- આપણું ગુજરાત
રાજકોટમાં કમિશનથી વેપારીઓને ટેકસ ચોરી કરાવી આપતા વેપારીની 2.14 કરોડ સાથે ધરપકડ
રાજકોટ: રાજકોટના નાના મૌવા રોડ પર પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહી કરી છે. પોલીસના EOW વિભાગે એક મોટી કાર્યવાહી કરીને કમિશન લઈ રૂપિયાની હેરાફેરી કરનાર 2 શખ્સોને 2.14 કરોડની રોકડ સાથે સાથે ઝડપી લીધા છે. ટેક્સની ચોરી માટે વ્હાઇટ માંની…
- નેશનલ
Coronaથી સાજા થયેલા દર્દીઓ માટે એક સાવચેતીના સમાચાર : જો થાક કે નબળાઇ અનુભવો છો તો ….
કોરોના વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે અને જેના કારણે શરીર નબળું પડવા લાગે છે. કોરોના શરીરના રોગપ્રતિકારક શક્તિના કોષોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના દર્દીઓની કુલ…
- સ્પોર્ટસ
Breaking News : Hardik Pandyaએ Natasa Stankovicને લઈને કરી જાહેરાત…
બોલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ બાબતને લઈને ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી, પરંતુ આ વાતની પૃષ્ટી ખુદ ક્રિકેટરે કરી છે. હાલમાં નતાશા પણ તેના માતા-પિતાને ઘરે જતી રહી છે. અંબાણીને ત્યાં…
- ટોપ ન્યૂઝ
Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પત્ની નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પત્ની નતાસા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. Screen grab: Siasat.com બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છૂટાછેડા લેવા જઈ રહ્યા…
- મનોરંજન
શ્રદ્ધા કપૂર બંધાશે રાહુલ મોદીની સાથે લગ્નના બંધનમાં…!
મુંબઈ: બોલીવૂડના ક્લાસિક ફિલ્મોના મશહૂર વિલેન તરીકે ખ્યાતિ પામેલા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પોતાની પહેલી તો નહીં, પરંતુ બીજી જ ફિલ્મથી બોલીવૂડ પર પોતાની છાપ પાડી અને એક અલાયદો ચાહક વર્ગ ઊભો કર્યો. જોકે આજકાલ શ્રદ્ધા પોતાની ફિલ્મોના કારણે…
- આમચી મુંબઈ
Vishalgad Violence મુદ્દે સ્થાનિક અધિકારીઓ સામે પગલાં ભરવા કોંગ્રેસે કરી માગણી
મુંબઈ: કોલ્હાપુરના વિશાલગઢ કિલ્લામાં અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન થયેલી હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ તેમજ કલેક્ટર અને પોલીસ અધિક્ષક સામે પગલાં લેવાની માગણી કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આજે કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલા પત્રમાં રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતાએ દાવો…
- મનોરંજન
એક એવી શાપિત ફિલ્મ કે જેણે ખરા અર્થમાં ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને કરાવ્યો Horror Experience
અત્યાર સુધી તમે અનેક હોરર ફિલ્મો જોઈ હશે અને ઘણી વખત તો એવું પણ સાંભળવા મળ્યું હશે કે આવી ફિલ્મોના સેટ પર ઘણી વખત પેરાનોર્મલ એક્ટિવિટી પણ જોવા મળી હોય. પણ શું તમને ખબર છે કે હોલીવૂડની એક હોરર ફિલ્મના…
- સ્પોર્ટસ
12 વર્ષ પછી ઇંગ્લૅન્ડની ઍન્ડરસન-બ્રૉડ વિનાની પ્રથમ ટેસ્ટ
ટ્રેન્ટ બ્રિજ: ઇંગ્લૅન્ડનો વર્લ્ડ નંબર-વન પેસ બોલર જેમ્સ ઍન્ડરસન (James Anderson) ગયા અઠવાડિયે રિટાયર થયો અને સેકન્ડ-બેસ્ટ પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે (Stuart Broad) ગયા વર્ષે રિટાયરમેન્ટ લીધું હતું. હવે આ બન્ને વિનાનો ઇંગ્લૅન્ડનો નવો ટેસ્ટ-યુગ શરૂ થયો છે. નવાઈની વાત…
- આમચી મુંબઈ
ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણો શું છે વાત?
મુંબઈઃ મધ્ય રેલવેમાં આગામી મહિનાથી ટાઈમટેબલમાં ફેરફાર થવાના વર્તારા સાથે વધુ ફેરફાર થવાના સંજોગો છે ત્યારે વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે ત્યારે રોડ માર્ગે પણ હવે વધુ સારા સમાચાર જાણવા જેવા છે. હાલના તબક્કે ડોમ્બિવલીથી ટિટવાલા…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના માત્ર 26 બૉલમાં 50 રન, ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો પોતાનો જ 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા જ અડધા કલાકમાં નવો વિશ્ર્વવિક્રમ નોંધાવી દીધો હતો. બ્રિટિશ ટીમે માત્ર 4.2 ઓવરમાં (26 બૉલમાં) 50 રન પૂરા કર્યા હતા. કોઈ ટીમે ટેસ્ટના એક દાવમાં…