- મનોરંજન
અનંત અને રાધિકા પાડશે પ્રભુતામાં પગલાં : ગુજરાતી પાનેતર સાથે રાધિકાની તસવીરો આવી સામે
મુંબઈ: દેશના સૌથી મોટા શ્રીમંત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંનેએ પ્રભુતામાં પગલાં પાડવાના છે. 12 જુલાઇના રોજ યોજાયેલ આ લગ્નમાં બૉલીવુડથી લઈને ખેલ જગત, રાજનીતિની મોટી હસ્તીઓ સહિત અનેક વિદેશી મહેમાનો હાજર રહ્યા છે.…
- સ્પોર્ટસ
ધોની-હાર્દિકથી લઈને ઇશાન કિશન સુધી, જાણો કેટલા ક્રિકેટર્સ અનંત-રાધિકાના લગ્નમાં હાજર રહ્યા!
મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાતો મહિનાઓથી ચાલતી હતી અને છેવટે તેમના મૅરેજનો દિવસ આવી ગયો અને એમાં ઉપસ્થિત અસંખ્ય સેલિબ્રિટીઝમાં જાણીતા ક્રિકેટર્સનો પણ સમાવેશ હતો. Image Source – News18.com જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરના આ ભવ્ય લગ્ન સમારોહમાં…
- સ્પેશિયલ ફિચર્સ
અનંત અંબાણી જે પેરિસના sneakers પહેરીને દુલ્હનને લેવા પહોંચેલ તેની કિંમત કેટલી ?
મુંબઈ: આજે દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવારમાં પુત્રના લગ્નનો માહોલ છે. મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્રનગ્રંથીથી જોડાવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેમના ભપકાદાર જીવનની તસવીરો અત્યારે સોશિયાળ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં અનંત અંબાણી…
- નેશનલ
બદનક્ષીના કેસઃ બોમ્બે હાઈ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આપી રાહત
મુંબઇઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત આપતા બોમ્બે હાઇ કોર્ટે આજે પડતર ફોજદારી માનહાનિની ફરિયાદમાં આરએસએસ કાર્યકરને નવા અને વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની મંજૂરી આપતા મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કર્યો હતો.નોંધનીય છે કે આરએસએસ કાર્યકર રાજેશ કુંટેએ ૨૦૧૪માં ભિવંડી મેજિસ્ટ્રેટની કોર્ટમાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ઉથલપાથલના એંધાણઃ શરીફ સરકારને ઝટકો, આ પાર્ટી મોટી બનશે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણયથી શાસક ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે જ્યારે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Imran Khan’s party PTI) એ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. સુપ્રીમ કોર્ટે આજે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત…
- સ્પોર્ટસ
ધોનીએ એકવાર શ્રીસાન્તને ઘરભેગો કરી દેવાનું નક્કી કર્યું હતું: અશ્ર્વિન
નવી દિલ્હી: ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિને ‘આય હેવ ધ સ્ટ્રીટ્સ-અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી’ ટાઇટલવાળી 184 પાનાંની આત્મકથામાં લખ્યું છે કે ‘એક વાર એમએસ ધોનીએ ગુસ્સામાં એસ. શ્રીસાન્ત (Sreesanth)ને મૅચની અધવચ્ચે જ ઘર ભેગો કરવાનો નિર્ણય લઈ લીધો હતો.’અશ્ર્વિનની કરીઅરના શરૂઆતના વર્ષોથી…
- સ્પેશિયલ ફિચર્સ
દિગ્ગજ ઉદ્યોગપતિ Mukesh Ambani પરિવારને કોણ સુપર સિક્યોરિટી પૂરી પાડે છે?
મુંબઈ: એશિયાના સૌથી અમીર પરિવારમાં હાલ ભારે ઉલ્લાસથી લગ્નનો માહોલ જામ્યો છે. આ લગ્નમાં ભારત સહિત દુનિયાભરના અમીર લોકો હાજરી આપી રહ્યા છે. આજે એટલે કે 12મી જુલાઈએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા…
- આમચી મુંબઈ
Maharashtra MLC Election: વિધાનપરિષદની ચૂંટણીના પરિણામોમાં કોણે મારી બાજી?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)માં મતદાન પૂરું થયા પછી હવે મતગણતરી ચાલુ છે, જેમાં પ્રાથમિક પરિણામોમાં મહાયુતિની આગેકૂચ જોવા મળી રહી છે. વિધાન પરિષદની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.મળતા અહેવાલ પ્રમાણે મહાયુતિના નવ ઉમેદવારની જીત થઈ…
- આપણું ગુજરાત
કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મા અંબાના શરણે
રાજ્યના કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક…
- આપણું ગુજરાત
15 દિવસમાં જ ધોવાયો નવો કોઝવે અને ધારાસભ્યએ કહ્યું અમે ક્યારેય ભ્રષ્ટાચાર ચલાવ્યો જ નથી!
અમરેલી: નબળા કામ કરી આપીને પ્રજાના પૈસાનો બેફામ બગાડ કરવાની કોન્ટ્રાકટરો અને સરકારી અધિકારીઓને પોલ કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે હાલમાં જ બનેલા કોઝવેએ ખોલી નાખી છે. કુંકાવાવ તાલુકાના લુણીધારથી જીથુડી જવાના માર્ગ પર આઠથી દસ દિવસ પહેલા જ બનાવવામાં આવેલ…