બેંગકોકના શોપિંગ મોલમાં ગોળીબાર: ત્રણનાં મોત
બેંગકોક: થાઇલેન્ડની રાજધાનીના મધ્ય ભાગમાં એક મુખ્ય શોપિંગ મોલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને છ ઘાયલ થયા હતા. જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તા આર્ચેયોન ક્રેથોંગે પત્રકારોને જણાવ્યું હતું કે, સિયામ પેરાગોન…
ન્યૂઝ પોર્ટલ પર દરોડા: વિપક્ષે ટીકા કરી
નવી દિલ્હી: ન્યૂઝક્લિક પોર્ટલ સાથે જોડાયેલા પત્રકારો પરના દરોડા અંગે વિપક્ષના અનેક પક્ષોએ મંગળવારે કેન્દ્રની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આવી કાર્યવાહી ફક્ત સત્ય બોલનારાઓ સામે જ કરવામાં આવે છે, જોકે, સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ…
એશિયન ગેમ્સમાં એથ્લિટ્સ ઝળક્યાં: પારુલ અને અન્નુએ જીત્યા ગોલ્ડ મેડલ
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 10મો દિવસ ભારતીય એથ્લિટ્સના નામે રહ્યો હતો. ભારતે બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ્સ જીત્યા હતા. ભારતે વિમેન્સ ભાલા ફેંક અને વિમેન્સ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો…
હું પ્રદેશ અધ્યક્ષ રહું કે ના રહું, લોકસભાની તમામ બેઠકો જીતવાની છે: સી. આર. પાટીલ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવાજૂનીનાં એંધાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આંતરિક કલહ અને ત્યારબાદ ખુદ પ્રદેશ અધ્યક્ષ સામે જ આક્ષેપો સાથેના પત્રિકા કાંડને પગલે સંગઠનના અનેક પદાધિકારીઓ ઘરભેગાં થયાં પછી હવે ખૂદ પ્રદેશ…
નાંદેડ કરુણાંતિકાઃ દવાની કે કર્મચારીઓની કોઈ અછત નથી-મુખ્ય પ્રધાન
મુંબઈ: નાંદેડમાં ૨૪ કલાકમાં ચોવીસ લોકોનાં મોત થયા બાદ બીજા સાત લોકોનાં મોત થયા હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગના કારભાર અંગે નારાજગી ફેલાઈ છે. આરોગ્ય વિભાગમાં દવા અને કર્મચારીઓની અછત હોવાને કારણે આ મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે…
પર્દાફાશ ગેરકાયદે નર્સિંગ હોમમાં બાળકો વેચવાનું રૅકેટ છ મહિલાની ધરપકડ
10મું ભણેલી `ડૉક્ટર’ ચલાવતી હતી નર્સિંગ હોમ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોવંડીમાં ગેરકાયદે નર્સિંગ હોમ ચલાવી બાળકો વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી પોલીસે છ મહિલાની ધરપકડ કરી હતી. માત્ર 10મા ધોરણ સુધી ભણેલી `ડૉક્ટર’ રેકોર્ડ પરની આરોપી મહિલાને ઇશારે આ નર્સિંગ હોમ…
- આમચી મુંબઈ
દાદરના સ્વિમિંગ પૂલમાં પહેલા સાપ, અજગર ને હવે મગર
નજીકના પ્રાણી સંગ્રહાલયમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો છાપો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્કમાં મુંબઈમહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં મંગળવારે વહેલી સવારના બે ફૂટ લાંબુ મગરનું બચ્ચું મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નિષ્ણાતની મદદથી બચ્ચાને પકડીને વનવિભાગ ખાતાને તે સોંપવામાં આવ્યો હતો.…
મલબાર હિલ જળાશયના તબક્કાવાર બાંધકામથી ગળતરની શક્યતા
લીકેજથી ભૂસ્ખલન કે પૂરની પણ ભીતિ : નિષ્ણાતો અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ: 140 વર્ષ જૂના મલબાર હિલ સ્થિત જળાશયનું પુન: બાંધકામ તબક્કાવાર કરવાને બદલે એક ઝાટકે પૂરું કરવું જોઈએ જેથી અંકુશમાં ન લઇ શકાય એવા ગળતર અને એને પગલે સર્જાઈ…
નાશિક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ
શરૂઆતમાં ડુંગળીના ભાવ 1000 થી 2,541 પ્રતિ ક્વિન્ટલે ભાવ બોલાયા નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની લગભગ તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓ એટલે કે માર્કેટ યાર્ડમાં ડુંગળી પર નિકાસ ડ્યુટીમાં વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ડુંગળીની હરાજી સ્થગિત કરી દવામાં આવી હતી. જે…
મુંબઈને મળશે વધારાની 1000 મેગાવોટ વીજળી
મુંબઈ: અદાણી એનર્જી સોલ્યુશન્સે 400 કેવી(કિલો વોટ) નેશનલ ગ્રિડ ઈંટિગ્રેટેડ લાઈન એટલે કે ખારઘર-વિક્રોલી ટ્રાંસમિશન લાઈન (કેવીટીએલ) શરૂ કરી દીધી છે. આને કારણે મુંબઈ શહેરને 1000 મેગા વોટ વધારાની વીજળી મળી શકશે અને આ નવી લાઈન શહેરની વધતી જતી વીજળીની…