એશિયન ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્તોલમાં ભારતે જીત્યા બે મેડલ, પલકે ગોલ્ડ તો ઇશાએ જીત્યો સિલ્વર
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે પણ શૂટિંગમાં ભારતીય ખેલાડીઓએ મેડલ જીત્યા હતા. મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પલક ગુલિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ઈશા સિંહે આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.…
એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષોની ટીમે ૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ યથાવત્ રહ્યું હતું. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનની ટીમમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (૫૯૧), સ્વપ્નિલ…
એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષોની ટીમે ૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
હોંગઝોઉ: એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ યથાવત્ રહ્યું હતું. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશનની ટીમમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (૫૯૧), સ્વપ્નિલ…
ભારતીય મહિલા હૉકી ટીમે મલેશિયાને ૬-૦થી હરાવ્યું, એશિયન ગેમ્સમાં મેળવી બીજી જીત
હાંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હૉકી ટીમે વિજયી સફર જાળવી રાખી હતી. પુલ-એની પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને ૬-૦થી હરાવ્યું હતું. આ જીત સાથે સવિતા પૂનિયાની કેપ્ટનશિપ હેઠળની ભારતીય મહિલા હોકી ટીમે સેમિફાઇનલમાં પહોંચવાનો પોતાનો…
- એકસ્ટ્રા અફેર
પાકિસ્તાન માટે ભારત દુશ્મન મુલ્ક જ રહેવાનો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની ગમે તેટલી વાતો થાય પણ પાકિસ્તાનની માનસિકતા શું છે? પાકિસ્તાન ભારતને પોતાનો દુશ્મન જ માને છે અને બંને દેશ અસ્તિત્વમાં આવ્યાના ૭૫ વર્ષ પછી પણ પાકિસ્તાનની આ માનસિકતા નથી બદલાઈ.…
- વીક એન્ડ
આજે દેશ શું હોત જો ગાંધીજી ન હોત…?
કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ એવો વિચાર તો કોઈ મૂર્ખ પણ ન કરી શકે કે જો ગાંધીજી ન હોત તો આપણને આઝાદી ન મળત. વીસમી સદીમાં,ખાસ કરીને બે બે વિશ્ર્વયુધ્ધો પછી સામ્રાજ્યવાદનું ભવિષ્ય અંધકારમય હતું. આ વિશ્વયુદ્ધોમાં સામ્રાજ્યવાદ પણ ધ્વસ્ત થઇ…
- વીક એન્ડ
શ્રાધ્ધમાં થોડી વેરાયટી આપો: લિ. પિતૃ
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી મિલનભાઈ ગજબ થઈ ગયો.વિસર્જન યાત્રામાં ગયા હતા. હું તો પાછો આવી ગયો, પરંતુ દિલો ક્યાંય દેખાતો નથી. મેં તરત જ કહ્યું કે ‘કાળા ગણપતિ તો ન હોય એટલે તું બચી ગયો પરંતુ દિલો તો ૬’૫ ફૂટ…
- વીક એન્ડ
બુએનોસ એરેસમાં દેશી સ્વાદની શોધમાં…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી હવે આર્જેન્ટિનાથી પાછાં જવાનો સમય નજીક આવી રહૃાો હતો. માંડ બ્ો દિવસ બાકી હતા. હજી લિસ્ટ પર એટલી બધી જગ્યાઓ અન્ો એક્ટિવિટી બાકી હતી કે રાત ઓછી અન્ો વેશ ઝાઝા જેવી હાલત થઈ રહી હતી.…
- વીક એન્ડ
હિટલરનું મનોબળ તોડવા આવું કરવાની જરૂર હતી ખરી?!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ગત બે સપ્તાહ દરમિયાન બીજા વિશ્ર્વયુદ્ધ વખતે મિત્રદેશોની સેનાઓએ નાઝી સેનાને હંફાવવા માટે કરેલા યુદ્ધ સિવાયનાં કારનામાઓની વાત કરી. એમાં અમુક કારનામા તો હાઈસ્કૂલના તોફાની બારકસો જેવા હતા. જર્મન સૈનિકોના યુનિફોર્મ્સથી માંડીને કોન્ડોમમાં ઇચિંગ…
- વીક એન્ડ
રેસ્ટોરેન્ટમાં જવું પડે તો મફતમાં શ્ર્વાસ પણ ન માગવાનો રાજુ રદ્દીએ ભગીરથ નિર્ણય લીધો!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ કેટલીક વાનગી એકલી ખાઇ શકાતી નથી. વ્યંજન આરોગવા માટે બીજી વસ્તુની જરૂર પડે છે થેપલા કે ઢેબરા ખાવા માટે એકથી વધુ વિકલ્પ ઉપલબ્ધ છે. થેપલા દૂધ, દહીં, ચા, કોફી, શાક, દાળ, સંભારો, સલાડ, છૂંદો, અથાણા સાથે…