- વીક એન્ડ

ધુમાડો: ઇન્સ્પેક્ટર કરણ બક્ષી: કેસ ફાઈલ્સ
કોઈ ગંભીર ગુનો કર્યો હોય, હત્યા કરી હોય, લૂંટ ચલાવી હોય, ધાડ પાડી હોય, નશીલાં દ્રવ્યોની હેરાફેરી કરી હોય, દાણચોરી કરી હોય, ચોરી કરી હોય, બ્લેકમેઈલ કર્યા હોય…અરે, છેવટે કોઈનું પાકીટ તફડાવ્યું હોય કે નાની અમથી હાથચાલાકી પણ કરી હોય…
- વીક એન્ડ

જાણો, ગ્રાહકના મુખ્ય અધિકાર વિશે…
ફોકસ – નિધિ ભટ્ટ ભારતમાં ગ્રાહકોને છ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવા માટે, 24 ડિસેમ્બર, 1986 ના રોજ ગ્રાહક સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો હતો. આનો સીધો અર્થ એ છે કે જો તમે માલ અથવા સેવાઓ ખરીદો છો,…
- વીક એન્ડ

મહાન બનવાના હવાતિયાં મારતું અમેરિકા પતનના અંતિમ તબક્કે?
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક કોઈ મહાસત્તાનું પતન એ પણ કેટલાક ચોક્કસ તબક્કામાં વહેંચાયેલી ઘટના છે. છેલ્લી ચાર-પાંચ સદીનો વિશ્વનો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે જુદા જુદા સમયે મહાસત્તા બનેલા દેશો એકસરખી પેટર્ન અનુસરીને પતન પામ્યા ને…
- વીક એન્ડ

કાત્સુરાગીમાં થોડાં ફૂલો ને થોડાં સુમો…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી જાપાન સાથે બુલેટ ટે્રન, માઉન્ટ ફુજી, કવાઈ, હેલો કીટી જેવાં કેટલાંય મજેદાર અનુભવો અને પ્રતીકો સંકળાયેલાં છે. તેમાં સુમો પણ એટલું જ લોકપ્રિય છે. તેમાંય ભારતીયોને સુમોમાં રસ એટલો બધો છે કે આપણે ત્યાં…
- વીક એન્ડ

અન્ડર-19 વર્લ્ડ કપ આવ્યો, જુનિયર ટૅલન્ટનો ખજાનો લાવ્યો
વલસાડનો હેનિલ પટેલ, તમિળનાડુનો દેવેન્દ્રન અને ડોમેસ્ટિકમાં મુંબઈ વતી રમતો કુન્ડુ વિશ્વ કપના તખ્તે શરૂઆતથી જ ચમકવા લાગ્યા સ્પોર્ટ્સમૅન – અજય મોતીવાલા હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન, અભિજ્ઞાન કુન્ડુ, ખિલન પટેલ 2008માં ભારતે વિરાટ કોહલીના નેતૃત્વમાં અને રવીન્દ્ર જાડેજાની વાઇસ-કૅપ્ટન્સીમાં વન-ડે…
- એકસ્ટ્રા અફેર

બે ઠાકરે ભેગા થઈને પણ ભાજપનો વિજયરથ ના રોકી શક્યા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભાજપનો જયજયકાર થઈ ગયો. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી હતી. 227 બેઠકો ધરાવતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં ભાજપ અને…
- ઇન્ટરનેશનલ

કેનેડાએ ભારતને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની હરોળમાં મૂક્યું: નવી ટ્રાવેલ એડવાઈઝરીથી છેડાયો વિવાદ
ઓટ્ટાવા/નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. 2023માં તત્કાલિન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના ગંભીર આરોપો મૂક્યા હતા બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, હવે નવા…
- ઇન્ટરનેશનલ

ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘થેન્ક યુ’ કેમ કહ્યું? શું હવે પ્રદર્શનકારીઓની મદદ નહીં કરે
વોશિંગટન ડીસી: ઈરાનમાં મોટાપાયે સરકાર સામે જનઆંદોલન ચાલી રહ્યું છે. ઈરાનની આર્મી સાથેની અથડામણોમાં અત્યારસુધી 2500થી વધુ પ્રદર્શનકારીઓના મોત થઈ ચૂક્યા છે. આવા સમયે અમેરિકા પ્રદર્શનકારીઓના સમર્થનમાં આવીને ઊભું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓ માટે મદદ મોકલવાની વાત કરી…
- આમચી મુંબઈ

ઠાકરે બંધુની હાર અંગે આઠવલેએ આપ્યું નિવેદનઃ મુંબઈગરાઓએ જુલમનો અસ્વીકાર કર્યો…
મુંબઈ: મરાઠીના મુદ્દા સાથે મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઠાકરે બંધુઓએ મુંબઈમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી મુંબઈમાં પહેલીવાર ભાજપના મેયર બનશે. મહાનગરપાલિકાની આ મોટી નિષ્ફળતા પર કેન્દ્રીય રાજ્યપ્રધાન રામદાસ આઠવલેએ ઠાકરે બંધુઓ પર કટાક્ષ કર્યો…









