- આમચી મુંબઈ
આ મુંબઈના મેટ્રો સ્ટેશનની હાલત છે, નહીં કે કોઈ ગણેશ પંડાલની ભીડ, જાણો શું કહ્યું પ્રશાસને?
મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાં જબરજસ્ત ભીડના દ્રશ્યો રોજ જોવા મળે છે. શહેર પોતાની મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયું હોય તેવું લાગે છે. તાજેતરમાં જ ભીડના કારણે લટકી રહેલા ૧૩ મુસાફર પડી ગયા હતા અને કેટલાકના મોત થયા હતા.…
- મનોરંજન
નિયા શર્માની દુબઈ ટ્રિપ: જુઓ ગ્લેમરસ અંદાજ વાયરલ!
ટેલિવિઝનની ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં જ તેની દુબઈ ટ્રીપની તસવીરો શેર કરી છે. દુબઈમાં પુલમાં સ્વિમિંગ કરવાથી લઈને સાંજ સુધીની તેની દરેક તસ્વીરોમાં એક અલગ સ્ટાઈલમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થયા…
- મનોરંજન
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં તુલસી વિરાણીનો ફર્સ્ટ લૂક જાહેર, જૂની યાદો તાજી થઈ…
મુંબઈઃ સ્મૃતિ ઈરાની ઘણા વર્ષો પછી તુલસી તરીકે દર્શકો સમક્ષ પરત ફરી રહી છે. તેમની બહુપ્રતિક્ષિત સિરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માંથી તેમનો પહેલો લૂક ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. વર્ષ 2000માં પ્રસારિત થયેલી અને આઠ વર્ષ સુધી…
- આમચી મુંબઈ
દરિયાનું પાણી શહેરમાં ઘૂસતું અટકાવવા 20 સ્થળે ફ્લડ ગેટ બેસાડાશે, ફાયદો ક્યારે થશે?
મુંબઈ: મુંબઈમાં ૨૬મી મેના રોજ પડેલા વરસાદમાં મંત્રાલય, કેઇએમ હોસ્પિટલ જેવા નવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોરદાર વરસાદ પડી રહ્યો હોય અને તે સમયે ભરતી પણ હોય ત્યારે સમુદ્રનું પાણી નાળા દ્વારા શહેરમાં દાખલ થાય છે. આ સમુદ્રના પાણીને રોકવા…
- નેશનલ
ભાષા વિવાદ વકરશે?: ભાજપના સાંસદે આપ્યું હવે મોટું નિવેદન, હિંમત હોય તો…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાનો વિવાદ ફરી ગરમાયો છે. મરાઠી નહીં બોલનારા એક પરપ્રાંતીય દુકાનદાર પર મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરોએ હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ ભાષા વિવાદ ફરી વકર્યો છે. ઉલ્લેખનીય છે…
- રાજકોટ
સૌરાષ્ટ્રમાં સ્કૂલી ફીના મુદ્દે વાલીઓ અને સંચાલકો બન્ને અકળાયાઃ એફઆરસીના આદેશની રાહ…
રાજકોટ: રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોન ફી નિયમન સમિતિ (FRC) સૌરાષ્ટ્રના 11 જિલ્લાની લગભગ 5000 ખાનગી સ્કૂલોની ફી નિયંત્રિત કરે છે. પરંતુ, છેલ્લા પાંચ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી હોવાથી 650 સ્કૂલોની ફી વધારાની અરજીઓ પર નિર્ણય લેવાયો નથી. આનાથી વાલીઓ અને સંચાલકો…
- મનોરંજન
સેલિબ્રિટી કપલની દીકરીનું આમિર ખાને કર્યું નામકરણઃ જાણો શું નામ આપ્યું…
મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયાના 17 દિવસ બાદ પણ આ ફિલ્મને વિશ્વભરમાંથી સારો સપોર્ટ મળી રહ્યો છે. આ ફિલ્મે લગભગ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી…
- આપણું ગુજરાત
ગુજરાતના જળાશયોમાં પાણીની ધરખમ આવક, જાણો ક્યાં ડેમમાં કેટલું જળસ્તર છે…
અમદાવાદ: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. રવિવારના દિવસે ગુજરાતના 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ભારે વરસાદના પગેલ ગુજરાત જળાશયોમાં નવા નીરની ધરખમ આવક નોંધાઈ રહી છે. ભારે…
- જૂનાગઢ
ભેંસાણમાં શૈક્ષણિક સંકુલમાં હેવાનિયત, પ્રિન્સિપાલ-શિક્ષક પર અભદ્ર કૃત્યના લાગ્યા આરોપ…
જૂનાગઢ: ભેંસાણ તાલુકામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી શૈક્ષણિક સંકુલના શિક્ષકો બાળકો પર હેવાનિયત કરતા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષકો વિરૂધ 25થી વધુ અભદ્ર કૃત્ય કર્યા હોવાનો આક્ષેપ…
- નવસારી
નવસારીમાં આકાશી આફત, ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂર, 550થી વધુનું સ્થળાંતર
નવસારી: ગુજરાત સાવર્ત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારમાં હળવા ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. નવસારીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે.…