- નેશનલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં રચ્યો ઇતિહાસ
મહિલા `શક્તિ’નો વિજય:હોંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આખી મહિલા ટીમે ભારતીય તિરંગા અને ગોલ્ડ મેડલ સાથે સસ્મિત તસવીર પડાવી હતી. (પીટીઆઈ) હોંગઝોઉ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં…
સુરત જળબંબાકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને સુરત શહેરમાં સોમવારે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં.…
હાઈ કોર્ટની બીબીસીને નોટિસ
નવી દિલ્હી: `ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન) દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહી છે. આ દસ્તાવેજી ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દેશના ન્યાયતંત્ર પર ખોટા આક્ષેપો કરી તેમની બદનક્ષી…
કાવેરી જળવિવાદ: આજે બેંગલૂરુ બંધ
બેંગલૂરુ: પડોશી તમિળનાડુને કાવેરી નદીનું જળ આપવાને મામલે કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે બેંગલૂરુ અને શુક્રવારે રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરવામાં આવી છે.`ક્નનડા ઓક્કુટા’ બેનર હેઠળ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની સોમવારે જ જાહેરાત કરવામાં આવી હતી. કિસાન નેતા કુરુબુરુ શાંતાકુમારના…
હૉલીવૂડની હડતાળનો પાંચ મહિને અંત
લૉસ ઍન્જલસ: સ્ક્રિનરાઈટરોની પાંચ મહિનાની ઐતિહાસિક હડતાળનો અંત લાવવા રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (ડબ્લ્યુજીએ) યુનિયનના નેતાઓ અને હૉલિવૂડ સ્ટૂડિયો વચ્ચે રવિવારે કરાર કરવામાં આવ્યા હતા. જોકે હડતાળ પર ઉતરેલા કલાકારોના કામ બાબતે હજુ સુધી કોઈ કરાર કરવામાં નથી આવ્યા. વાટાઘાટ…
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે જીત્યા છ મેડલ, ક્રિકેટ અને શૂટિગમાં ગોલ્ડ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સાથે કુલ છ મેડલ જીત્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ભારતે એશિયન ગેમ્સમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની મેડલની કુલ સંખ્યા 11 થઇ ગઇ હતી. ભારત…
ભારત-ઑસ્ટે્રલિયા બીજી વન-ડે : ઇન્દોરમાં ભારતના અનેક વિક્રમ
ઇન્દોર: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં ભારતીય બેટ્સમેનોએ ઑસ્ટે્રલિયન બોલરોની ધોલાઇ કરી હતી. ઓપનર શુભમન ગિલ (104) અને શ્રેયસ ઐયર (105)ની સદી બાદ સૂર્યકુમાર યાદવના આક્રમક 72 રનની મદદથી ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 399 રનનો વિશાળ સ્કોર…
- એકસ્ટ્રા અફેર
ભાજપ બિધૂડીને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભામાં ચંદ્રયાન-૩ મિશન પરની ચર્ચા દરમિયાન ભાજપના દિલ્હી (સાઉથ)ના સાંસદ રમેશ બિધૂડીએ માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ કુંવર દાનિશ અલીન આતંકવાદી, ઉગ્રવાદી વગેરે ગાળોથી નવાજ્યા તેનો મુદ્દો ધાર્યા કરતાં મોટો થઈ ગયો છે. એ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૬-૯-૨૦૨૩, પરિવર્તિની ભાગવત એકાદશી ભારતીય દિનાંક ૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૨ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨ પારસી શહેનશાહી રોજ ૧૨મો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1326.74 કરોડની ચોખ્ખી વેચવાલી અને આજે ઈક્વિટી માર્કેટ સાંકડી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં…