કે જૂનવાણી થઇ ગયેલા બ્રિટીશકાલીન આઇપીસી (ઇન્ડિયન પિનલ કોડ)ના સ્થાને ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બીએનએસ (ભારતીય દંડ સંહિતા) કાયદાને અમલ (New Criminal Laws)માં મૂકવા માટે મહારાષ્ટ્ર પોલીસ તૈયાર છે. આવતીકાલથી ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (ક્રિમિનલ…
- ઇન્ટરનેશનલ
પોલીસ અધિકારીએ 13 વર્ષના કિશોર પર કર્યો ગોળીબાર અને…
ન્યૂ યોર્કઃ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. અમેરિકાના ન્યૂ યોર્કમાં એક પોલીસ અધિકારીએ ૧૩ વર્ષના કિશોર પર ગોળીબાર કર્યાનો મામલો સામે આવ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે પોલીસથી બચવા માટે કિશોરે તેમને હેન્ડગન જેવું કંઇક બતાવ્યું હતું. મેનહટનથી…
- ઇન્ટરનેશનલ
Franceમાં સંસદીય ચૂંટણી માટે મતદાનઃ કટ્ટર દક્ષિણપંથી પક્ષની જીતની સંભાવના
પેરિસઃ ફ્રાન્સમાં સંસદીય ચૂંટણી (French parliamentary election)ના પ્રથમ રાઉન્ડ માટે આજે મતદાન શરૂ થયું હતું. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નાઝી યુગ પછી પહેલી વાર સત્તાની બાગડોર રાષ્ટ્રવાદી અને કટ્ટર દક્ષિણપંથી તાકાતના હાથમાં આવી શકે છે.બે તબક્કામાં યોજાનારી…
- મહારાષ્ટ્ર
શિંદે સરકારે પોતાના કાર્યકાળમાં અર્થતંત્રને મજબૂત વિકાસ આપી પાટે ચડાવ્યું: મહારાષ્ટ્રના આર્થિક સર્વેનું તારણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 2023-24 માટે મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણમાં અગાઉના મહા વિકાસ અઘાડી વહીવટીતંત્રની તુલનામાં શિંદે સરકાર હેઠળ સકારાત્મક આર્થિક દૃષ્ટિકોણ બહાર આવ્યો હતો. સર્વેમાં જીએસડીપી, એફડીઆઈ અને ઉદ્યોગસાહસિકતામાં વૃદ્ધિ થઈ હોવાનું દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રની જીએસડીપીમાં વૃદ્ધિ ગુજરાત કરતાં વધી…
- આપણું ગુજરાત
મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો: 21 ગામોને કરાયા એલર્ટ
મોરબી: સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના મચ્છુ ત્રણ ડેમમાં પાણીની આવક થી રહી છે. આ દરમિયાન ડેમના રૂલ લેવલ સુધી પાણી ભરાઈ જતાં હાલ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યોછે. આથી તંત્ર દ્વારા નદી…
- આમચી મુંબઈ
Auto-Taxi ચાલકોની મનમાની પર ‘લગામ’: RTOને ફરિયાદ માટે નંબર જારી
મુંબઈ: મુંબઈ સબર્બનના વિસ્તારોમાં રેલવે સ્ટેશનથી નજીના વિસ્તારમાં અવરજવર કરવામાં ઓટો-ટેક્સીચાલકો દ્વારા હંમેશાં મનાઈ કરવામાં આવે છે, ત્યારે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મુંબઈના મહત્ત્વના આરટીઓ (RTO) વિભાગ દ્વારા વોટસએપ નંબર જારી કરવામાં આવ્યો છે. આ મુદ્દે વારંવારની ફરિયાદો છતાં…
- આપણું ગુજરાત
પ્રથમ વરસાદમાં જ મહાનગર અમદાવાદની મુશ્કેલીમાં વધારો
અમદાવાદ: આજે મેઘરાજા અમદાવાદમાં મનમૂકીને વરસ્યા હતા. બપોરથી શરૂ થયેલા વરસાદના લીધે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં તો નદીના વહેણ ચાલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે આ વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીના લીરે લીરા ઉડાડી…