Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 927 of 928
  • ફોન ટેપિંગ કેસ: આઈપીએસ ઓફિસર રશ્મિ શુક્લા વિરુદ્ધના કેસ હાઈ કોર્ટે રદ કર્યા

    મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર રશ્મિ શુકલા સામે કથિત સ્વરૂપે ગેરકાનૂની રીતે ફોન ટેપ કરવાના મામલે દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆર બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રદ કરી હતી. પરિણામે વરિષ્ઠ આઈપીએસ ઓફિસરને રાહત મળી છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે રાજ્યના…

  • કોસ્ટલ રોડના સલાહકારનો ખર્ચ વધીને રૂ. ૮૫ કરોડ

    મુંબઈ: સમુદ્ર કિનારા માર્ગ (કોસ્ટલ રોડ)ના કામમાં વખતોવખત થયેલો વધારો, આયોજનમાં કરવામાં આવેલા બદલાવ જેવી બાબતો પ્રોજેક્ટ સંભાળનારા માટે માથાનો દુખાવો બની ગઈ છે. પ્રોજેક્ટનું કામ વધી ગયું હોવાથી ક્ધસલ્ટન્ટ ફીમાં પણ ધરખમ વધારો થયો છે. ૨૦૧૭થી ૨૦૨૩ના છ વર્ષમાં…

  • ચૂંટણી સોગંદનામામાં માહિતીઓ છુપાવવાનો કેસ

    નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસને આપી રાહત નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીના સોગંદનામામાં ગુનાની માહિતી છુપાવવા પ્રકરણે નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ફડણવીસને દોષમુક્ત જાહેર કરતાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સામે જે…

  • ૯મી સપ્ટેમ્બરથી ૮મી ઑક્ટોબર સુધી પોલીસનો પ્રતિબંધાત્મક આદેશ

  • મસ્કત – ઢાકા ફ્લાઇટમાં એર હોસ્ટેસની જાતીય સતામણી

    બંગલાદેશી નાગરિકની ધરપકડ મુંબઈ: મસ્કત-ઢાકાની વાયા મુંબઈ ફ્લાઇટમાં એર હોસ્ટેસની કથિત જાતીય સતામણી કરવા બદલ ૩૦ વર્ષના બંગલાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.વિસ્તારાની ફ્લાઇટ શુક્રવારે વહેલી સવારે મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતી ત્યારે આ ઘટના બની હતી.…

  • ભાજપ-‘ઇન્ડિયા’ રાઉન્ડ પહેલો: ૩-૪થી વિપક્ષ આગળ

    પેટાચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠક જીતી: કૉંગ્રેસ, તૃણમૂલ, સમાજવાદી, જેએમએમને એક-એક બેઠક મળી લખનઊ / અગરતાલા: છ રાજ્ય વિધાનસભાની સાત બેઠક માટેની પેટાચૂંટણીના શુક્રવારે જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપને ત્રણ અને કૉંગ્રેસ, તૃણમૂલ, સમાજવાદી પક્ષ અને જેએમએમને એક-એક બેઠક મળી હતી.ભાજપના…

  • યુએસ ઓપન: રોહન બોપન્નાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    ન્યૂયોર્ક: ભારતનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના યુએસ ઓપન મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો. આ સાથે તેણે ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનારા સૌથી વધુ ઉંમરના પુરુષ ખેલાડી બની વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે તેના સાથી ઑસ્ટ્રેલિયા મેથ્યુ એબડન સાથે મળી અહીં યુએસ…

  • ભારતમાં લોકશાહી સંસ્થાનો પર સંપૂર્ણકક્ષાનો હુમલો: રાહુલ

    લંડન: ભારતમાં લોકશાહી સંસ્થાનો પર સંપૂર્ણકક્ષાનો હુમલો કરવામાં આવી રહ્યો છે અને યુરોપિયન યુનિયન (ઈયુ) આ બાબતથી ચિંતિત હોવાનું કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું.રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના વ્યાપક મુદ્દાઓને આવરી લેતા રાહુલ ગાંધીએ બ્રસેલ્સ ખાતે પત્રકારોને સંબોધન કરતા કહ્યું…

  • જી-૨૦ ડિનર પાર્ટીમાં સોનિયા-ખડગેને આમંત્રણ નહીં

    નવી દિલ્હી દિલ્હીમાં -૨૦ સમિટ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભારત મંડપમ ખાતે આયોજિત રાષ્ટ્રપતિના વિશેષ રાત્રિભોજન માટે વર્તમાન કેબિનેટ, વિદેશી પ્રતિનિધિ સાંસદો અને મંત્રીઓ ઉપરાંત દેશના કેટલાક ભૂતપૂર્વ વરિષ્ઠ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કૉંગ્રેસ…

  • નેશનલ

    મોંઘેરા મહેમાન:

    નવી દિલ્હીમાં યોજાનારી જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ઇંગ્લેંડના વડા પ્રધાન રિશી સુનક તેમના પત્ની અને યુ.કે. ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ સાથે પાલમ એરફોર્સ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ, પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ ખાતાના…

Back to top button