- નેશનલ
NEET પર સુપ્રીમ કોર્ટનોમાં આદેશ : શનિવાર સુધીમાં વિદ્યાર્થીઓનું આખું પરિણામ સાર્વજનિક કરો
નવી દિલ્હી: NEET-UG 2024 પરીક્ષામાં ગેરરીતિઓને (NEET paper leak) લઈને સુપ્રીમમાં ચાલી રહેલી તેની સુનાવણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) વિદ્યાર્થીઓનું આખું પરિણામ સાર્વજનિક કરવા હુકમ આપ્યો છે. અને સાથે જ આ પ્રક્રિયાને શનિવાર…
- નેશનલ
કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પર આતંકીઓએ ફરી એકવાર ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર માહિતી અનુસાર, પહેલા નિયંત્રણ રેખા (LOC) પાર કરવાનો પ્રયાસ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના હોશ-કોશ ઉડી શકે છે, ચૅમ્પિયન્સ ટ્રોફી છીનવાઈ જશે?
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ માટે આવતા 72 કલાક અત્યંત મુશ્કેલના બની શકે. એક અહેવાલ મુજબ આગામી વર્ષના (2025ના) ફેબ્રુઆરીમાં વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ પાકિસ્તાનના હાથમાંથી છીનવાઈ શકે છે. 19-22 જુલાઈ દરમ્યાન કોલંબોમાં યોજાનારી આઇસીસીની બેઠકમાં આ સંબંધમાં ગરમાગરમી સાથે ચર્ચા…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટનાઃ ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના દસથી વધુ કોચ ટ્રેક પરથી ખડી પડ્યા, અનેક ઘવાયા
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના પીકૌરા ગામ નજીક ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બા પલટી ગયા હોવાની ઘટના સર્જાય છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલ્વે અને પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ઘાયલોને…
- સ્પેશિયલ ફિચર્સ
આ રાશિના જાતકો પર શ્રાવણ મહિનામાં Bhagwan Shivની વિશેષ કૃપા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હિંદુ કેલેન્ડર અનુસાર ચાર દિવસ બાદ એટલે કે 22મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે આ વર્ષે ભોળાનાથનો આ શ્રાવણ મહિનો ભોળાનાથના વાર એટલે કે સોમવારથી જ શરૂ થઈ રહ્યો છે. એવું કહેવાય…
- આપણું ગુજરાત
અમદાવાદીઓને મળશે રાહતની ભેટ : S.G. હાઇવે પર બનાવાશે બે નવા ઓવરબ્રિજ
અમદાવાદ: શહેરનો એસજી હાઇવે સૌથી વધુ વાહનની અવરજવરવાળો વિસ્તાર છે. અહીથી રોજ સવાર સાંજ પીકઅવર્સમાં લાખોની સંખ્યામાં વાહનો અહીથી પસાર થાય છે. આદરમિયાન જાણે એસજી હાઇવે ટ્રાફિકનો હોસપોટ બની જતો હોય છે. આ સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા એસજી હાઇવે…
- આપણું ગુજરાત
સુરતમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, ATSની ટીમે 20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો
સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (Drugs in Gujarat) પકડાવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS (એન્ટી ટેરર સ્ક્વોડ) એ સુરતમાં એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડી ડ્રગ્સનો જથ્થો પકડી પડ્યો છે. ATSએ અંદાજે 20 કરોડની કિંમતનો ડ્રગ્સ બનાવવાની કાચો માલ…
- નેશનલ
‘જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ છે, એનાથી શું ખબર પડે’ અખિલેશ યાદવે આમ કેમ કહ્યું
મુઝફ્ફરનગર: કાવડ યાત્રા (Kanwar Yatra) પહેલા ઉત્તર પ્રદેશ(UP) પોલીસે દુકાનદારો માટે જાહેર કરેલા આદેશ બાબતે વિવાદ ઉભો થયો છે. મુઝફ્ફરનગર પોલીસે (Muzaffarnagar police) કાવડ યાત્રાના રૂટ પર ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર માલિકો અને કામદારોના નામ દર્શાવવા કહ્યું હતું, પોલીસે…
- આપણું ગુજરાત
રિકી પૉન્ટિંગના મતે આ ભારતીય ખેલાડી છે ક્રિકેટ જગતનો આગામી સુપરસ્ટાર
સિડની: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ વિશ્ર્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા રિકી પૉન્ટિંગ (Ricky Ponting)ના એક મંતવ્યએ ભારતીય ક્રિકેટમાં જ નહીં, સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. તેણે એવા ભારતીય ખેલાડીનું નામ લીધું છે જે તેના મતે આવનારા સમયમાં ક્રિકેટ…
- આપણું ગુજરાત
બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં ફરાર નીતા ચૌધરીની લીમડીથી ધરપકડ
ભુજ: કચ્છની બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં થોડા દીવસ પૂર્વે ફરાર થયેલી સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કર્યા બાદ મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ તેને શોધવામાં…