- નેશનલ
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચમ્પાઈ સોરેન અને 10 અન્યોએ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા
રાંચી: ઝારખંડની જેએમએમના નેતૃત્વ હેઠળની હેમંત સોરેનની ગઠબંધન સરકારનું વિસ્તરણ સોમવારે કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચમ્પાઈ સોરેન સહિત 10 અન્ય નેતાઓએ શપથ ગ્રહણ કર્યા હતા.ત્રીજી જુલાઈએ ચમ્પાઈએ રાજીનામું આપ્યું હતું. જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને ચોથી જુલાઈના…
- સ્પોર્ટસ
પ્રિન્સ ચાર્લ્સને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ શીખવી હાથ મિલાવવાની નવી સ્ટાઇલ…
લંડન: ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડ પહોંચેલા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોએ બ્રિટનના રાજવી પરિવારના વડા પ્રિન્સ ચાર્લ્સને કૅરિબિયનોની ધરતી પર સામાન્ય રીતે હાથ કેવી રીતે મિલાવવામાં આવે છે એની સ્ટાઈલ બતાવીને તેમને ચોંકાવી દીધા હતા. આ મુલાકાત દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ…
- નેશનલ
PM Modi Russia Visit: મોસ્કો પહોંચતા પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત
મોસ્કોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના પાટનગર મોસ્કોના પ્રવાસે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણને લઈને બે દિવસના પ્રવાસે સાંજના પાંચ વાગ્યે પહોંચ્યા છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિની સાથે 22મી રશિયા-ભારત વચ્ચેની વાર્ષિક શિખર પરિષદમાં ભાગ…
- સ્પોર્ટસ
Virat Kohliને કારણે Rohit Sharma અને મારો સંબંધ… એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો…
અત્યારે જ્યાં જુઓ ત્યાં ટી20 વર્લ્ડકપ-2024 જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા (T20 World Cup-2024 Winning Captain Rohit Sharma) ના નામની જ ચર્ચા ચાલી રહી છે. પોતાની ગેમની સાથ સાથે જ રોહિત પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવ્યો છે. એક એક્ટ્રેસે…
- આમચી મુંબઈ
શિંદેએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે મંત્રાલયમાં એક બેઠકની અધ્યક્ષતા કરીને અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના કંટ્રોલ રૂમની મુલાકાત લઈને મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારે 7 વાગ્યે પૂરા થતા માત્ર છ કલાકમાં 300…
- આપણું ગુજરાત
ઓ…. ય…. માં…. આમાં ડોકટર બનવું કેમ ? મેડિકલમાં કમરતોડ ફી વિધાર્થી મુદ્દે શક્તિસિંહે સસડાવ્યો મુખ્યમંત્રીને પત્ર
ગુજરાત રાજ્યમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી (GMERS)ની રચના 14 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને તે સમયે રાજ્ય સરકારે સતત એવી જાહેરાત કરી હતી કે, ‘ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવામાં આવશે, જે ગુજરાતની આરોગ્ય સેવાને મદદરૂપ થશે.’ પરંતુ જે…
- સ્પોર્ટસ
Euro 2024: યુરોની સેમિ ફાઈનલમાં આવતી કાલે ફ્રાન્સ-સ્પેનની ટક્કર, મુકાબલા વિશે જાણો રસપ્રદ વાતો…
મ્યૂનિક: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024માં બેસ્ટ ચાર ટીમ વચ્ચેના રોમાંચક મુકાબલાઓનો સમય આવી ગયો છે. આવતી કાલે મંગળવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) ફ્રાન્સ અને સ્પેન વચ્ચે પહેલી સેમિ ફાઈનલ રમાશે.જર્મનીના મ્યૂનિક શહેરમાં રમાનારી આ પહેલી…
- આપણું ગુજરાત
મિ.ચુડાસમા, સ્થળ, જગ્યા, તારીખ,તિથી તમારા- કહો ત્યારે આવીએ હિસાબ કરવા -પૂંજા વંશ
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના જીત્યા બાદ હજુ પણ તેમના એક નિવેદન નો ચરુ હજુ પણ ઉકળે છે. સાંસદ ચુડાસમા પોતાની જીત બાદના એક અભિવાદન કાર્યક્રમ માં એવા વેણ બોલતા કેટલાક લોકોને ખૂલી ધમકીની બૂ આવી. હવે…