અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો 23થી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે: 40 લાખથી વધારેયાત્રાળુઓ આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23મી થી 29મી સપ્ટેમ્બર દરમિયાન યોજનારા આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ…
વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા ભારત અને સાઉદી અરેબિયા સંમત
નવી દિલ્હી: ભારત અને સાઉદી અરેબિયાએ સોમવારે પચાસ અબજ અમેરિકન ડૉલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ વચ્ચેની મંત્રણામાં ઊર્જા, સંરક્ષણ,…
જી-20નું સફળ આયોજન: વિશ્વનાં પ્રસારમાધ્યમોએ ભારતને વખાણ્યું
વૉશિંગ્ટન: જી-20ના સફળ આયોજન બદલ વિશ્વના પ્રસારમાધ્યમોએ ભારતના વખાણ કર્યા હતા અને જી-20 શિખર પરિષદના પરિણામને વૈશ્વિક મંચ પર દેશનું પ્રભુત્વ વધારવાના તેમ જ વૈશ્વિક સંસ્થાનોમાં સુધારા લાવવા માટે દબાણ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને રાજદ્વારી વિજય લેખાવ્યો હતો.બ્રાઝીલ,…
જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીત્યું
ન્યૂ યોર્ક: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચે ન્યૂ યોર્કમાં રમાયેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડી જોકોવિચે 6-3, 7-6 (7-5), 6-3થી…
બુલેટ ટે્રન: બીકેસીમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનના કામનો શુભારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ બુલેટ ટે્રન દોડાવવાના પ્રોજેક્ટના ચક્રો ગતિમાન થયા છે, જે અંતર્ગત મુંબઈમાં બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ટર્મિનસના કામકાજનો શુભારંભ કરવામાં આવ્યો છે.બીકેસી ખાતે 4.8 હેક્ટરના પ્લોટમાં આ સ્ટેશનનું કામકાજ શ કરવામાં…
ગેરકાયદે બેનરો અને પોસ્ટરો સામે પાલિકાની કાર્યવાહી
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનના નિર્દેશ પ્રમાણે, પાલિકાએ પહેલી સપ્ટેમ્બર, 2023થી મુંબઈમાં ગેરકાયદેસર પોસ્ટરો, બેનરો, ફ્લેગ્સ અને બોર્ડ સામે કાર્યવાહી શરૂ કરી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં, પહેલીથી છઠ્ઠી તારીખ સુધી પાલિકાએ મુંબઈમાં 8325 પોસ્ટર્સ અને બેનરો હટાવ્યા છે. જેમાં 3558…
નિફ્ટી પહેલી વખત 20,000ની સપાટીને સ્પર્શ્યો
સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે પણ 67,000 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પહેલો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો અને મુંબઇ સમાચારમાં સોમવારે વ્યકત કરેલી ધારણાં અનુસાર જ નિફ્ટીએ 20,000 પોઇન્ટની સપાટીને સ્પર્શ કરી…
- આમચી મુંબઈ
‘આઇએનએસ શંકુશ’ની આવરદા ૨૦ વર્ષ વધશે
મઝગાંવ ડોકે હાથ ધર્યો ₹ ૨૭૨૫ કરોડનો પ્રકલ્પ મુંબઈ: ભારતીય નૌકાદળના કાફલામાં ૩૭ વર્ષ પહેલા સામેલ કરવામાં આવેલી સબમરીનની આવરદા વધુ ૨૦ વર્ષ વધારવા માટેની જવાબદારી મઝગાંવ ડોકે હાથમાં લીધી છે. ‘આઈએનએસ શિશુમાર’ શ્રેણીની ‘આઈએનએસ શંકુશ’ સબમરીન મૂળ જર્મન બનાવટની…
- નેશનલ
અમેરિકન ઓપનમાં ૧૯ વર્ષની કોકો ગોફે રચ્યો ઈતિહાસ
ન્યૂયોર્ક: અમેરિકાની ૧૯ વર્ષની ટેનિસ પ્લેયર કોકો ગોફે યુએસ ઓપન ૨૦૨૩માં ચેમ્પિયન બની અપસેટ સર્જ્યો છે. આ જીત સાથે તેને પચીસ કરોડ રૂપિયાની માતબર રકમ પણ જીતી છે. ૧૯૯૯ પછી તે યુએસ ઓપન જીતનારી સૌથી પહેલી ટીનેજર ખેલાડી બની છે.…
સુભાષિતનો રસાસ્વાદ
શ્ર્લોક त्यजेत् क्षुधार्तो महिलां सुपुत्राम्खादेत् क्षुधार्ता भुजंगी स्वमण्डम् ॥क्षीणा नरा निष्करुणा भवन्तिबुभुक्षित ः किं न करोति पापम् ॥ 35 ॥ ભાવાર્થ :- ભૂખ્યો માણસ સંતાનવાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી…