- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટની અપીલ સ્વીકારાઈ, શુક્રવારે સુનાવણી: જોઇન્ટ સિલ્વર મળી શકે
પૅરિસ: રેસલર વિનેશ ફોગાટે પોતાનું પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફિકેશન થયું એ સામે જે અપીલ કરી હતી એને કોર્ટ ઑફ આર્બિટ્રેશન ઑફ સ્પોર્ટ્સ (સીએએસ)એ ગુરુવારે સ્વીકારી હતી.આ અપીલ પર સુનાવણી હાથ ધરાશે એવું તેના વકીલોને કહેવામાં આવ્યું છે. આ સુનાવણી શુક્રવાર,…
- છોટા ઉદેપુર
માતૃત્વને કલંક : એક માતાએ નવજાતને કચરામાં તરછોડ્યું તો બીજીએ બાલાશ્રમના દરવાજે
પાવી જેતપુર: આપણે માતા અને બાળકના પ્રેમની અમર કથાઓ સાંભળી છે પરંતુ ગુજરાતની બે ઘટનાઓએ માતૃત્વ ને માથે કલંક લગાડ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ખુદ માતાએ નવજાતને કચરામાં તરછોડ્યું હતુ જયારે રાજકોટમાં માતાએ નવજાત શિશુને બાલાશ્રમનાં દરવાજા આગળ છોડીને જતી રહી…
- નેશનલ
મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે લીધા શપથ : PM મોદીએ પાઠવી શુભેચ્છા
ઢાકા: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવન ‘બંગભવન’ ખાતે આયોજિત શપથ સમારોહમાં 84 વર્ષીય મોહમ્મદ યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના…
- રાજકોટ
રાજકોટ લોકમેળામાં રાઇડ્સને લઈને ‘કોકડું’ ગૂંચવાયું
રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા રાજકોટ લોકમેળાને લઈને રાઇડ્સને લઈને ચાલી રહેલા વિવાદના મુદ્દાનું કોકડું વધુ ગૂંચવાયું છે. અગ્નિકાંડને લઈને લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને 44 નિયમો સાથેની SOP બનાવવામાં આવી છે. આકરા…
- નેશનલ
શા માટે રાહુલ ગાંધીએ કહ્યું કે “….કોઈપણને મળવાનો અમને અધિકાર છે”
નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના સંસદ ભવનના રિસેપ્શન એરિયામાં જઈને માછીમારોના એક પ્રતિનિધિ મંડળને અને રાઈટ ટુ ફૂડ ડેલિગેશનની સાથે મુલાકાત કરી હતી. જેને લઈને કોંગ્રેસે આરોપ કર્યો હતો કે માછીમારોના પ્રતિનિધિમંડળને મળવાના હતા, પરંતુ તેમને સંસદમાં પ્રવેશવા…
- નેશનલ
બાંગ્લાદેશમાં સંકટઃ ભારત-બાંગ્લા વેપાર કડક સુરક્ષા વચ્ચે ફરી શરૂ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં પેટ્રોપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર કડક સુરક્ષા વચ્ચે ગુરૂવારે સવારે ફરી શરૂ થયો હતો. આ માહિતી અધિકારીઓએ આપી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી ૫ ઓગસ્ટના રોજ દક્ષિણ એશિયાના બંને પડોશી દેશોનો…
- મનોરંજન
Viral Video: ચાલતી કારમાં આ શું કરતી જોવા મળી Raha Kapoor?
બોલીવૂડના ચોકલેટી બોય તરીકે ઓળખાતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની લાડકવાયી રાહા કપૂર (Raha Kapoor) અત્યારથી જ પેપ્ઝને ફેવરેટ બની ગઈ છે. પેપ્ઝની સાથે સાથે ફેન્સ પણ તેની એક ઝલક મેળવવા માટે એકદમ આતુર હોય છે.…
- ટોપ ન્યૂઝ
વડા પ્રધાન મોદીએ પીઠ થાબડી બ્રોન્ઝ વિજેતા ભારતીય હોકી ટીમની…
નવી દિલ્હી: સ્પેનને 2-1થી હરાવીને છેલ્લાં પચાસ વર્ષમાં પહેલી જ વખત ભારતીય હોકી ટીમે સતત બીજી વખત ઓલિમ્પિક્સમાં મેડલ પોતાને નામે કરી ઇતિહાસ રચ્યો છે ત્યારે દુનિયાભરમાંથી ભારતીય ટીમને વધામણા મળી રહ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ…
- આમચી મુંબઈ
ભેંસોના તબેલાઓને મુંબઈની બહાર ખસેડવાનું શરૂ, જાણો કેમ?
મુંબઈ: મુંબઈગરાઓને તાજું દૂધ ઉપલબ્ધ કરાવનારા તબેલાઓ મુંબઈની બહાર જતા રહેવાના છે. સરકારે મુંબઈમાં તબેલાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પાલિકાને આપ્યો છે. પાલિકાના એક અધિકારીના જણાવ્યાનુસાર મુંબઈમાં ૨૬૩ તબેલાનું સર્વેક્ષણ કરાયું છે જેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તબેલામાં ૯૯૫૯…