Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 842 of 930
  • ધર્મતેજ

    હારો મા, તમે હિંમત રાખો કથતા કવિ કલા ભગત

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બરડાવિસ્તારના કોલીખડાનો કલો ભગત સૌરાષ્ટ્ર કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં ભારે મોટી નામના ધરાવે છે. એમણે રચેલા રામાયણના પ્રસંગોના છક્કડિયા-ચાંવળા દુહા તો રાવણ-મંદોદરી-સંવાદ જેવી વિષ્ાયસામગ્રીને કારણે નૈતિક્તાની વાત ભારે અસરકારક રીતે કહી જાય છે. એમના રચેલા ઘણા…

  • ધર્મતેજ

    નકારાત્મકતા નકારાત્મક વલણ અને વક્રદૃષ્ટિ સાચું અને સારું જોવા દેતી નથી

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર વ્યર્થ લડવાનું છોડીને જીવનનામૂળભૂત તત્ત્વોનો સ્વીકાર કરીએતો કોઈ ફરિયાદ રહેશે નહીંસમાજમાં એવા કેટલાય માણસો હોય છે જેમને કશું સારું દેખાતું નથી. તેમને હંમેશાં બીજા સામે ફરિયાદ રહે છે. બીજાની ભૂલો કાઢતા રહે છે. વાતવાતમાં વાંકું પડી જાય…

  • ધર્મતેજ

    ભોળેનાથ, મારી માતા તમારા વિશે કંઈ જાણતી નથી અજ્ઞાની છે તેને માફ કરો!

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)કુમાર કાર્તિકેય: ‘હું ક્રોધિત નથી માતા, તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, અવશ્ય સમય આવ્યે હું કૈલાસ આવીશ, પણ હાલ હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે ઉત્સાહિત છું, મારા ઉત્સાહને…

  • ધર્મતેજ

    પરમાત્મા કર્મફળના ત્યાગની વાત કરે છે જેમાં કોઈ ભૌતિક લાભની ઝંખના નથી

    ગીતા મહિમા – સારંગપ્રીત ગીતા-૩૦૮કર્મફળ ત્યાગસારંગપ્રીતગત અંકમાં કર્મ ભક્તિમાં કેવી રીતે પરિણમે છે તે સમજ્યા. હવે શ્રીકૃષ્ણ ભગવાન કર્મફળના ત્યાગ ઉપર ભાર મૂકે છે, તે જાણીએ.પરમાત્માની પ્રાપ્તિના ઇચ્છુક ભક્ત માટે ભગવાન, ભક્તિનો એક અન્ય વિકલ્પ બતાવતાં કહે છે – अथैतदप्यशत्कोऽसि…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૧૯

    શબાનાની લાશ મળી એની વહેલી સવારે સોલોમન એ ગામમાં દેખાયો હતો. પ્રફુલ શાહ પહેલીવાર રાજાબાબુને લાગ્યું કે પોતે સંતાનોના પિતા જ રહેવાને બદલે દોસ્ત બનીને ભૂલ કરી, બહુ મોટી ભૂલ મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે ગોલેગાંવના હવાલદાર અશોક નાડકર…

  • ધર્મતેજ

    કૃપાકટાક્ષધોરણી

    મનન ચિંતન -હેમંત વાળા જેની કૃપામાં કટાક્ષ છે અને કટાક્ષમાં કૃપા. જેમાં આ વાત કહેવાય છે તે, શ્રીમાન રાવણ દ્વારા રચાયેલ શ્રી શિવતાણ્ડવસ્તોત્રમ્ એ માનવ ઇતિહાસની એક અનેરી ઘટના છે. માનવ સમુદાય વર્ષોથી આ સ્તોત્રનું જે જતન કરી પ્રેમ અને…

  • ધર્મતેજ

    દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે

    આચમન -અનવર વલિયાણી દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે. એ વ્યક્તિનો મદદગાર જ હોય. ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો ખુદાને યાદ કરો નવકાર મંત્ર ભણો એ માનસિક મદદ જ મળી કહેવાય જીવનમાં કયુ કાર્ય…

  • ધર્મતેજ

    સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટેલા દેવાધિદેવ શ્રી ગણેશ

    યુગે યુગે અવતાર ધારણ કરનારા શ્રી ગણેશનો ચોથો અવતાર કળીયુગમાં ધારણ કરવાનો વર્તારો વિશેષ -કબીર સી. લાલાણી પુરાણો-શાસ્ત્રોના ઉલ્લેખમાં જણાવ્યાનુસાર દરેક દેવતાએ ભક્તિભાવ સાથે ગણેશ વંદના કરેલી છે. તવારિખના પૃષ્ઠો પલટાવવાથી જાણવા મળે છે કે, છત્રપતિ શિવાજી મહારાજને મારવા અફઝલ…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ‘પોક્સો’ ધારામાંની લઘુતમ વય નહિ ઘટાડવા કાયદા પંચની સલાહ

    નવી દિલ્હી: કાયદા પંચે સરકારને બાળકો સામેના જાતીય ગુના રોકવા માટેના કાયદા ‘પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પોક્સો)’ ઍક્ટમાંની ‘સંમતિ’ માટેની લઘુતમ વય ૧૮ વર્ષથી ઘટાડવા સામે ચેતવણી આપી હતી. કાયદા પંચે જણાવ્યું હતું કે ‘પોક્સો’ હેઠળ સંમતિ માટેની…

Back to top button