- નેશનલ
IRCTCના રિઝર્વેશનના નવા નિયમથી રેલવેને થશે આટલું નુકસાન, જાણો શું છે આખું ગણિત…
:જો તમે પણ અત્યાર સુધી રેલવેમાં પ્રવાસ કરવા માટે ચાર મહિના પહેલાં ટિકિટ રિઝર્વ કરાવીને નિશ્ચિંત થઈ જતા હતા તો આ સમાચાર તમારા માટે જ છે. ઈન્ડિયન રેલવે (Indian Railway), આઈઆરસીટીસી દ્વારા રિઝર્વેશનના નિયમને લઈને મહત્વને ફેરફાર કર્યો છે. હવે…
- આમચી મુંબઈ
‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…
મુંબઈઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈમાં આજે એક દિવસ માટે છ કલાકથી વધુ સમય માટે બંધ રાખીને મોન્સૂન પછીની સૌથી મહત્ત્વની કામગીરી પાર પાડવામાં આવી. આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હંગામી ધોરણે તમામ ઓપરેશનલ કામગીરીને…
- આપણું ગુજરાત
કચ્છમાં આ વર્ષની ‘દિવાળી’ બની રહેશે ‘ચૈત્રવાળી’
ભુજ: દિવાળીના તહેવારને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે, ત્યારે કચ્છમાં આસો માસમાં પણ ચૈત્ર માસ જેવા ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં હાલ શિયાળાની ગુલાબી ઠંડીને બદલે હિટવેવની અસર કચ્છવાસીઓને અકળાવી રહી છે. એકબાજુ કમોસમી ઝાપટાની મોસમ વચ્ચે પૂર્વ-દક્ષિણ દિશાએથી…
- નેશનલ
મોદી સરકારના 10 વર્ષમાં કરદાતાની સંખ્યા થઈ બમણી, 182 ટકા વધ્યું ડાયરેક્ટ ટેક્સ કલેકશન
Business News: દેશમાં કરદાતાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં બમણો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2013-14 માટે કુલ 3,79,74,966 આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા, જેની સંખ્યા 2023-24માં વધીને 8,61,32,779…
- મનોરંજન
‘Emergencyને મળ્યું સેન્સર સર્ટિફિકેટ’ ટૂંક સમયમાં જાહેર થશે રીલીઝની નવી તારીખ
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ઘણા સમયથી રીલીઝ થવાની ડેટની રાહ જોઇ રહી છે. કંગના લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ માટે લડત…
- નેશનલ
ફરી રેલ અકસ્માતઃ આસામમાં અગરતલા-એલટીટી એક્સપ્રેસના આઠ કોચ પાટા પરથી ઉતર્યાં
આસામના દિમા હસાઓ જિલ્લાના દિબાલોંગ સ્ટેશન પર અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સીમાંત રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. જો…
- નેશનલ
સુરક્ષિત રોકાણઃ 70 ટકા લોકો આજે પણ સોનાને આપે છે પ્રાથમિકતા, સર્વેમાં સામે આવી વાત
Gold News: આજે પણ સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, 70 ટકા લોકો આજે પણ સોનામાં રોકાણને પ્રાથમિકતા આપે છે, એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં સામેલ થનારા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે, સોનામાં રોકાણ કરવાથી બચત…
- નેશનલ
DJના લાઉડ મ્યૂઝિકે લીધો માસૂમનો જીવ! ડાન્સ કરતી વખતે અચાનક એવું થયું કે જશ્નનો માહોલ ફેરવાઈ ગયો માતમમાં
Bhopal News: લગ્નનો જશ્ન હોય કે તહેવાર, ડીજે પર લાઉડ મ્યુઝિક સાથે યુવાનોનો ડાન્સ ક્યારેક બીજા માટે મુસીબત બની જાય છે. બહાર તીવ્ર અવાજમાં વાગતું ડીજે ઘરમાં રહેલા બાળકો અને વડીલો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં એક આવો…
- નેશનલ
ઉત્તરાખંડના મદરેસામાં ગુંજશે સંસ્કૃતના શ્લોક, પંડિત આપશે શિક્ષણ
નવી દિલ્હી: ટૂંક સમયમાં જ ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકો સંસ્કૃતમાં શ્લોક અને મંત્રનો પાઠ કરતા જોવા મળશે અને આ શિક્ષણ પંડિત દ્વારા આપવામાં આવશે. ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડ (UMEB) આ અંગે એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે. બોર્ડ રાજ્યની 416…
- નેશનલ
પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજનાના વાયરલ સ્ક્રીન શોટની શું છે હકીકત, જાણો
PIB Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં કેટલીક ભ્રામક હોય છે. આવા અહેવાલ વાંચીને તેને ફોરવર્ડ કરનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે. આવો જ એક ભ્રામક મેસેજ પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજનાને લઈ…