મહારાી વધુ અક સરકારી હાટિલમા 24 કલાકમા 18 દરદીા માત
છતિ સભાગર: મહારાા છતિ સભાગરતિ ગવમટ મડિકલ કાલજ અડ હાટિલમા મગળવાર સવાર આઠ વાગ ૂરા યલા 24 કલાકમા આછામા આછા 18 દરદીા માત યા હાવુા અધિકારીઆઅ કુ હતુ. મહારાા ાદડમા ણ ડા. શકરરાવ ચહાણ ગવમટ મડિકલ કાલજ અડ હાટિલમા 30…
નાંદેડમા વધુ સાત દરદીના મોત
કુલ મરણાક વધી 31 આરગાબાદ: મહારાા ાદડમા મા 24 કલાકા સમયગાળામા 24 દરદીા માત યા હાવુા કાશમા આયાા અક દિવસ બાદ વધુ સાત દરદીા માત તા મા બ જ દિવસ (48 કલાક)મા દરદીઆા કુલ મરણાક 31 ર હાયા હાવાા અહવાલ…
ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક પર પોલીસના દરોડા
નવી દિલ્હી: ચીન તરફી પ્રચાર માટે પૈસા મળ્યા હોવાના આરોપ બાદ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક અને તેના પત્રકારો સાથે જોડાયેલા 30 સ્થળે દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું…
ઈલેક્ટ્રોનનો અભ્યાસ કરનારા ત્રણ વૈજ્ઞાનિકને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર
સ્ટોકહોમ: ઈલેક્ટ્રોન્સનો અભ્યાસ કરનારા ત્રણ વૈજ્ઞાનિકને મંગળવારે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પિપરે એગોસ્ટીિની, જર્મનીના મ્યુનિકના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્વોન્ટમ ઓપટિક્સના ફેરેન્ક ક્રોઉઝ અને સ્વીડનના એન હુઈલિયરને અવૉર્ડ માટે પસંદ કરાયા છે. ઈલેક્ટ્રોન્સના…
એશિયન ગેમ્સ યશસ્વી જયસ્વાલનું તોફાન
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે નેપાળ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 48 બોલમાં…
ભારતે કેનેડાને 41 ડિપ્લોમેટને પાછા બોલાવવા કહ્યું
નવી દિલ્હી: ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં અહીંથી પાછા બોલાવવા કહ્યું હોવાનો રિપોર્ટ ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે મંગળવારે છાપ્યો હતો. ભારતે કેનેડાને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા માટે કહ્યું તેના 12 દિવસ પછી આવેલા અહેવાલ પર ભારત કે…
બેંગકોકના શોપિંગ મોલમાં ગોળીબાર: ત્રણનાં મોત
બેંગકોક: થાઇલેન્ડની રાજધાનીના મધ્ય ભાગમાં એક મુખ્ય શોપિંગ મોલમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અને છ ઘાયલ થયા હતા. જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તા આર્ચેયોન ક્રેથોંગે પત્રકારોને જણાવ્યું હતું કે, સિયામ પેરાગોન…
ન્યૂઝ પોર્ટલ પર દરોડા: વિપક્ષે ટીકા કરી
નવી દિલ્હી: ન્યૂઝક્લિક પોર્ટલ સાથે જોડાયેલા પત્રકારો પરના દરોડા અંગે વિપક્ષના અનેક પક્ષોએ મંગળવારે કેન્દ્રની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આવી કાર્યવાહી ફક્ત સત્ય બોલનારાઓ સામે જ કરવામાં આવે છે, જોકે, સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ…
એશિયન ગેમ્સમાં એથ્લિટ્સ ઝળક્યાં: પારુલ અને અન્નુએ જીત્યા ગોલ્ડ મેડલ
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 10મો દિવસ ભારતીય એથ્લિટ્સના નામે રહ્યો હતો. ભારતે બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ્સ જીત્યા હતા. ભારતે વિમેન્સ ભાલા ફેંક અને વિમેન્સ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો…
હું પ્રદેશ અધ્યક્ષ રહું કે ના રહું, લોકસભાની તમામ બેઠકો જીતવાની છે: સી. આર. પાટીલ
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં નવાજૂનીનાં એંધાણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આંતરિક કલહ અને ત્યારબાદ ખુદ પ્રદેશ અધ્યક્ષ સામે જ આક્ષેપો સાથેના પત્રિકા કાંડને પગલે સંગઠનના અનેક પદાધિકારીઓ ઘરભેગાં થયાં પછી હવે ખૂદ પ્રદેશ…