Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 892 of 930
  • દગડુ શેઠના ગણપતિમાં દેખાશે ‘અયોધ્યા રામમંદિર’ની ઝાંખી

    મોહન ભાગવત, યોગી આદિત્યનાથના હસ્તે ઉદ્ઘાટનપુણે: દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણ યુગ તરૂણ મંડળ દ્વારા ટ્રસ્ટના ૧૩૧ના વર્ષના ગણેશોત્સવ નિમિત્તે મંડળ દ્વારા અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૩ કલાકે…

  • સપ્ટેમ્બર મહિનાનો ૭૫ ટકા વરસાદ પડી ગયો

    મુુંબઈમાં ૧૮ સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લા માટે ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ મુખ્યત્વે કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અમુક જિલ્લામાં જોરદાર વરસાદની…

  • આમચી મુંબઈ

    ૧,૦૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ: ગોવિંદાની ટૂંક સમયમાં થશે પૂછપરછ

    મુંબઇ : અભિનેતા ગોવિંદા ફરી એકવાર વિવાદમાં છે. ઓડિશા પોલીસ વિભાગ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં જ ગોવિંદાને સમન્સ જારી કરવામાં આવી શકે છે અને તેને…

  • દાદરનાં પ્લેટફોર્મ નંબર બદલાશે

    મધ્ય અને પશ્ર્ચિમ રેલવેનાં પ્લેટફોર્મ સળંગ એકથી ૧૫ થશે મુંબઈ: મધ્ય રેલવેના દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે. આને કારણે પ્લેટફોર્મ નંબર બેને બંધ કરવામાં આવશે. પહોળું કરવાનું કામ પૂરું થયા બાદ એટલે કે…

  • આમચી મુંબઈ

    કુર્લામાં એસઆરએ બિલ્ડિંગમાં ભીષણ આગ: ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં એક એસઆરએ બિલ્ંિડગમાં શુક્રવારે મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે બિલ્ંિડગમાં ૫૦થી ૬૦ રહેવાસીઓ ફસાઈ ગયા હતા, જેને ફાયરબ્રિગેડે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડો શ્ર્વાસમાં જવાને કારણે ૩૯ લોકોને હૉસ્પિટલમાં દાખલ…

  • મધ્ય રેલવેએ પાસના નિયમ વધુ કડક બનાવ્યા: હવે જૂનો પાસ દેખાડી નવો પાસ નહીં મળે, આઇડી દેખાડવું ફરજિયાત

    મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં નકલી યૂટીએસ અને લોકલ પાસના વધતા જતા કિસ્સાઓને કારણે રેલવેની હાલત કફોડી બની હતી અને તેને ઘટાડવા માટે મધ્ય રેલવેએ પાસના નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર પાસ ધારકોએ મુસાફરી દરમિયાન…

  • નેશનલ

    એર શો:

    ભારતીય હવાઈદળની ‘સૂર્ય કિરણ’ ટીમે જયપુરમાં શનિવારે ક્વાયત યોજી હતી, ત્યારે જળમહેલ પરથી આઠ વિમાનો પસાર થયા હતા (પીટીઆઈ)

  • નેશનલ

    તૈયારી:

    ગુવાહાટીમાં શનિવારે વિશ્ર્વકર્મા પૂજાની પૂર્વસંધ્યાએ ભગવાન વિશ્ર્વકર્માની પ્રતિમાને અંતિમ ઓપ આપી રહેલા કલાકારો. (એજન્સી)

  • નેશનલ

    સ્પર્ધા:

    બેંગલૂરુમાં ગણેશચતુર્થી અગાઉ શનિવારે સ્પર્ધા દરમિયાન ગણેશ ભગવાનની માટીની મૂર્તિ બનાવી રહેલા શાળાના વિદ્યાર્થીઓ. (એજન્સી)

  • બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે: શાહ

    ઝાંઝરપુર: ૨૦૨૪ની સંસદની ચૂંટણીમાં લોકસભાની બિહારની તમામ ૪૦ બેઠક એનડીએ જીતશે તેવું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ભારપૂર્વક કહ્યું હતું. બિહારના મધુબની જિલ્લામાંના ઝાંઝરપુરમાં એક રેલીને સંબોધન કરતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએએ ૩૯ બેઠક જીતી હતી…

Back to top button