ગુજરાતનાં ચાર શહેર પરથી આતંકી ઘાત ટળી: દિલ્હીથી પકડાયેલા આતંકીઓની તપાસ જારી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત આઈએસઆઈએસના નિશાન પર હોવાનો ચોંકાવનારો ખુલાસો દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ કર્યો હતો. તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં આઈઈડી બ્લાસ્ટ કરવા માગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી આતંકી હુમલાનું તેમનું પ્લાનિંગ હતું. આઈએસઆઈએસના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ…
લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટેની તૈયારી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીની રાજકીય પક્ષોની સાથોસાથ ચૂંટણી પંચે પણ શરૂ કરી દીધી છે. રાજયભરમાં મંગળવારથી ઇવીએમ અને વીવીપેટનુ ફર્સ્ટ લેવલનું…
વલસાડની દુકાનમાં બ્લાસ્ટ: એકનું મોત
અન્ય 12 દુકાનમાં આગ ફેલાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વલસાડમાં શોપિંગ સેન્ટરમાં જ્વલનશીલ કેમિકલની દૂકાનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં પાંચ લોકો દાઝી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા…
મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ ઘીનો વિવાદ ઠારવા ઇલાજ
અંબાજી મંદિરનું ભોગનું સર્ટિફિકેશન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો વિવાદ ચાલે છે ત્યારે અંબાજી મંદિર ખાતે પધારનાર ભાવિક ભક્તોને શુદ્ધ, સલામત અને સાત્ત્વિક ભોજન અને પ્રસાદી મળી રહે તે માટે મંદિર…
- આપણું ગુજરાત
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સરદાર સરોવર નર્મદા બંધ નજીકનાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને…
હિન્દુ મરણ
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણમોઠા હાલ દહિસર, સૌ. નીતાબેન પ્રકાશભાઈ પાઠક (ઉં.વ. 51) તે નીરવ તથા અંકિતનાં માતુશ્રી. આરતી, વિશાખાનાં સાસુ. કડિયાળી નિવાસી સ્વ. હસમુખરાય હરિશંકર ઓઝાની સુપુત્રી. તા. 1/10/23નાં સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. 4-10-23ને બુધવારનાં 4 થી 6 સ્થળ: બીએપીએસ,…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના સૌ. કસ્તુરબેન જેઠાલાલ લાલન (ઉં.વ. 89) 30-9-23ના અવસાન પામ્યા છે. હીરબાઈ હીરજીના પુત્રવધૂ. જેઠાલાલભાઈના પત્ની. જ્યોતી, વિપુલ, હિમાંશુના માતુશ્રી. કોડાય સાકરબેન કરમશી હીરજીના પુત્રી. રાયચંદ, નવાવાસ કુંવરબાઈ દામજી, બિદડા પાર્વતી રતનશી, રાયણ લક્ષ્મી રતીલાલના બેન. પ્રાર્થના…
પારસી મરણ
દીનયાર દારબશા કરમા તે આલુ દીનયાર કરમાના ધણી. તે મરહુમો પુતલામાઇ અને દારબશા રતનજી કરમાના દીકરા. તે ડેજીના બાવાજી. તે મરહુમો રોડા, જેસંગ, મની વાઘછીપવાલા અને રતન કરમાના ભાઇ. તે નેવીલના મામા. ફરજાના અને નીના ના કાકા. તે જરીર, જુબીન,…
- શેર બજાર
ફંડોની એકધારી વેચવાલી અને એશિયાઇ બજારોની નરમાઇથી બજારનો મૂડ ખરાબ: સેન્સેક્સ 316 પોઇન્ટ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકધારા વિદેશી ફંડના આઉટફ્લો અને સુસ્ત એશિયન માર્કેટ સંકેતો વચ્ચે મંગળવારે બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં ધબડકો જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક જેવી ઈન્ડેક્સની હેવીવેઇટ કંપનીઓમાં ઘટાડો પણ બેન્ચમાર્ક ઈન્ડેક્સને નીચો ખેંચી જવામાં કારણભૂત ઠર્યો છે.…
નિફ્ટી માટે નવી નિર્ણાયક સપાટી 19,450નો સ્તર
નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં રસાકસીનો ખેલ ચાલું રહ્યો છે. એફઆઇઆઇની એકધારી વેચવાલી સાથે અમેરિકાના ટે્રઝરી બિલ અને ડોલર ઇન્ડેક્સના ઉછાળા વચ્ચે તેજીવાળા મૂંઝાઇ ગયા છે. એક તરફ વિદેશી ફંડો વેચવાલ રહ્યાં છે અને તેને બીજી તરફ આ વેચવાલી વધુ તીવ્ર…