Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 907 of 928
  • ભાવનગરના યાત્રાળુઓનાં અકસ્માતમાં મોત અંગે વડા પ્રધાને દુ: ખ વ્યક્ત કર્યું

    અમદાવાદ: ભાવનગરથી મથુરા દર્શન કરવા નીકળેલા યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર પાસે થયેલા અકસ્માતમાં ૧૧ થી વધુ યાત્રાળુઓનાં મોતની ગટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ…

  • રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીઓને ફાંસી અને ૬૮ને આજીવન કેદની સજા થઇ છે: સંઘવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની બાબતે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગૃહ રાજ્ય પ્રધાને મહિલાઓની સુરક્ષાના મામલે ઉઠાવેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે, રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીને ફાંસીની સજા…

  • ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજીઓની ૯મી ઓક્ટોબરે હાઇ કોર્ટમાં સુનાવણી શરૂ થશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વર્ષોથી ચાલી રહેલી દારૂબંધી વચ્ચે પણ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી અને દેશી દારૂ પકડાય છે, દારૂબંધીના ફાયદાની સાથો સાથે ગેરફાયદા પણ ઘણાં છે તેમજ સમાનતાથી જીવવાના અને ખાવા-પીવાના અધિકારનું હનન થતું હોવાના દાવા વચ્ચે ગુજરાત…

  • પારસી મરણ

    મીનુ નોશીર ગાંધી તે મરહુમ ફીલોમીનાનાં ખાવીંદ, તે મરહુમો બાનુબઈ તથા નોશીર ગાંધીનાં દીકરા. તે પીરાન, ફરઝાદ તથા મહારૂખ ગાંધી કાનાડેનાં બાવાજી. તે રૂખશાના તથા રીના ગાંધી અને વિનાયક કાનાડેનાં સસરાજી. તે સામી, સાયરસ તથા મરહુમ ફીરોઝનાં ભાઈ. તે રૂસ્તમનાં…

  • હિન્દુ મરણ

    કડવા પાટીદારલાડોલ હાલ કાંદિવલી ગં. સ્વ. સીતાબેન કાનજીભાઈ પટેલ (ઉં.વ. ૮૩) તે ૧૩/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે જીતુભાઇ, લતાબેન, દિપીકાબેન, જીજ્ઞાબેનના માતુશ્રી. શોભા, રાકેશ, પરેશ તથા ચૈતન્યના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહારબંધ છે.દેસાઈ સઇ સુથાર જ્ઞાતિગામ ઇંગરોડા (ભાડ) હાલ…

  • શેર બજાર

    સોનામાં વધુ ₹ ૭૪નો ઘટાડો, ચાંદીમાં ₹ ૨૫નો સુધારો

    મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને સોનાના…

  • શેર બજાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૪૭.૧૯ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બે પૈસાના…

  • ભાવનગરની બસને રાજસ્થાનમાં અકસ્માત: ૧૨નાં મોત, ૨૦ ઘવાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભાવનગર: ગોહિલવાડ પંથકમાંથી યાત્રાળુઓને મથુરા દર્શને લઇ જઇ રહેલી બસને રાજસ્થાનના ભરતપુર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત થયાં હતાં જ્યારે ૨૦ યાત્રાળુઓ ઘાયલ થતા તમામને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા જેમાં ચારથી વધુની હાલત…

  • નેશનલ

    ઈ-વિધાન ઍપ:

    રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં નેશનલ ઈ-વિધાન ઍપ લૉન્ચ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. (એજન્સી)

  • ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્રની જાહેરાત

    ‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ: ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઈટીએફને ફાયદો થશે નવી દિલ્હી: ગુજરાતને મોટા આર્થિક લાભની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટૅક-આઈએફએસસી ‘ગિફ્ટ’ સિટીમાં કેપિટલ ગૅઈન્સ ટૅક્સમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને કારણે ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઈટીએફને…

Back to top button