- નેશનલ
કેબિનેટની બેઠકમાં 50 હજાર કરોડના ખર્ચે 8 નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે કુલ રૂ. 50,000 કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વના નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલ્વે…
- નેશનલ
ISRO અને NASA વચ્ચેના અંતરીક્ષ મિશન માટે ભારતે કરી અંતરીક્ષયાત્રીની પસંદગી
નવી દિલ્હી: ભારતે ઈન્ડો-યુએસ સ્પેસ મિશન માટે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ભારત તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે આવનારા ભારત-યુએસ મિશન પર ઉડાન…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
સ્વૉનટેકે પોલૅન્ડને ટેનિસનો ઐતિહાસિક મેડલ અપાવ્યો
પૅરિસ: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેકે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. પોલૅન્ડને સમર ઑલિમ્પિક્સની ટેનિસમાં પહેલી જ વાર ચંદ્રક મળ્યો છે. તેણે સ્લોવેકિયાની ઍના કૅરોલિનાને 6-2, 6-1થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.સ્વૉન્ટેક સેમિ ફાઇનલમાં…
- ઇન્ટરનેશનલ
Freedom: અમેરિકા અને રશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, બંને દેશના કેદીઓને મળી મુક્તિ
વોશિંગ્ટનઃ અમેરિકા અને રશિયા વચ્ચે સોવિયેત ઇતિહાસ બાદ ગુરૂવારે સૌથી મોટા કેદી વિનિમય બાદ મુક્ત કરાયેલા ત્રણ અમેરિકનો મધ્યરાત્રિએ સ્વદેશ પરત ફર્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમનું સ્વાગત કર્યું હતું.કેદીઓની અદલા-બદલીના ભાગરૂપે મોસ્કોએ વોલ સ્ટ્રીટ…
- આમચી મુંબઈ
થાણેમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ પર મહિલાએ કર્યો હુમલો, કેસ નોંધાયો
મુંબઈઃ થાણેમાં નાગરિક સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ (Attack on Doctors, Nurses in Thane Civil Hospital)માં દર્દીની બે મહિલા સંબંધીઓએ ચાર ડોકટરો અને એક નર્સ પર હુમલો કર્યો હતો. મહિલાઓએ ગુરુવારે બપોરે હોસ્પિટલના કર્મચારીઓ પર પુરુષ દર્દીની કાળજી ન લેવાનો…
- આમચી મુંબઈ
Assembly Election: ફરી અજિત પવાર બોલ્યા ‘આના’ કારણે લોકસભાની ચૂંટણીમાં થયું નુકસાન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને કાંદાનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં હાર સહન કરવી પડી હતી, કારણ કે કાંદાની નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધને કારણે લોકો નારાજ હતા, એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.‘તે તમારો અધિકાર છે અને…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
તીરંદાજીમાં અંકિતા-ધીરજની જોડીએ નિરાશ કર્યાં, બ્રૉન્ઝ પણ ન મેળવી શકયાં
પૅરિસ: ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ચાલી રહેલી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતીયોએ તીરંદાજીમાં દેશને મેડલ અપાવવાની સોનેરી તક શુક્રવારે ગુમાવી દીધી હતી.અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવારાની મિક્સ્ડ-ટીમનો અમેરિકાની હરીફ જોડી સામે બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં 2-6થી પરાજય થયો હતો.અમેરિકાની કેસી કૉફહોલ્ડ તથા બ્રાડી…
- આમચી મુંબઈ
કલ્યાણમાં ઘાટકોપરના હૉર્ડિંગવાળી થતાં રહી ગઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ નજીક આવેલા કલ્યાણમાં શુક્રવારે વહેલી સવારે એક હૉર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં ત્રણ લોકોને મામૂલી ઈજા પહોંચી હતી. તો ત્રણ વાહનોને નુકસાન થયું હતું. ભારે વરસાદ અને પવન ફૂંકાવાને કારણે આ હૉર્ડિંગ તૂટી પડ્યું હોવાનું માનવામાં…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના કાયમ ચાલુ રહેશે: મુખ્યપ્રધાન એકનાથ શિંદે
સિલ્લોડ: મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના શરૂ કરવા માટે સરકારે એક વર્ષ માટે આયોજન કર્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે શું આઠ-નવ મહિના પહેલાં લેક લાડકી યોજના શરૂ કરવામાં…