Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 851 of 928
  • વીક એન્ડ

    સાપનું ઝેરી, બિન ઝેરી કે આંશિક રીતે ઝેરી હોવાનો સાચો અર્થ

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી એક મિત્રએ વર્ષો પૂર્વે કબાડીમાંથી મળી આવેલું અત્યંત જૂનું સર્પો પરનું પુસ્તક ભેટ આપેલું. આ પુસ્તકના શરૂઆતના કોરા પાનાં પર તેણે અજ્ઞેયજીની એક બહુ સુંદર કવિતા લખીને મને પુસ્તક અર્પણ કરેલું.સાપ !તું સભ્ય તો બન્યો નથીનગરમાં…

  • વીક એન્ડ

    કેરોલિના રીપર પ્રકરણ-૧૮

    અનિતા ખુશ થઇ ગઇ, આવી સ્ટોરી મળવાની તો કલ્પના ય નહોતી પ્રફુલ શાહ કિરણને સમજાતું નહોતું કે ફરી ફરીને મુરુડનું નામ જ કેમ સામે આવે છે? ‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર એન્કર અને ન્યૂઝ રીડર અનિતા દેશમુખ અસમંજસમાં ડૂબી ગઇ હતી. ‘સિર્ફ…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને તેની સન્મુખતા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા પાસપોર્ટ કે આધારમાં ચહેરાનો ફોટો એ રીતે લેવામાં આવે કે બંને આંખ – બંને કાન દેખાય. આને ચહેરાની સન્મુખતા કહેવાય. સામાન્ય સંજોગોમાં મકાનની પણ આવી સન્મુખતા હોય છે – મકાનની એક ફસાડ અર્થાત મકાનનો એક દેખાવ…

  • વીક એન્ડ

    કોઈ સન્નાટા સા સન્નાટા હૈ, કાશ તુફાન ઉઠા દે કોઈ.

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી કોઈ સન્નાટા સા સન્નાટા હૈ,કાશ તુફાન ઉઠા દે કોઈ.*રાત સુનસાન હૈ ગલી ખામોશ,ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ.*દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,દરિયા અગરચે ખુશ્ક થા, પાનીતહોં મેં થા.*વો ભી ક્યા દિન…

  • ઘરમાં બનાવેલાં શુદ્ધ શાકભાજી ખાવા છે?

    શાકભાજીના નિષ્ણાતો કહે છે કે જો તમે શિયાળાના ઠંડીના દિવસોમાં ઘરે ઉગાડેલા કોબીજ, વટાણા, મૂળા, સલગમ, બ્રોકોલી અને લેટસ ખાવા માંગતા હોવ તો કિચન ગાર્ડનમાં પરસેવો પાડવાનો આ યોગ્ય સમય છે. વાસ્તવમાં સપ્ટેમ્બરનો અંત અને ઑક્ટોબરનું પહેલું અઠવાડિયું ઘણા લીલા…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • આમચી મુંબઈ

    મંત્રાલયના દરેક માળ પર જાળી બેસાડવાનું શરૂ

    આંદોલનકારીઓ પર લગામ લગાવવા પગલાં મુંબઈ: મંત્રાલયમાં સુરક્ષાની જાળી પર કૂદી જનારા દેખાવકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સરકારે આખરે પોતાનો જીવ જોખમમાં મૂકતા આવા આંદોલનકારીઓ પર લગામ લગાવવા પગલાં શરૂ કર્યા છે. મંગળવારે, સરકારે મંત્રાલયના પ્રવેશ નિયમોને લઈને…

  • બિલ્ડરો, અતિક્રમણકારો પાસેથી ફલેટ પાછા મેળવવા ૧૦ ફ્લાઇંગ સ્કર્વાડ

    પ્રકલ્પ અસરગ્રસ્તોના મકાનો પર અતિક્રમણ મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)એ શહેરમાં પ્રોજેક્ટ-અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન માટે બિલ્ડરો અને અતિક્રમણ કરનાર પાસેથી ૨,૦૩૩ ફ્લેટ હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આના પગલે, રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટ – મ્હાડા (મહારાષ્ટ્ર એરિયા એન્ડ હાઉસિંગ ડેવલપમેન્ટ…

  • આત્મહત્યા કરવાનું વિચારી રહેલાયુવકને ક્રાઈમ બ્રાન્ચે બચાવી લીધો

    * ઈન્ટરનેટ પર ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગે સર્ચ કરનારા યુવકની માહિતી ઈન્ટરપોલે પોલીસને આપી* બેરોજગારી અને જેલમાં બંધ માતાને છોડાવવામાં નિષ્ફળતાથી યુવક હતાશ થઈ ગયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગેે ઈન્ટરનેટ પર સર્ચ કરનારા યુવકની…

  • હાઇ-સ્પીડ રેલ લાઇનનું કામ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે: મધ્ય રેલવે

    મુંબઈ, સીએસએમટી -પનવેલ હાર્બર લાઇન અને મધ્ય રેલવે ના થાણે-વાશી ટ્રાન્સ-હાર્બર નેટવર્ક પરના ૧૫ લાખ મુસાફરો હવે રાહતનો શ્વાસ લઈ શકે છે કારણ કે સત્તાવાળાઓ રેલને અપગ્રેડ કરવાના છેલ્લા તબક્કામાં છે. લોકલ ટ્રેનોની અનુમતિપાત્ર ઝડપને ૮૦ કિલોમીટર પ્રતિ કલાક થી…

Back to top button