- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ફિરોઝ ગાંધીએ મુંદડા કૌભાંડ પર સસરાજીની સરકારને ભીંસમાં લીધી
પ્રફુલ શાહ કોલકાતાના હરિદાસ મુંદડાના કૌભાંડને ઉઘાડું પાડનારા ફિરોઝ ગાંધી વિશે ઘણું જાણવું જરૂરી છે કારણ કે બદઈરાદાપૂર્વક એમની સામે વ્હોટ્અપ યુનિવર્સિટી ઘણી ખોટી માહિતી ફેલાવતી રહે છે. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતા પારસી પરિવારના જહાંગીર ફિરદુન ગાંધી અને રતિમાઈના તેઓ…
- ઈન્ટરવલ
પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!
અમૂલ દવે હાલ રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલુ યુદ્ધમાં સાબિત થયું કે ડ્રોનનું કેટલું મહત્ત્વ છે. યુક્રેનના ‘સ્પાઈડર વેબ ઓપરેશને’ તો આખા વિશ્વને ચોંકાવી દીધું છે. યુક્રેને તેના ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન વડે હજારો કિલોમીટર દૂર રશિયન બોમ્બરને લક્ષ્ય બનાવ્યા.…
- ઈન્ટરવલ
મગજ મંથનઃ માત્ર મનુષ્ય જ નહીં, દેવતા સુધ્ધાં ગુરુ પ્રત્યે સમર્પિત રહ્યા છે…
વિઠ્ઠલ વઘાસિયા આવતીકાલે ગુરુપૂર્ણિમા છે. સમગ્ર ભારતમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી એમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણથી જ ગુરુપૂર્ણિમાને ‘વ્યાસપૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. અનાદિકાળથી ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનમાં એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશઃ આ વર્ષે ત્રીજા ફાઈટર જેટનો ફટકો
ચૂરૂ: રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના રતનગઢ વિસ્તારમાં આવેલા ભાનુદા ગામમાં આજે સવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થતાની સાથે ખેતરોમાં આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ટ્રમ્પના ટૅરિફની જાળમાંથી નીકળવા હવાતિયાં
-ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને આ કહેવત બરાબર લાગુ પડી રહી છે. ટ્રમ્પે મોટા ઉપાડે ભારત, ચીન સહિતના દેશોના અમેરિકામાં આવતા માલ પર ટૅરિફ લાદવાની જાહેરાત કરેલી પણ તેના…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : કચ્છીમાં રૂઢિપ્રયોગ એ સિદ્ધિપ્રયોગ ગણાય છે
કિશોર વ્યાસ ચોવકની માફક કચ્છીમાં રૂઢિપ્રયોગો પણ કચ્છી પ્રજાની બોલચાલમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમીક્ષકો તો એટલે સુધી કહે છે કે, રૂઢિપ્રયોગો તો એક દિવ્ય જ્યોતિનું મંદિર છે. તેની એક પણ ઈંટ આઘીપાછી ન કરી શકાય. વળી, એ ‘સિદ્ધપ્રયોગ’ કે…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ:
દર્શન ભાવસાર પહેલી બેન્ચ પર બેસનાર ખરેખર હોશિયાર હોય છે ?-ઘણાં ભણવામાં તો બાકીના આગળ બેસી જવામાં હોશિયાર હોય છે… કહે છે કે માણસ દારૂ પીએ ત્યારે સાચું બોલે, પણ, કોલ્ડ્રિંક પીવે ત્યારે?-ફાવે એવું બોલે…. દીકરી દોરે ત્યાં જાય તો…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ
ભાટી એન. સૌરાષ્ટ્રમાં મસ્તમજાનું ઝાલાવાડ આવેલું છે, તેમાં ‘વાંકાનેર’ ઝાલા રાજવીઓનું રજવાડું આવેલ છે, જે ઈ. સ. 1605માં રાજશ્રી સરતાનજી હળવદથી આવ્યા ને ‘વાંકાનેર’ રાજ્યની સ્થાપના કરી. વાંકાનેરનો ભૂપ્રદેશ પર્વતીય છે! પથ્થરની અહીં ખાણ હતી, વાંકાનેર રાજ્યની સ્થાપના સરતાનજીએ કરેલ…
- નેશનલ
દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત બન્યું: 7.7 કરોડથી વધુ મુસાફરોનો રેકોર્ડ
નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું હતું. દિલ્હી એરપોર્ટમાં વર્ષ 2024માં 7.7 કરોડથી વધુ મુસાફરોનું સંચાલન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. ‘એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ’ (એસીઆઇ)ની વિશ્વના 20 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં…