- નેશનલ
UPમાં એક મહિનામાં એક જ સાપ છ વખત ડંખ્યો યુવકને, સપનામાં આવી કહ્યું કે હજી તો…
દેશના ઉત્તર પ્રદેશમાં યુવક સાથે એક ચોંકાવનારી ઘટના બની છે અને એના વિશે જાણીને કદાચ તમને પણ આ ઘટના પર વિશ્વાસ નહીં થાય. આ ઘટના વિશે જેણે પણ જાણ્યું તે આ ઘટનાને સમજી નથી શક્યો. અહીં છેલ્લાં એક મહિનાથી એક…
- નેશનલ
સેનાની કઠિન કાર્યવાહી બાદ મળ્યા નવ મહિનાથી બરફ નીચે ફસાયેલ જવાનોના મૃતદેહ
નવી દિલ્હી: ભારતીય સેનાએ વેઠવી પડતી મુશ્કેલીઓ અને પડકારોને વાચા આપતી એક જ ઘટના હાલ ચર્ચામાં છે. ઓકટોબર 2023માં લદાખમાં 13,800 ફૂટથી પણ વધુની ઊંચાઈએ હિમસ્ખલનનો ભોગ બનેલા ત્રણ સૈનિકોના મૃતદેહને બહાર કાઢવામાં નવ મહિનાથી પણ વધુનો સમય લાગ્યો. સેનાના…
- નેશનલ
ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને સંબોધતા PM Modiએ કહ્યું ‘હિન્દુસ્તાને યુદ્ધ નહી બુદ્ધ આપ્યા’
વિયેનાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રશિયા બાદ ઓસ્ટ્રિયા (Austria’s visit)ના પ્રવાસે પહોંચ્યા હતા. ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રિયાની આ મારી પ્રથમ મુલાકાત છે, અહીં હું જે ઉત્સાહ જોઉં…
- મનોરંજન
Anant Ambaniના લગ્નમાં Mukesh Amabaniએ કર્યો આટલો ખર્ચો, આંકડો જાણીને…
આવતીકાલે એટલે કે 12મી જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) થવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ વેડિંગ બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર શુક્રવારે યોજાશે. પરંતુ આ બધા વચ્ચે ચર્ચા એ વાતની થઈ રહી…
- સ્પોર્ટસ
કૉપા અમેરિકાની ફાઇનલમાં મેસીના આર્જેન્ટિના માટે કોલમ્બિયા સામે જીતવું કેમ મુશ્કેલ છે?
માયામી: ફૂટબૉલપ્રેમીઓ માટે રવિવારની મોડી રાત અને સોમવારની વહેલી સવાર ખૂબ જ વ્યસ્ત અને રોમાંચક બની રહેશે. રવિવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) યુરો-2024માં સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ રમાશે અને એના થોડા કલાકો બાદ સોમવારે (ભારતીય સમય…
- મહારાષ્ટ્ર
IAS Pooja Khedkar Controversy: પદભાર સંભાળવા બોલેરોમાં પહોંચી પૂજા ખેડકર, પણ
મુંબઈ: વિવાદો બાદ બદલી થયા બાદ પૂજા ખેડકરે આજે વાશીમના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. જોકે, આ દરમિયાન ખોટી રીતે ઓબીસી અને દિવ્યાંગતાની શ્રેણીનો ઉપયોગ કરી પરિક્ષા પાસ કરી હોવાના આરોપો અંગે કોઇ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને…
- મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની જીત નક્કીઃ શરદ પવાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થઇ રહ્યો હોવાના કારણે થોડા જ મહિનામાં ચૂંટણી યોજવામાં આવશે, જેને પગલે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા આરોપો અને દાવાઓ કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ)ના…
- Uncategorized
સગાના અંતિમસંસ્કાર માટે જઈ રહેલા પરિવારને મોત ભેટ્યું: ત્રણનાં મૃત્યુ
નાશિક: સગાના અંતિમસંસ્કાર માટે માલેગાંવ જવા નીકળેલા ઠાકુર્લીના પરિવારને માર્ગમાં મોત ભેટ્યું હોવાની દુ:ખદ ઘટના ગુરુવારે બની હતી. પૂરપાટ વેગે દોડતી કાર નાશિકમાં રસ્તાને કિનારે પાર્ક કન્ટેનર સાથે ટકરાતાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી.પોલીસના જણાવ્યા…
- આપણું ગુજરાત
રાજુ સોલંકીએ સામૂહિક ધર્મપરિવર્તન કરવાની આપી ચીમકી, કલેક્ટર કચેરીથી લીધું ફોર્મ
જુનાગઢ: થોડા દિવસ પહેલા જુનાગઢના દલિત સમાજના પ્રમુખના દીકરાનું અપહરણ કરીને માર મારવાના મામલે ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કેસમાં…
- નેશનલ
બાળકોની આત્મહત્યાએ ચિંતામાં મૂકી સુપ્રીમ કોર્ટને પણઃ સરકાર પાસે માગ્યો જવાબ
નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ભારતમાં બાળકોમાં આત્મહત્યાના વધતા જતા પ્રમાણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં આત્મહત્યા રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે કહ્યું કે…