- ગાંધીનગર
ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક
ગાંધીનગર: આજે 8 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. એક સમયે આખા એશિયા ખંડમાં જોવા મળતા એશિયાટિક સિંહ હવે માત્ર સૌરાષ્ટ્રના ગીરમાં જ જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા વર્ષોમાં તેના સંવર્ધનને લઈને હવે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.…
- સુરત
કરો વાત! સુરતનો રત્નકલાકાર વેબસીરિઝ જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યું
સુરત: રાજ્યમાં નકલી ચીજ વસ્તુની સાથે જ બની રહેલી નકલી નોટોને અને બનાવનારને પોલીસ ઝડપી લીધા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજના એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસ એક રત્નકલાકારની 60 હજાર કિંમતની ચલણી નોટો મળીને કુલ 1.56 લાખના મુદ્દા…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલન: જરાંગે પાટીલ બેભાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે આંદોલનનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલ સાતારામાં એક રેલીમાં ભાષણ આપતા વખતે અચાનક બેભાન થઇ ગયા હતા. ભાષણ આપતા વખતે જરાંગેની તબિયત થોડી કથળી હતી અને તે અધવચ્ચે જ બેસી ગયા હતા.ઉલ્લેખનીય…
- મનોરંજન
આ વ્યક્તિ છે Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના Divorceનું કારણ?
બોલીવૂડના પાવરફૂલ અને પોપ્યુલર કપલ્સની વાત ચાલી રહી હોય અને એમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નું નામ ના આવે તો કેમ ચાલે? હાલમાં ભલે આ કપલ વચ્ચે કંઈ ઠીક ના ચાલી રહ્યું હોય તો પણ એક…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
કુસ્તીબાજ રિતિકા ક્વૉર્ટરમાં હારવા છતાં હજીયે બ્રૉન્ઝ જીતી શકે છે!
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે મહિલાઓની રેસલિંગમાં રિતિકા હૂડાએ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને ભારત માટે વધુ એક મેડલની આશા જીવંત રાખી હતી. પછીથી તે ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની ડ્રૉ બાદ જરાક માટે એ મુકાબલો હારી ગઈ હતી, પરંતુ જો રિતિકાને રેપશાઝ રાઉન્ડમાં જવા…
- રાજકોટ
લોકમેળામાં રાઇડ્સને લઈને છેલ્લી વાર થશે હરાજી અન્યથા તંત્રની નજર આ વિકલ્પો પર….
રાજકોટ: રાજકોટમાં સાતમ-આઠમ પર યોજાતા લોકમેળાને લઈને રાઇડ્સધારકો અને તંત્ર પોતપોતાની માંગને લઈને આમને સામને આવી ચૂક્યા છે. તંત્ર દ્વારા યોજાયેલી હરાજીથી રાઇડ્સધારકો અળગા રહેતા આ કોકડું વધુ ગૂંચવાયું છે. રાઇડ્સધારકો સતત SOPના કડક કેદાઓની સામે બાંધછોડ આપવાની માંગ કરી…
- સ્પોર્ટસ
આ ક્રિકેટ બોર્ડના વડા જ ભાગી ગયા છે, મહિલાઓનો વર્લ્ડ કપ ક્યાંથી યોજાશે!
ઢાકા: બંગલાદેશના ઘણા અઠવાડિયાઓથી જે અરાજકતા ચાલે છે એને ધ્યાનમાં લઈને દેશમાં ખેલકૂદને લગતી અને ખાસ કરીને ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે ત્યારે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ ઑક્ટોબરમાં ઘરઆંગણે યોજાનારા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપ સંબંધમાં ચિંતિત છે. બંગલાદેશ ક્રિકેટ…
- મહારાષ્ટ્ર
તેઓએ મને એક વાર નહીં, ચાર વખત જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે એવો આક્ષેપ કર્યો હતો કે મહાવિકાસ આઘાડીની સરકારના કાર્યકાળમાં કેટલાક અધિકારીઓને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો કે ખોટા કેસમાં ફસાવીને મારી ધરપકડ કરાવવી.મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે મહાવિકાસ…
- મહારાષ્ટ્ર
…તો એક પણ પ્રચાર સભા નહીં થવા દઉં : કાફલા પર હુમલા બાદ વિફરેલા રાજ ઠાકરેનો હુંકાર
મુંબઈ: હાલમાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેનો કાફલો બીડમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર સોપારીઓ ફેંકીને ‘સોપારીબાજ’ના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ શનિવારે રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં…
- સ્પોર્ટસ
દ્રવિડ રાજસ્થાનનો હેડ-કોચ બનશે? સંગકારા ઇંગ્લૅન્ડની ટીમને કોચિંગ આપશે?
નવી દિલ્હી: ભારતનો બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડ દસેક વર્ષ પહેલાં રાજસ્થાન રૉયલ્સનો મેન્ટર હતો અને પછી બીસીસીઆઇના સેટ-અપમાં આવતાં પહેલાં રાજસ્થાનની ટીમનો કોચ બન્યો હતો. જોકે હવે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ અપાવી દેવાની સાથે તેણે હેડ-કોચના હોદ્દાને ગુડબાય કરી છે,…