- સ્પોર્ટસ
હૈદરાબાદમાં મોહમ્મદ સિરાજનો ‘ઓપન કાર રોડ-શો’: હજારો ચાહકોએ કર્યું સ્વાગત
હૈદરાબાદ: પેસ બોલર મોહમ્મદ સિરાજને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ટી-20 વર્લ્ડ કપમાં પહેલી ત્રણ મૅચ જ રમવા મળી હતી, પણ તેનું નામ પણ ટી-20ના નવા વર્લ્ડ ચૅમ્પિયનોમાં લખાઈ ગયું છે. તે ભારત ઉપરાંત હૈદરાબાદનું પણ ગૌરવ છે અને એટલે જ…
- મનોરંજન
Anant-Radhika Sangeet: Ranveerના બર્થ ડેની ગિફ્ટ આ રીતે આપી દીપિકાએ
આજે રણવીર સિંહનો 39મો જન્મદિવસ છે ત્યારે સ્વાભાવિક રીતે પત્ની દીપિકાએ તેને મોંઘીદાટ ગિફ્ટ આપી જ હશે તેમ આપણે માનીએ છીએ, પણ રણવીર માટે બર્થ ડે ગિફ્ટ તો કંઈક અલગ જ છે.દીપિકાએ પોસ્ટ કરેલા બે ફોટા જ રણવીરને ખુશ કરવા…
- નેશનલ
Assam માં પૂરથી હાલત ગંભીર, 24 લાખથી વધુ લોકો અસર ગ્રસ્ત
ગુવાહાટી: દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchantને પણ ફિક્કા પાડી Nita Ambaniએ આ રીતે પાડ્યો વટ્ટ…
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના રાજદુલારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ના લગ્નની ધામધૂમ શરૂ થઈ ગઈ છે. દરરોજ કોઈને કોઈ કારણે અંબાણી પરિવાર લાઈમલાઈટમાં આવી રહ્યો છે. 12મી જુલાઈ સુધી વિવિધ…
- નેશનલ
Monsoon 2024: દેશભરમાં વરસાદને લઇને IMD એ કરી આગાહી, 24 કલાકમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ
નવી દિલ્હી : દેશના કેટલાક ચોમાસાના(Monsoon 2024)આગમન સાથે અનેક ભાગોમાં વરસાદ(Rain)પડી રહ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ ગરમી હજુ પણ પરેશાન કરી રહી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે(IMD) આગામી 24 કલાક માટે ચેતવણી જાહેર કરી છે. આ મુજબ કેટલીક જગ્યાએ…
- સ્પોર્ટસ
ભારતની ‘ભાવિ ટીમ’ સામે શનિવારે ઝિમ્બાબ્વેનો પ્રથમ ટી-20 મુકાબલો, સાંજે 4.30થી લાઇવ
હરારે: શુભમન ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમ શનિવાર, છઠ્ઠી જુલાઈએ અહીં ઝિમ્બાબ્વે સામે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચ (સાંજે 4.30 વાગ્યાથી લાઇવ) રમશે.ભારતના મુખ્ય ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. જોકે ઝિમ્બાબ્વે સામે શનિવારે રમનારી ટીમમાંના ઘણા પ્લેયર…
- નેશનલ
Hathras: શું પોલીસને મળ્યું ભોલે બાબાનું લોકેશન ? આશ્રમ ધેર્યો, સપ્લાઈ થઈ રહ્યો છે ખોરાક
મૈનપુરી : ઉત્તર પ્રદેશમાં 2 જુલાઈએ હાથરસની(Hathras)નાસભાગ બાદ ફરાર થયેલા સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનું(Bhole Baba)લોકેશન મળી આવ્યું છે. ભોલે બાબા મૈનપુરીના બિછવાન સ્થિત આશ્રમમાં છુપાયા હોવાની સંપૂર્ણ આશંકા છે. પોલીસને ઘણા એવા તથ્યો મળ્યા છે જે દર્શાવે છે કે…
- સ્પોર્ટસ
વડોદરા પહોંચ્યા પછી હાર્દિકનું પુત્ર સાથે સેલિબ્રેશન
વડોદરા: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા્ ગુરુવારે મુંબઈમાં લાખોના માનવ મહેરામણ વચ્ચે ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની સેલિબ્રેશન કર્યું અને પછી વાનખેડે સ્ટેડિયમમાં પણ બીસીસીઆઇ દ્વારા આયોજિત સમારોહમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. ત્યાર બાદ બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે ગયા એમાં હાર્દિક પણ વડોદરા…
- આપણું ગુજરાત
Gujarat ના જેતપુરમાંથી ઝડપાયો નકલી Panner નો જથ્થો
રાજકોટ : ગુજરાતના(Gujarat)મોટા શહેરોમાં બિન આરોગ્યપ્રદ ખોરાક અને દૂધની બનાવટની વસ્તુઓમાં ભેળસેળના અનેક કેસો સામે આવી રહ્યા છે. જેમાં નકલી ધી, નકલી માવો, નકલી ચીઝ અને નકલી માખણ મળી આવવું સામાન્ય બાબત બની રહી છે. તેવા સમયે રાજકોટ જિલ્લાના જેતપુરમાં…
- આમચી મુંબઈ
Victory parade: ‘આ’ કારણથી BMCના કર્મચારીઓને આખી રાત જાગવું પડ્યું…
મુંબઈઃ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૪ વિજેતા ભારતીય ટીમનો સત્કાર સમારંભ સમાપ્ત થયા પછી અને ભીડ ઓછી થઈ ગયા પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદારોએ ગુરુવારે આખી રાત સમગ્ર મરીન ડ્રાઈવ વિસ્તારની સફાઈ કરી હતી. બે…