- આમચી મુંબઈ
થાણેમાં હિટ ઍન્ડ રનનો કેસ: મર્સિડીઝકારે અડફેટે લેતાં સ્કૂટરસવાર યુવકનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં હિટ ઍન્ડ રનના કેસમાં પૂરપાટ વેગે દોડતી મર્સિડીઝ કારે સ્કૂટરસવાર યુવકને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ મર્સિડીઝ કારનો સાથે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. નૌપાડા પોલીસના…
- આમચી મુંબઈ
210 બેઠક માટે MVAમાં સર્વસંમતિ: સંજય રાઉતે ભાજપ પર મૂક્યો મોટો આરોપ
મુંબઈ: મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી 210 બેઠક પર મહા વિકાસ અઘાડી (MVA)માં સર્વસંમતિ થઈ ગઈ છે જે એક ‘મોટી સિદ્ધિ’ છે, એમ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આજે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વ…
- ધર્મતેજ
શુક્ર-શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તેની અસર પણ જોવા મળે છે. એમાં પણ ખાસલ કરીને જેમના ન્યાયના દેવતા શનિ અને સુખ-સમૃદ્ધિના કારક શુક્ર મહેરબાન હોય એવા…
- આપણું ગુજરાત
Tourism: ધોળાવીરામાં ટેન્ટ સિટી બનીને તૈયાર: હડપ્પન થીમ પર બની છે બોલિવૂડ જેવી ટેન્ટ સિટી!
ભુજ: સિંધુ ખીણની સભ્યતા એ ભારતનો પ્રાચીન વારસો છે. વર્તમાન સમયમાં ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધુ સ્થળ ગુજરાતમાં આવેલા છે. વિશ્વની સૌથી જૂની નગરીય સંસ્કૃતિ ધરાવતાં ધોળાવીરામાં આ દિવાળીથી પ્રવાસીઓને રહેવાની સુવિધા મળી રહેશે. કચ્છમાં રણ ઉત્સવ અંતર્ગત જ…
- મનોરંજન
Ajay Devganના દીકરાએ જાહેરમાં જ પિતા સાથે કરી એવી હરકત કે…
બોલીવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgan) હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ને કારણે લાઈમ લાઈટમાં છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે અને અજય આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન પણ કરી રહ્યો છે. ક્યારેક તે પોતાની ફિલ્મના પ્રમોશન…
- નેશનલ
ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે એલએસી( LAC)પર પેટ્રોલિંગને લઈને સમજૂતી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ બાબત જણાવી હતી. ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણાના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, ભારત અને ચીન વચ્ચે…
- નેશનલ
રાહુલ ગાંધી અને ઓવૈસી બિશ્નોઈના આગામી ટાર્ગેટ હોઈ શકે છે! આ એક્ટરની પોસ્ટ કરી વિવાદ જગાવ્યો
ભુવનેશ્વર: મુંબઈમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર)ના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા કર્યા બાદ લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi) ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને પણ ધમકી આપી છે. એવામાં ઓડિયા ફિલ્મ એક્ટર બુદ્ધાદિત્ય મોહંતી (Buddhaditya Mohanty) મોટો દાવો…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો: બે મજૂરોની ગોળી મારીને હત્યા
શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુંડ વિસ્તારમાં ટનલ નિર્માણનું કામ…
- મનોરંજન
માથામાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર, લાલ સાડી” સોનાક્ષીએ રાખ્યું કરવા ચોથનું વ્રત
બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ (Sonakshi Sinha) આજે તેનું પ્રથમ કરવા ચોથનું (Karva Chauth) વ્રત રાખ્યું છે. સોનાક્ષીએ તેના માથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને લાલ સાડીની સુંદર તસવીરો Instagram પર શેર કરી છે. તેણે પોતાના ચાહકોને પણ કરવા ચોથની શુભકામનાઓ પાઠવી…
- નેશનલ
રાજધાની એક્સપ્રેસમાં રેલવે સ્ટાફની ઝડપી કાર્યવાહીએ બચાવ્યો એક યાત્રીનો જીવ
દિલ્લી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) ટ્રેન સુપ્રિટેન્ડન્ટની સૂઝબૂઝના લીધે એક યાત્રીનો જીવ બચી ગયો છે. એક મુસાફરને છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક ડૉક્ટરની ટીમને બોલાવી લેવામા આવી હતી અને અંતે બધાની મહેનતના ભાગરૂપે એક યાત્રીનો જીવ બચી ગયો હતો.…