- મહારાષ્ટ્ર
Assembly Election: અમિત શાહને રવિવારે ફરી મળશે અજિત પવાર, જાણો કેમ?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. બંને પક્ષો તરફથી આ અંગે મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ એવી અટકળો છે કે તેમણે વિધાન સભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની ચર્ચા કરી હતી. પાટનગરમાં…
- મનોરંજન
શિવાંગી જોશી શ્વેતા તિવારી સાથે શેર કરે છે મજબૂત બોન્ડ
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીને કોઇ નહીં ઓળખતું હોય! શિવાંગી તેના સુંદર દેખાવ અને અભિનય માટે જાણીતી છે. હિન્દી ટેલિવિઝન શો દ્વારા તેણે દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી સિરિયલથી તેની તો જિંદગી…
- રાજકોટ
રાજકોટ લોકમેળા ને લઈને મહત્વના સમાચાર, જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન
લોકમેળામાં ઇમર્જન્સી એક્ઝીટ રૂટ નો બેલ્ટ બનશે. બે વધારાના એક્ઝિટ ગેટ મૂકવામાં આવશે અને ભીડ નું મોનિટરિંગ કરવામાં આવશે જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી બંધ કરવામાં પણ આવશે.આ વખતે ભીડ નિયંત્રણમાં રહે અને લોકો…
- નેશનલ
આજનું રાશિફળ (25-07-24): વૃષભ અને મીન રાશિના લોકોને આજે મળી શકે છે કોઈ Good News, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહેવાનો છે. આજે તમને લાભ થઈ રહ્યો છે, અને તમારા ખર્ચા પણ વધી રહ્યા છે, જેને કારણે તમે પરેશાન રહેશો. આજે પરિવારમાં કોઈ નવા સભ્યનું…
- સ્પોર્ટસ
ફ્રૅન્ચાઇઝીઓના આગ્રહથી હવે આઇપીએલમાં મેગા ઑક્શન દર પાંચ વર્ષે? બીજા મોટા ફેરફાર પણ આવી શકે
નવી દિલ્હી: 17 વર્ષ જૂની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મોવડીઓ સાથે તમામ ફ્રૅન્ચાઇઝીઓએ કેટલાક મહત્ત્વના સૂચનો શૅર કર્યા છે. ફ્રૅન્ચાઇઝીના માલિકોએ ખાસ કરીને સૂચવ્યું છે કે ખેલાડીઓનું મેગા ઑક્શન દર પાંચ વર્ષે રાખો, દરેક ટીમને ચારથી છ ખેલાડી રીટેન કરવાની…
- આપણું ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદ પર મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક: અધિકારીઓને આપી સૂચનાઓ
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે…
- નેશનલ
મતદાર યાદીમાંથી નામ ગાયબઃ કેન્દ્રીય ચૂંટણી પંચને ભાજપે તપાસ કરવાની કરી માગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાના કારણે અથવા તો અન્ય કોઇ કારણસર તેમના નામની નોંધણી ન થઇ હોવાના કારણે મતદાન કરી શક્યા નહોતા. આ બાબતની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા ગંભીર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત, 435ને રેસ્ક્યૂ કરાયા
ગાંધીનગર: રાજ્યમાં પડી રહેલા ભારે પડેલા વરસાદને લઈને રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સીઝનનો સરેરાશ 51 ટકા વરસાદ નોંધાયો છે. સીઝનમા 73 તાલુકામાં 500 એમહ કરતાં પણ વધુ વરસાદ થયો છે. હાલ…