પૅરોલ પર છૂટી ફરાર થયેલો હત્યા કેસનોઆરોપી ૧૩ વર્ષે તેલંગણામાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાશિક સેન્ટ્રલ જેલમાંથી પૅરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા હત્યા કેસના આરોપીને ૧૩ વર્ષે તેલંગણા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૫ના અધિકારીઓએ તેલંગણાના મહેબૂબ નગર ખાતે છટકું ગોઠવી આરોપી અશોક હનુમંતા કજેરી ઉર્ફે વી. શિવા…
ગૃહ મંત્રાલયનો એલર્ટ રાજ્ય પોલીસની પાસપોર્ટ સંબંધી તપાસ વધુ કડક
મુંબઈ: કેટલાક વખતથી દેશમાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ બનાવી આપતી સંગઠિત ટોળીઓ કાર્યરત હોવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે. ચેતવણીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા સ્થાનિક વહીવટી…
મલબાર હિલના રહેવાસીઓના આક્રોશ બાદ હેંગિંગ ગાર્ડન સાત વર્ષ માટે બંધ રાખવાનો નિર્ણય મુલતવી
ટાસ્ક ફોર્સ રચીને જળાશય માટે અન્ય જગ્યા પસંદ કરાશે હરેશ કંકુવાલામુંબઈ: મુંબઈના પોશ વિસ્તાર મલબાર હિલમાં આવેલા હેંગિંગ ગાર્ડનને સાત વર્ષ માટે બંધ કરવાના પાલિકાના નિર્ણય સામે મલબાર હિલના રહેવાસીઓએ બાયો ચઢાવ્યા બાદ હાલ પૂરતો આ નિર્ણય મુલતવી રખાયો છે.…
ઝવેરીબજારમાં દુકાનનું તાળું તોડી ૧૦ લાખની રોકડની ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઝવેરીબજારમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તિજોરીમાં રાખેલા ૧૦ લાખ રૂપિયા ચોરીને અજાણ્યો શખસ ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ભાયખલામાં રહેતા અને ઝવેરીબજાર સ્થિત શેખ મેમણ સ્ટ્રીટ ખાતે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી સુતારામ માલે (૫૦)એ…
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વિદેશયાત્રા અચાનક રદ
રાજ્યના રાજકારણમાં ઊથલપાથલના સંકેતની ચર્ચા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અચાનક પોતાની આઠ દિવસની વિદેશયાત્રા રદ કરી હોવાથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે. રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના આ સંકેત હોવાનું કેટલાક લોકોનું માનવું છે. અહીં…
દુકાનદારોએ મરાઠીમાં સાઈન બોર્ડ લગાવવા જ પડશે
સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો મુંબઈ: મુંબઈમાં છૂટક વેપાર (રિટેલ બિઝનેસ) કરતા વેપારીઓને મરાઠીમાં નવા સાઈન બોર્ડ લગાવવા સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્ર સરકાર વતી છેલ્લા છ વર્ષથી લાગુ કરવામાં આવેલા આ નિયમને કરવામાં…
દેશના વિકાસ માટે સ્વચ્છ, સ્થિર સરકાર જરૂરી: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશનો ઝડપી વિકાસ ચાલુ રાખવા માટે સ્વચ્છ અને સ્થિર સરકાર જરૂરી છે. દેશમાં રાજકીય સ્થિરતા, સ્પષ્ટ નીતિ અને લોકતાંત્રિક મૂલ્યના જતનને લીધે સાચી દિશામાં પ્રગતિ થઇ રહી છે. તેમણે ‘જી-૨૦…
કાવેરી જળવિવાદ: ‘બેંગલૂરુ બંધ’ આંશિક સફળ
બેંગ્લૂરુ: તમિલનાડુને કાવેરી જળ વહેંચણીના વિરોધમાં આપવામાં આવેલા બેંગ્લૂરુ બંધનું એલાન આંશિક સફળ રહ્યું હતું. ખેડૂતો અને ક્ધનડ તરફી સંસ્થાઓએ સવારથી સાંજના બંધનું એલાન આપ્યું હતું જેને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (એસ)એ સર્મથન આપ્યું હતું. મંગળવારે અહીં મોટા…
- ઇન્ટરનેશનલ
કચ્છી યુવાનની ટીમે ૪૧ વર્ષે ભારતને ઘોડેસવારીમાં અપાવ્યો સુવર્ણચંદ્રક
એશિયન ગેમ્સમાં કચ્છી ઝળક્યો: ભારતની ઘોડેસવારીની ટીમે ૪૧ વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ટીમમાં હૃદય છેડા, સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ અને અનુષ અગરવાલનો સમાવેશ થતો હતો. (પીટીઆઈ) હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતની ઘોડેસવારીની ટીમે ગોલ્ડ મેડલ…
- ઇન્ટરનેશનલ
દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે વહીદા રહેમાનની પસંદગી
નવી દિલ્હી: ભારતીય ફિલ્મજગતના સૌથી સન્માનીય દાદાસાહેબ ફાળકે અવોર્ડ માટે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે પોતાના અધિકૃત એકસ અકાઉન્ટમાં આ જાહેર કયુર્ં હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે “ભારતીય સિનેમામાં…