- સ્પોર્ટસ
વડોદરા પહોંચ્યા પછી હાર્દિકનું પુત્ર સાથે સેલિબ્રેશન
વડોદરા: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા્ ગુરુવારે મુંબઈમાં લાખોના માનવ મહેરામણ વચ્ચે ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની સેલિબ્રેશન કર્યું અને પછી વાનખેડે સ્ટેડિયમમાં પણ બીસીસીઆઇ દ્વારા આયોજિત સમારોહમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. ત્યાર બાદ બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ગયા એમાં હાર્દિક પણ વડોદરા…
- આપણું ગુજરાત
Gujarat ના જેતપુરમાંથી ઝડપાયો નકલી Panner નો જથ્થો
રાજકોટ : ગુજરાતના(Gujarat)મોટા શહેરોમાં બિન આરોગ્યપ્રદ ખોરાક અને દૂધની બનાવટની વસ્તુઓમાં ભેળસેળના અનેક કેસો સામે આવી રહ્યા છે. જેમાં નકલી ધી, નકલી માવો, નકલી ચીઝ અને નકલી માખણ મળી આવવું સામાન્ય બાબત બની રહી છે. તેવા સમયે રાજકોટ જિલ્લાના જેતપુરમાં…
- આમચી મુંબઈ
Victory parade: ‘આ’ કારણથી BMCના કર્મચારીઓને આખી રાત જાગવું પડ્યું…
મુંબઈઃ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૪ વિજેતા ભારતીય ટીમનો સત્કાર સમારંભ સમાપ્ત થયા પછી અને ભીડ ઓછી થઈ ગયા પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારોએ ગુરુવારે આખી રાત સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારની સફાઈ કરી હતી. બે…
- સ્પોર્ટસ
પીએમ મોદીએ ઑલિમ્પિક્સ માટેના ઍથ્લીટોને કહ્યું, ‘મગજ સ્વસ્થ રાખજો, પૂરતી ઊંઘ કરજો’
નવી દિલ્હી: આગામી 26મી જુલાઈથી 11મી ઑગસ્ટ સુધી ફ્રાન્સના પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જનાર ઍથ્લીટો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઘણી વાર સુધી ચર્ચા કરી હતી. ભાલાફેંકમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા નીરજ ચોપડાએ પોતાની ફિટનેસની સમસ્યાને…
- આપણું ગુજરાત
Gujaratના રાજકોટ જિલ્લામાં મળી આવી નકલી School,છ વર્ષથી ચાલતી હતી શાળા
રાજકોટ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરીથી લઇને નકલી ટોલનાકું અને નકલી સરકારી અધિકારીઓ સહિતની ઘટનાઓ સામે આવી છે. જે અંગે સરકારે અલગ અલગ સ્તરે તપાસ પણ હાથ ધરી છે. જેમાં આ કડીમાં આગળ હવે રાજકોટમાં નકલી શાળા(School)મળી આવી…
- આમચી મુંબઈ
ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને રૂ. 11 કરોડનું ઈનામ: એકનાથ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને માટે રૂ. 11 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.મુંબઈના વિધાન ભવનના સેન્ટ્રલ હોલ (રાજ્ય વિધાનસભા સંકુલ)માં આ જાહેરાત કરવામાં આવી હતી જ્યાં ટીમના ચાર મુંબઈના ખેલાડીઓ…
- નેશનલ
સ્માર્ટ સિટી મિશન – અંતિમ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યો
નવી દિલ્હી: દેશના શહેરી વિકાસમાં મહત્વાકાંક્ષી પ્રયોગ તરીકે 2015માં શરૂ કરાયેલા સ્માર્ટ સિટી મિશને દેશભરમાં શહેરી વિસ્તારોની કાયાપલટ કરી છે. આમાં શહેરોમાં સ્પર્ધા, સ્ટેકહોલ્ડર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ પસંદગી અને શહેરી શાસનને સુધારવા માટે ટેકનોલોજી અને ડિજિટલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.સ્માર્ટ…
- આમચી મુંબઈ
સાગરી સુરક્ષા પોલીસ દળના પદ માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાશે: નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ
મુંબઈ: રાજ્ય પોલીસ દળમાં સાગરી સુરક્ષા માટેની જગ્યાઓ ટેકનિકલ છે. ડાયરેક્ટ સર્વિસ ક્વોટાની કુલ 162 જગ્યાઓમાંથી 50 ટકા એટલે કે 81 જગ્યાઓ ભરવામાં આવી રહી છે અને અન્ય જગ્યાઓ રોસ્ટર વેરિફિકેશન બાદ ભરવામાં આવશે એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…
- આમચી મુંબઈ
આઈટીઆઈમાં પ્રવેશ લેનારા પછાત વર્ગના વિદ્યાર્થીઓના ખાતામાં તાલીમ ફીની ભરપાઈ: અતુલ સાવે
મુંબઈ: સેન્ટ્રલ ઓનલાઈન મોડ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (આઈટીઆઈ)માં એડમિશન લેનારા પછાત વર્ગના વદ્યાર્થીઓને વ્યાવસાયિક ટ્રેનિંગ ફીની ભરપાઈ કરવાની યોજના છે. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, વિદ્યાર્થીના ખાતામાં ઉક્ત ભંડોળ જમા કરવામાં વિલંબ થયો હતો એવી માહિતી અતુલ સાવેએ વિધાન પરિષદને માહિતી…
- આમચી મુંબઈ
મુંબઈ મનપાની ચૂંટણી વહેલી તકે યોજો: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની લાંબા સમયથી પડતર ચૂંટણીઓ વહેલી તકે યોજવાની માગણી કરી હતી, જે હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત પ્રશાસક હેઠળ છે.વિધાનસભામાં બોલતા મુંબઈના વરલીના વિધાનસભ્યે ધ્યાન દોર્યું હતું કે મહાનગરમાં હવે…