- નેશનલ

ગોવા આગ દુર્ઘટના મુદ્દે પોલીસની સૌથી મોટી કાર્યવાહી: ક્લબના માલિકની ધરપકડ…
પણજી: ગોવાના અરપોરા ખાતેના નાઈટ ક્લબમાં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. નાઈટ ક્લબમાં મોડી રાતે લગભગ 1 વાગ્યા આસપાસ ભીષણ આગની દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા હતા, જેને લઈને મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો…
- મનોરંજન

આખરે સ્મૃતિ મંધાનાએ કરી ચોંકાવનારી જાહેરાત, લગ્ન નહીં કરે, કારણ પણ જાણી લો…
મુંબઈ: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અગાઉ ૨૩ નવેમ્બરના રોજ તેઓના લગ્ન યોજાવાના હતા, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના લગ્ન 7 ડિસેમ્બરે થશે એવી અફવાઓ પણ વહેતી…
- ઉત્સવ

હાસ્ય વિનોદ : બગાસું ખાતા નેપ્ચૂન મળ્યો…
વિનોદ ભટ્ટ કોઈ માણસ બગાસું ખાતો હોય ત્યારે જ એના મોંમાં પતાસું એકાએક જઈ પડે તો તે ચોક્કસ રાજી થાય, સિવાય કે એને ડાયાબિટીસ થયો હોય. આ નેપ્ચૂન ગ્રહનું પણ બરાબર આવું જ થયું છે. હર્ષલ નામના વિજ્ઞાનીએ 1781માં યુરેનસની…
- ઉત્સવ

ઊડતી વાત: ટેસ્ટ મેચ મેચ જીતવા છતાં ?..
ભરત વૈષ્ણવ ‘યુ ઓલ આર બન્ચ ઓફ જોકર્સ.’ ચેરમેને પોતાની દાઝ ઉતારી. ચેરમેન ગ્રીનબર્ગ ભયંકર ગુસ્સામાં હતો. તે પોતાના વાળ ખેંચતો હતો. તેની સામે અગિયાર જણા ઊભા હતા. જે ચેરમેનના ગુસ્સાનો શિકાર બન્યા હતા. ‘તમે અમારું અપમાન કરી રહ્યા છો,…
- ઉત્સવ

ક્લોઝ-અપ: અવનવાં ફિલ્મ મ્યુઝિયમ્સમાં એક રોચક લટાર…
જગતભરમાં અનેક સંગ્રહાલયો પથરાયેલાં પડ્યાં છે એમાંથી સાવ અલગ તરી આવતાં કેટલાંક અનોખા મ્યુઝિયમમાં ડોકિયું કરવા જેવું છે… ભરત ઘેલાણી *પેરિસનું ‘સિનેમાથેક ફ્રાંસે’ને વિશ્વનું શ્રેષ્ઠ ફિલ્મ મ્યુઝિયમ કહી શકાય. *ઈટાલીના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની મ્યુઝિયમમાં એની ફિલ્મો-એની મૂળ શૂટિંગ સ્ક્રિપ્ટ…
- ઉત્સવ

સ્પોટ લાઈટ : ઉત્કર્ષ મઝુમદાર: જૂનું એટલું સોનું…
મહેશ્ર્વરી જૂનું એટલું સોનું એ કહેવતને માનવીય પરિપ્રેક્ષ્યમાં સમજવી હોય તો ઉત્કર્ષ મઝુમદારને ઓળખવા જોઈએ, જાણવા જોઈએ અને સમજવા જોઈએ. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ ઉત્કર્ષ ભાઈ લગન અને ઉત્સાહ સાથે ‘ગુજરાતી જૂની રંગભૂમિ’ની સફર પર લઈ જાય છે. એમની…
- નેશનલ

ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડે સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવ્યો: પહલગામ હુમલા સાથે જોડાયેલો છે કેસ
નવી દિલ્હી: ‘બિહાર મેં કા બા’ ગીતથી જાણીતી બનેલી ગાયિકા નેહા સિંહ રાઠોડે પહલગામ આતંકી હુમલા બાદ એક ટિપ્પણી કરી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાને લઈને ઉત્તર પ્રદેશમાં તેની…
- શેર બજાર

ઇન્ડિગોના યાત્રીઓ બાદ રોકાણકારો પણ થયા બેહાલ: છેલ્લા છ દિવસમાં નોંધપાત્ર રીતે ઘટ્યો શેરનો ભાવ
નવી દિલ્હી: છેલ્લા છ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ સતત કેન્સલ થઈ રહી છે. જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે. જોકે, આ સમસ્યાની અસર ઇન્ડિગો કંપનીના શેર પર પણ પડી છે. ઇન્ડિગોના શેરમાં ઘટાડો થયો છે. ઇન્ડિગોના શેરમાં જેટલો ઘટાડો છેલ્લા છ…









