- સ્પોર્ટસ
બહુ જલદી બ્લ્યૂ જર્સીમાં જોવા મળી શકે રાહુલ દ્રવિડના દીકરા…
નવી દિલ્હી: ભારતનો ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડ 2012માં ખેલાડી તરીકે રિટાયર થયો અને શનિવાર, 29મી જૂને તેણે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની બહુમૂલ્ય ટ્રોફી અપાવ્યા બાદ હેડ-કોચ તરીકે નિવૃત્તિ લીધી. હવે તેના બે પુત્ર કે બેમાંથી એક દીકરો થોડા સમયમાં…
- આપણું ગુજરાત
આવતીકાલથી અષાઢ મહિનાની શરૂઆત : ગુરુ અને સુર્યની ઉપાસનાથી મેળવો મનમાંગ્યું ફળ
વિક્રમ સંવંત અનુસાર અષાઢનો મહિનો નવમો મહિનો છે જ્યારે અન્ય સંવત મુજબ ચોથો મહિનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન શીવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મહિનો…
- આપણું ગુજરાત
Rahul Gandhi શનિવારે ગુજરાતની મુલાકાતે, પથ્થરમારામાં ઇજાગ્રસ્ત કોંગ્રેસના કાર્યકરોને મળશે
અમદાવાદ : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી( Rahul Gandhi) શનિવારે ગુજરાતની(Gujarat)મુલાકાતે આવવાના છે. તેઓ ભાજપ કોંગ્રેસના કાર્યકરોના ઘર્ષણમાં ઘાયલ થયેલા કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરવાના છે. જો કે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ…
- નેશનલ
AAP એ Sanjay Singh ને આપી મોટી જવાબદારી, રાજ્ય સભામાં સંસદીય દળના નેતા બનાવ્યા
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ(AAP)તેના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહને(Sanjay Singh) રાજ્યસભામાં AAP સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા બાદ પાર્ટીની જવાબદારી પણ સંજય સિંહ પાસે છે. તેવો પક્ષના મુદ્દાઓને ઉઠાવી…
- આપણું ગુજરાત
GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને ઇંડિયન મેડિકલ એસોસિયેશનને લખ્યો CMને પત્ર
ગાંધીનગર: ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા તેની મેડિકલ કોલેજોમાં કરાયેલ ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફી વધારાને લઈને અમદાવાદના વાલીઓએ GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવા માંગ કરી…
- સ્પોર્ટસ
ICCની અવ્યવસ્થાને લીધે “ઇંડિયન ટીમને બાર્બેડોઝમાં મળ્યું હતું વાસી ખાવાનું”
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે બાર્બેડોઝમાં જલહળતી જીત મેળવીને T20 વર્લ્ડ કપમાં તીરંગાને ફરકાવ્યો છે. જીત બાદ ટીમ ભારત પરત ફરી ચૂકી છે અને આજે ગુરુવારે મુંબઈમાં ક્રિકેટના ‘રન’બંકાઓનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરાઇ રહ્યું છે. અરબ સાગરના કિનારે મરીન ડ્રાઇવ…
- આમચી મુંબઈ
Important Announcement: ધારાવીવાસીઓને મુલુંડમાં નહીં ધકેલાયઃ ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં ગુરુવારની કામગિરી દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અનેક મહત્ત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. જેમાં બેસ્ટમાં ખાલી રહેલા પદો પર ભરતી પ્રક્રિયા, ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા, સમુદ્રી…
- મહારાષ્ટ્ર
આ તારીખે મમતા બેનરજી મુંબઈમાં આવશે, આ બે દિગ્ગજ નેતાને મળશે
મુંબઈઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મુંબઈના મોંઘેરા મહેમાન બનશે અને મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિક મર્ચન્ટના લગ્નમાં સામેલ થશે. મળેલી માહિતી મુજબ મમતા બેનર્જી 12 જુલાઇના રોજ યોજાનારા અનંત અંબાણીના લગ્ન સમારંભમાં હાજરી આપશે. જોકે,…
- આમચી મુંબઈ
15 વર્લ્ડ ચૅમ્પિયનોને જોવા લાખો ક્રિકેટક્રેઝીઓનું માનવ મહેરામણ, ઓપન બસ રોડ-શો અઢી કલાક મોડો શરૂ થયો
મુંબઈ: વેસ્ટ ઇન્ડિઝથી ટી-20 વર્લ્ડ કપનો તાજ જીતીને પાછા આવેલા 15 ખેલાડીઓની વિજયી-પરેડ જોવા ગુરુવારે મરીન ડ્રાઇવ પર, ચર્ચગેટ સ્ટેશનની નજીક તેમ જ વાનખેડે સ્ટેડિયમમાં અને એની આસપાસ લાખો લોકો ઊમટી પડ્યા હતા. જોકે ખેલાડીઓનો નિર્ધારિત ઓપન બસ રોડ-શો અઢી…