- નેશનલ
માલદીવમાં પણ UPIનો જાદુ: સરકારના આ કદમથી ચીનની પડખેથી હટી ગયા મુઈઝ્ઝુ!
નવી દિલ્હી: હવે ભારતની UPI (યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ) માલદીવમાં પણ ચાલશે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોહમ્મદ મુઇઝ્ઝૂએ ભારત સામે ઝેર ઓકી ઓકીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ચીનની પડખે જઈને ઉભા રહી ગયા હતા. જો કે હવે આ પરિસ્થિતિ ધીમે ધીમે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નકલીનો રાફડો! હવે અમદાવાદમાં મળી આવી નકલી કોર્ટ
અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી નકલી ખાણી-પીણી, નકલી ઘી-તેલથી લઈને નકલી ટોલનાકા, નકલી પીએસઆઇ, નકલી અધિકારી સહિત નકલી રાજવી પણ મળી આવ્યા બાદ હવે અમદાવાદમાં કોઇ ફિલ્મમાં ચાલતી હોય તેવી ઘટના બની છે. આજે અમદાવાદમાં વર્ષોથી ધમધમતી એક નકલી કોર્ટ ઝડપાઈ…
- આમચી મુંબઈ
Maharashtra elections:કોંગ્રેસની CECની બેઠકમાં 63 બેઠકો પર ચર્ચા: આ તારીખે જાહેર થશે યાદી
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આજની બેઠકમાં 63 સીટો અંગે થઈ હતી. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 23 ઓક્ટોબરના રોજ જાહેર થઈ શકે છે. મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસને 110થી વધુ…
- સ્પોર્ટસ
ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદીઃ બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો
રાજકોટઃ ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલમાં ભલે ભારતીય ટેસ્ટ ટીમના નથી, પરંતુ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં છત્તીસગઢ સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી.સૌથી મહત્ત્વની છે કે પૂજારા…
- નેશનલ
સિંગાપોરના પીએમ ભારતની મુલાકાતેઃ શિક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો વધારવાનો કર્યો અનુરોધ
નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શાળા શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અને સંશોધનમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા અને વિસ્તરણ કરવા અંગે ચર્ચા થઇ હતી.સત્તાવાર નિવેદન અનુસાર…
- નેશનલ
આગામી બે દિવસ વાવાઝોડાનું સંકટઃ IMDએ કરી મોટી આગાહી
ભુવનેશ્વરઃ બંગાળની ખાડી ઉપર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર આજે વધુ મજબૂત બન્યું હતું અને ૨૩ ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જે ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચેથી પસાર થશે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ…
- આમચી મુંબઈ
ઈલેક્શન સ્પેશ્યિલઃ યુગેન્દ્ર પવાર કાકા અજિત પવાર સામે ચૂંટણી લડશે?
પુણેઃ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પવાર પરિવારમાં ત્રીજી પેઢીના સભ્ય એવા તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર વચ્ચે સંભવિત ટક્કરની અટકળો વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બારામતીમાં રાજકારણ ફરી ગરમાયું છે. એનસીપી (શરદચંદ્ર પવાર)એ હજુ સુધી વિધાનસભા ચૂંટણી માટે તેના…
- આમચી મુંબઈ
થાણેમાં હિટ ઍન્ડ રનનો કેસ: મર્સિડીઝકારે અડફેટે લેતાં સ્કૂટરસવાર યુવકનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં હિટ ઍન્ડ રનના કેસમાં પૂરપાટ વેગે દોડતી મર્સિડીઝ કારે સ્કૂટરસવાર યુવકને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ મર્સિડીઝ કારનો સાથે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. નૌપાડા પોલીસના…
- આમચી મુંબઈ
210 બેઠક માટે MVAમાં સર્વસંમતિ: સંજય રાઉતે ભાજપ પર મૂક્યો મોટો આરોપ
મુંબઈ: મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી 210 બેઠક પર મહા વિકાસ અઘાડી (MVA)માં સર્વસંમતિ થઈ ગઈ છે જે એક ‘મોટી સિદ્ધિ’ છે, એમ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આજે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વ…
- ધર્મતેજ
શુક્ર-શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તેની અસર પણ જોવા મળે છે. એમાં પણ ખાસલ કરીને જેમના ન્યાયના દેવતા શનિ અને સુખ-સમૃદ્ધિના કારક શુક્ર મહેરબાન હોય એવા…