Rahul Gandhi ટ્રેન લોકો-પાયલોટોને મળ્યા, Railwayના ખાનગીકરણનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાની બાંહેધરી આપી
નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)શુક્રવારે ટ્રેન ચલાવતા લોકો પાઇલોટ્સને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેઓ ‘રેલવેના ખાનગીકરણ'(Railway Privatation)અને ભરતીના અભાવનો મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસ અનુસાર રાહુલ ગાંધીએ બપોરે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 50 ટ્રેન લોકો-પાયલોટ…
- નેશનલ
In Fight against drugs: દેશમાં હિમાચલનો ઉના જિલ્લા શ્રેષ્ઠ
ઉના: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની સંયુક્ત કાર્ય યોજના ‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ના અમલીકરણ માટે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાને દેશ (In Fight against drugs)માં શ્રેષ્ઠ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. લાલે ૩૦ જૂને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન…
- નેશનલ
કેરળમાં ‘African Swine Fever’ના કેસ નોંધાતા ખળભળાટ, પ્રશાસન હરકતમાં
ત્રિશુરઃ કેરળના ત્રિશુર જિલ્લાના એક ગામમાં ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ના કેસ નોંધાતા ખળભળાટ કેસ નોંધાયા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ‘આફ્રિકન સ્વાઈન ફીવર’ એક જીવલેણ અને ચેપી રોગ છે જે પાળેલા અને જંગલી ડુક્કરને પોતાની ઝપટમાં લઇ રહ્યા છે.…
- આપણું ગુજરાત
Gujarat માં ખેડૂતો એ PM Kisan Yojana નો હપ્તો મેળવવા કરવું પડશે આ કામ
ગાંધીનગર : ગુજરાતના (Gujarat)જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana)હેઠળ 18માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી 30 જુલાઈ 2024 સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવી લેવું ફરજીયાત છે. જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં…
- નેશનલ
તેલંગણામાં બીઆરએસને ઝટકોઃ કોંગ્રેસના કદમાં થયો વધારો
હૈદરાબાદઃ તેલંગણામાં વિપક્ષ બીઆરએસને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડીની હાજરીમાં ગઈકાલે મોડી રાત્રે સત્તાધારી કોંગ્રેસમાં છ પક્ષના એમએલસી જોડાયા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)નો ત્યાગનો ભોગ બની રહી છે. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ…
- આમચી મુંબઈ
વિદ્યાર્થીઓને ઘરકામ માટે દબાણ કરવા બદલ લાતુર આઇટીઆઇની પ્રોફેસરને સસ્પેન્ડ કરાઇ
લાતુર: લાતુર જિલ્લામાં પોતાના ઘરનાં કામ કરાવવા માટે અમુક વિદ્યાર્થીઓ પર દબાણ કરવા તેમ જ તેમને ત્રાસ આપવા બદલ ગવર્નમેન્ટ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)ની મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવી હતી.ત્રણ વિદ્યાર્થીનું કથિત શોષણ અને તેમની હેરાનગતિ કરવા બદલ ઔસામાં આઇટીઆઇની…
- આમચી મુંબઈ
મંત્રાલયમાં નોકરીની લાલચે છેતરપિંડી: નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર
મુંબઈ: મંત્રાલયમાં નોકરી અપાવવાની લાલચે નોકરી ઇચ્છુક યુવાનો સાથે દોઢ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર કર્યા હતા.આરોપી સત્યેન ગાયકવાડ છેલ્લા 18 મહિનાથી જેલમાં છે અને આ કેસની તપાસ પૂરી થઈ ગઈ…
- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વેએ નવો બોલિંગ-કોચ નીમ્યો, ભારતીય બૅટર્સ ચેતી જાય…
હરારે: ભારતની મુખ્ય ટી-20 ટીમના વર્લ્ડ ચૅમ્પિયનપદનો ઉન્માદ હજી ઘણા દિવસ સુધી ઓસરશે નહીં, પરંતુ ભારતની ‘બી’ કહી શકાય એવી ટીમ પણ ભારતીય ક્રિકેટના આ સુવર્ણકાળમાં શનિવાર, છઠ્ઠુ જુલાઈથી ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં ધમાકેદાર પર્ફોર્મ કરવા આતુર છે. હરારેમાં શનિવારે…
- નેશનલ
શનિના નક્ષત્રમાં કરશે રાહુ ગોચર, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને હવે આ માયાવી ગ્રહ રાહુ પણ શનિની જેમ જ તમામ રાશિના જાતકોને ફળ આપે છે. હાલમાં રાહુ ગુરુના ઘરે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. ત્રણ…
- નેશનલ
Make In India: સ્વદેશી શસ્ત્રોની બોલબાલા, ડિફેન્સ મેન્યુફેકચરિંગમાં ધરખમ વધારો
ભારત સંરક્ષણ ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે દેશે 2023-24માં સંરક્ષણ ઉત્પાદનના મૂલ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે 16.8 ટકાની વૃદ્ધિ જોવા મળી…