- સ્પેશિયલ ફિચર્સ
OMG, Ambani’sની પાર્ટીમાં એમને જ ઝાંખા પાડી લાઈમલાઈટ ચોરી ગયો આ Special Guest
એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી (Anant Ambani-Radhika Merchant Wedding) શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જ અંબાણી પરિવારે હલદી સેરેમની અને ત્યારબાદ…
- સ્પેશિયલ ફિચર્સ
અનંત રાધિકાના લગ્ન અને ચર્ચામાં આવી બનારસની આ ચાટ શોપ, જાણો કારણ….
મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખ ખૂબ જ નજીક છે. આ દિવસોમાં તેમના લગ્ન સમાચારોમાં ખૂબ ચર્ચામાં છે. એન્ટિલિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ લગ્નની પ્રથમ વિધિ 3જી જુલાઈના રોજ…
- નેશનલ
Kathuva’s Attack: નેશનલ હાઈ-વે પરના સેલ્ફી પોઈન્ટ નજીકથી મળ્યું IED, આર્મી એલર્ટ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સોમવારે આર્મીના વાહન પર આતંકવાદીઓએ હુમલો કર્યા પછી નેશનલ હાઈ-વે પર સેલ્ફી પોઈન્ટ નજીક એક આઈઈડી મળ્યું છે. આઈઈડી મળ્યા પછી વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
બોગસ પેથોલોજી લેબ પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર સરકાર નવો કાયદો લાવશે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બોગસ પેથોલોજી લેબ્સ પર કાર્યવાહી કરવા માટે એક કાયદો તૈયાર કર્યો છે જેનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવામાં આવશે.રાજ્ય વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતાના પ્રધાન સામંતે જણાવ્યું…
- મહારાષ્ટ્ર
વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર ચામુંડી ફેક્ટરી મેનેજમેન્ટને વિસ્ફોટ કેસમાં છાવરવાનો આરોપ લગાવ્યો
મુંબઈ: વિપક્ષ કોંગ્રેસે મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર નાગપુર જિલ્લામાં ચામુંડી એક્સપ્લોસિવ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજમેન્ટને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને અહીં થયેલા વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયાં હતાં. રાજ્યના પ્રધાન દ્વારા વિધાન પરિષદમાં એવું નિવેદન…
- આમચી મુંબઈ
સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદે મંગળવારે સર્વસંમતિથી મુંબઈ લોકલ ટ્રેન નેટવર્ક પરના સાત સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ મંજૂર કર્યો હતો.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને ભાજપની બનેલી મહાયુતિ સરકાર હવે કેન્દ્ર…
- અમદાવાદ
અમદાવાદ અડધું સુકુ, અડધું ભીનુંઃ શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદઃ ગરમીથી ત્રસ્ત અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યા બાદ વરસાદાના જોરદાર ઝાપટાં પડ્યા હતા, જોકે પૂર્વ અને પશ્ચિમના અમુક વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના વિસ્તારો કોરા રહ્યા હતા.દરમિયાન ગુજરાતમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત…
- સ્પોર્ટસ
જેમ્સ ઍન્ડરસને મરજી વિના લેવી પડી રહી છે નિવૃત્તિ, આવેશમાં બોલી ગયો કે…
લંડન: ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતી કાલે લોર્ડ્સમાં ત્રણ મૅચની સીરિઝવાળી પ્રથમ ટેસ્ટ મેચ (ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યાથી) શરૂ થશે. આ મૅચ રમવાની સાથે ટેસ્ટ જગતના સૌથી સફળ પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (James Anderson)ની શાનદાર કરીઅર પર…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી વિશ્વાસઘાત સામેનો મુકાબલા અને મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈ હશે. અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે સંકળાયેલા અને હવે ઔપચારિક રીતે શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા પુણેના રાજકીય નેતા…
- નેશનલ
મોદી-પુતિનની મુલાકાત અંગે યુક્રેન રોષે ભરાયું, ઝેલેન્સકીએ કહ્યું સૌથી મોટા ખૂની…
કિવ: ભારતના વડા પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે, તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકત (Modi-Putin meeting) કરી. વડા પ્રધાને ભારત-રશિયા મિત્રતાના વખાણ પણ કર્યા. ત્યારે રશિયના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેને નારાજગી (Ukrein expressed disappointment) વ્યક્ત કરી…