- નેશનલ
15 ઑગસ્ટે મહિલા સ્વતંત્રતાનો મુદ્દો ઘણો મહત્વનો…..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરતી વખતે ભારતમાં મહિલાઓની સુરક્ષા અને મહિલાઓ સામે વધતા ગુનાઓ વિશે વાત કરી હતી. કોઈ ચોક્કસ કેસનું નામ લીધા વિના…
- નેશનલ
બોર્ડર પર BSFએ ઉજવ્યો 78મા સ્વતંત્રતા દિવસ
15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસના અવસરે, અભિષેક પાઠક, IPS, ઇન્સ્પેક્ટર જનરલ, BSF ગુજરાત ફ્રન્ટિયરે વરિષ્ઠ અધિકારીઓ અને BSFના જવાનો, શાળાના બાળકોની હાજરીમાં સીમા દર્શન, નડાબેટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. , અને સ્થાનિક નાગરિકો. ઐતિહાસિક ક્ષણ ખૂબ જ ઉલ્લાસ અને…
- ગાંધીનગર
રાજ્યમાં 20 ઓગસ્ટથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ગાંધીનગરઃ ગુજરાતભરમાં 20મી ઓગસ્ટથી મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. 01લી જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા માટે સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંક્ષિપ્ત…
- નેશનલ
કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
જીનિવા: કોરોના વાયરસને કારણે થયેલી વિપરીત અસરોમાંથી વિશ્વ ધીમે ધીમે ભાર આવી ગયું છે, એવામાં વધુ એક વાયરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ચિંતા વધી ગઈ છે. એક અહેવાલ મુજબ આફ્રિકન દેશોમાં મંકીપોક્સ (Monkey Pox) વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા…
- મનોરંજન
આઝાદી મળ્યા પછી દેશમાં પહેલી આ ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહીટ થઈ
આખો દેશ આજે આઝાદીનો 78મો જન્મદિવસ ઉજવે છે. લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોથી આઝાદી મળી હતી. આ જ દિવસે બ્રિટિશ રાજનો સત્તાવાર રીતે અંત આવ્યો. આ દિવસથી ભારતની ગણતરી સ્વતંત્ર રાષ્ટ્રોની યાદીમાં થવા લાગી. જો તમે…
- મનોરંજન
Nita Ambani, Tina Ambani નહીં પણ આ છે અંબાણી પરિવાર ગૃહલક્ષ્મી, નીતા પણ માને છે…
અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે જ સંબંધો, સંસ્કારો અને પરંપરા જાળવવાના મામલે પણ ટોપ પર છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે, જે આખા પરિવાર માટે એક ગુરુ સમાન છે,…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા વર્લ્ડ કપનું યજમાન બનવાની ના પાડી…જાણો શા માટે
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ પૂરી થઈ ગયા પછી હવે ફરી ભારત માટે ક્રિકેટની મોસમ શરૂ થઈ જશે અને એમાં મેન્સ ક્રિકેટની એક પછી એક સિલસિલાબંધ સિરીઝ રમાશે, પરંતુ મહિલા ક્રિકેટરોની એક મેગા ટૂર્નામેન્ટનું યજમાનપદ ખોરંભે ચડી ગયું છે. બાંગ્લાદેશમાં…
- નેશનલ
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું દેશને સંબોધન ‘રાષ્ટ્રનું વિભાજન માનવીય દુર્ઘટના”
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિએ કહ્યું, ‘મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે તમામ દેશવાસીઓ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર લહેરાતો ત્રિરંગો…
- સ્પોર્ટસ
પાંચ જણની ભૂલને કારણે ભારત-શ્રીલંકાની ટાઇ બાદ સુપર ઓવર નહોતી અપાઈ
કોલંબો: બીજી ઑગસ્ટે અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ અર્શદીપ સિંહની શૉકિંગ વિકેટ સાથે ટાઇમાં પરિણમી ત્યાર બાદ બધાએ વિચાર્યું હશે કે હવે સુપર ઓવર રમાશે અને ભારતને જીતવાનો મોકો મળશે. જોકે બન્યું કંઈક જૂદું જ.…