- મનોરંજન

સામંથાએ ફેબ્રુઆરીમાં ચુપચાપ કરી હતી સગાઈ? ‘વેડિંગ રિંગ’નું સિક્રેટ જાણીને ચોંકી જશો!
પહેલી ડિસેમ્બર, 2025ના સામંથાના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. સમન્થાએ ‘ધ ફેમિલી મેન’ના કો-ક્રિયેટર રાજ નિદિમોરુ સાથે લગ્ન કરીને તેના ફેન્સને સરપ્રાઈઝ આપ્યું હતું. સામંથા અને રાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર…
- નેશનલ

પુતિનના ભારત પ્રવાસ પૂર્વે દિલ્હીમાં ‘હાઈ સિક્યોરિટી એલર્ટ’: પાટનગર ‘કિલ્લા’માં ફેરવાયું
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસ બંને દેશોના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, ખાસ કરીને સંરક્ષણ, ઊર્જા અને વેપાર ક્ષેત્રોમાં નવી સમજૂતીઓ થવાની અપેક્ષા છે. આ મહત્વપૂર્ણ મુલાકાતને લઈને રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ: ઉધરસ એટલે શું?
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે. જયારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્ર્વાસનળીમાં પ્રવેશ કરે છે ત્યારે ફેફસાંઓ સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેને ઉધરસ કહેવાય…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધી : મકાઇના સાઠા (ગન્ના)નો ગોળ
ડૉ. હર્ષા છાડવા ભારતીય મીઠાઇનો ઇતિહાસ હજારો વર્ષોથી પહેલાનો છે. જે આજ પણ કાયમ છે. પ્રાચીન ભારતમાં વિકસિત થયો હતો. ભારતની સંસ્કૃતિના અનુસાર બધા પ્રદેશોમાં મીઠાઇની વિવિધતા પણ છે. અને સમાનતા પણ છે. ભારતમાં દરેક રાજ્યમાં ખુશી, ઉલ્લાસ માટે મીઠાઇનો…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: પૌષ્ટિકતાનો ખજાનો ધરાવતો સૂકોમેવો એટલે જ જરદાળુ
શ્રીલેખા યાજ્ઞિક જરદાળુ આ સૂકામેવામાં આરોગ્ય સંબંધિત અનેક લાભ સમાયેલાં છે. શિયાળાની શરૂઆત થાય તેની સાથે લગભગ બધા જ ઘરમાં વ્યક્તિદીઠ સૂકામેવાનો ભાગ તૈયાર કરવામાં આવતો હોય છે. સૂકામેવામાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભો સમાયેલાં છે. કાજુ – દ્રાક્ષ અખરોટ –…
- તરોતાઝા

ફોકસ: કિશોરાવસ્થામાં આ રીતે લો ત્વચાની સંભાળ…
નિધિ શુક્લા કિશોરાવસ્થા દરમિયાન, ત્વચા ખૂબ જ નાજુક હોય છે. આ સમય દરમિયાન, ત્વચાને ખાસ કાળજીની જરૂર હોય છે. કિશોરાવસ્થા શરૂ થતાં જ શરીરમાં હોર્મોનલ ફેરફારો થવા લાગે છે. આ હોર્મોનલ ફેરફારો છોકરીઓના ચહેરા પર ખીલ દેખાવાનું કારણ બની શકે…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: વ્યુત્ક્રમ કપાલભાતિ
ભાણદેવ (ગતાંકથી ચાલુ) કપાલભાતિ દરમિયાન પેટ સિવાય અન્ય અંગનું હલનચલન ન થાય તેની કાળજી રાખો. માથું કે છાતી સ્થિર રાખો. ચહેરા પર વિકૃત રેખાઓ ન પડે તેની કાળજી રાખો. એક પરંપરા મુજબ કપાલભાતિ દરમિયાન શ્ર્વાસનળીના છેડા (લહશિિંંશત)ને સહેજ સંકોચવામાં આવે…









