- આમચી મુંબઈ
ફડણવીસ વિશે મીમ્સ: એક્સ યુઝર સામે ગુનો
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે કથિત રીતે અપમાનજનક મીમ્સ બનાવવા અને તેને પોસ્ટ કરવા બદલ માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘એક્સ’ના યુઝર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે થાણે જિલ્લાના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં…
- નેશનલ
અગ્નિવીરોને UP અને MP સરકાર આપશે પોલીસ ભરતીમાં અનામતનો લાભ
નવી દિલ્હી: અગ્નિવીરોને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને મોહન યાદવે જાહેરાત કરી છે કે અગ્નિવીરો માટે રાજ્ય સરકાર અનામતની જોગવાઈ કરશે. સીએમ યોગીએ કહ્યું કે જ્યારે…
- નેશનલ
રાહુલ ગાંધીનું પાટનગરમાં સરનામું બદલાશે, જાણો નવું એડ્રેસ?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધાર્યા કરતા વધુ બેઠકો મળ્યા પછી વિપક્ષી પાર્ટી તરીકેનું કોંગ્રેસનું કદ વધ્યું છે, જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીનું પણ કદ વધ્યું છે. વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીના બંગલાનું એડ્રેસ ટૂંક સમયમાં બદલાશે.કોંગ્રેસના…
- નેશનલ
કેમ Indian Armyએ આ બોલીવૂડ એક્ટ્રેસનું નામ લખીને પાકિસ્તાન પર ફેંક્યો બોમ્બ?
આજે 26મી જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) તરીકે ઊજવવામાં આવે છે અને આજે તો કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ દિવસ કારગિલમાં યુદ્ધ લડનારા ભારતીય સૈનિકોના સન્માનમાં મનાવવામાં આવે છે. આ દિવસ…
- આમચી મુંબઈ
Good News: મધદરિયે ફસાયેલા 14 ક્રૂ મેમ્બરનો કરાયો આબાદ બચાવ
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ તટથી અરબી સમુદ્રમાં વહી ગયેલી ટગબોટના તમામ 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.જેએસડબ્લ્યુ ગ્રુપ દ્વારા સંચાલિત નાના વિમાનથી ક્રૂનું બચાવ કાર્ય કોસ્ટ ગાર્ડ (તટ રક્ષક દળ)ની મદદથી શરૂ કરવામાં…
- નેશનલ
Shukra Gochar: આ રાશિના જાતકો માટે August બનશે Awesome, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત જણાવવામાં આવી છે અને એ જ રીતે શુક્રને જ્યોતિષીઓએ ધન, વૈભવ અને ઐશ્વર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. ઐશ્વર્યનો કારક શુક્ર 31મી જુલાઈના સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને ઓગસ્ટમાં પણ તેઓ આ જ…
- સ્પેશિયલ ફિચર્સ
100 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું જૂનું જેકેટ, ખિસ્સામાં હાથ નાખ્યો તો…
આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે જેમને મોંઘીદાટ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે તો વળી કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને જૂની-પૂરાની એન્ટિક વસ્તુઓ ખરીદવાનો શોખ હોય છે એટલા માટે નહીં કે તેનાથી પૈસા બચે છે,…
- સ્પોર્ટસ
‘પાકિસ્તાનમાં ભારતીય ટીમને મોટો ખતરો’, હરભજનનો ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે બીસીસીઆઇને સપોર્ટ
નવી દિલ્હી: ફેબ્રુઆરી, 2025માં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે અને ત્યાં ભારત પોતાની ટીમને કોઈ પણ ભોગે નથી મોકલવાનું એમ છતાં પાકિસ્તાન ખોટી આશા રાખીને બેઠું છે અને પોતાને ત્યાં જ આખી ટૂર્નામેન્ટ યોજાય એવા ઠાલા પ્રયાસો કરી રહ્યું…
- નેશનલ
Kanwar Yatra: ‘સુનાવણી જલ્દી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે’ કોર્ટ સમક્ષ યુપી સરકારની વિનંતી
નવી દિલ્હી: કાવડ યાત્રાના રૂટ (Kanwar Yatra) પર આવેલી દુકાનોની બહાર નેમપ્લેટ લગાડવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશો મામલે વિવાદ સર્જાયો છે, આજે પણ ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી…