- આપણું ગુજરાત
ગુજરાતમાં જામ્યો અષાઢી માહોલ : આજે 158 તાલુકાઓમાં વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની (Monsoon 2024) શરૂઆત બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ હાલમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે બપોર બાદ અમદાવાદના અનેક…
- મનોરંજન
સારા તેન્ડુલકરે મોહી લીધા ચાહકોને! જુઓ તેનો રોયલ લુક…
મુંબઈ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ભલે સમાચારોની હેડલાઇન્સથી હવે થોડા દૂર રહેતા હોય, પરંતુ તેમની દીકરી સારા તેન્ડુલકર અવારનવાર કોઇ ને કોઇ કારણોસર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે. ક્યારેક ભારતના યુવા ખેલાડી શુભમન ગિલ સાથે નામ જોડાવાના કારણે તો ક્યારેક…
- નેશનલ
સાવધાન, જો તમને પણ આવ્યો છે આવો મેસેજ તો…
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ઉદ્યોગપતિમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.…
- નેશનલ
રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીને પહેલી વખત ફટકો, જાણો શું થયું?
નવી દિલ્હી: રાજ્યસભામાં ભાજપની સંખ્યા ઘણા વર્ષોમાં પહેલી વખત ૯૦ની નીચે (BJP’s tally in Rajya Sabha dips) આવી ગઈ છે, પરંતુ આગામી સપ્તાહમાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને આ ખોટની ભરપાઈ કરવાની સાથે બેઠકો જીતવાની આશા વ્યક્ત કરવામાં…
- મનોરંજન
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના ભાઈ અમનની ડ્રગ્સ મામલામાં ધરપકડ
હૈદરાબાદ: બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના (Rakul preet singh) ભાઈ અમન પ્રીત સિંહને (Aman preet singh) લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તેની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, સોમવારે કથિત ડ્રગ્સના કેસમાં હૈદરાબાદ…
- નેશનલ
Adani-Hindenburg row: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, શું કહ્યું કોર્ટે જાણો?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરના ભાવમાં ગેરરીતિ મુદ્દે મૂકવામાં આવેલા આરોપો (Adani-Hindenburg row)ની તપાસ સીબીઆઈ અથવા એસઆઈટીને સોંપવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ત્રીજી જાન્યુઆરીના આ ચુકાદાની સમીક્ષા કરવા માગતી અરજીને આજે કોર્ટે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હરિત થાણે ઝુંબેશ: 3 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રધાન હરિત થાણે ઝુંબેશ હેઠળ સોમવારે તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં પાલિકા પરિસર અને ખાનગી જમીનો પર લગભગ ત્રણ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પાંચમી જુલાઈએ પર્યાવરણ દિવસથી શરૂ થયેલી…
- નેશનલ
સદીઓ બાદ એક સાથે બની રહ્યા છે બે રાજયોગ, આ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
આવતીકાલે એટલે કે 16મી જુલાઈનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે માન-સન્માન અને પ્રતિષ્ઠાનો કારક એવો સૂર્ય આવતીકાલે કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને આ રાશિમાં પહેલાંથી ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહના રાજકુમાર…
- આમચી મુંબઈ
વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ટ્રેનસેવા પર પણ અસર પડી છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે વરસાદી માહોલ વચ્ચે મધ્ય રેલવે (Central Railway-CR)માં એલટીટી-ગોરખપુર એક્સપ્રેસ (LTT Gorakhpur Express…