નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી: ભારત-પાક મેચ પહેલાં લોખંડી સુરક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ૧૪મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેઇલ એનઆઇએ અને મુંબઇ પોલીસને મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્ર્નોઇને છોડી મૂકવાની માગણી કરવામાં આવી છે અને રૂ.…
અમેરિકામાં ભારતીય દંપતી અને બે બાળકના મૃતદેહ મળ્યા
ન્યૂયોર્ક: અમેરિકાથી મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી કે તે હત્યા છે કે આત્મહત્યા. હકીકતમાં, અમેરિકાના ન્યુ જર્સીમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમના બે બાળકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.…
ગુજરાતમાં ૨૭મી ઑક્ટો.થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે
અમદાવાદ: ગુજરાતમાં ૨૭મી ઓક્ટોબરથી ૯મી ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ૨૭મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે. આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩ રવિવાર, ભાદ્રપદ વદ-૯, તા. ૮મી, ૨૦૨૩. નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૪ સુધી (તા. ૯મી) પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દશમી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૨૧ સોમવાર, ભાદ્રપદ વદ-૧૦, તા. ૯મી, નક્ષત્ર…
- આપણું ગુજરાત
નવરાત્રી પૂર્વે દેશી વાજિંત્રોની માંગ વધી: બાળકોમાં વિશેષ ક્રેઝ
નવરાત્રીમાં ઢોલ ઢબુકે તે પૂર્વે દુકાનનું આ દૃશ્ય (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છમાં શ્રીકાર વરસાદ પછી નવરાત્રીની ઉજવણીનો આગોતરો થનગનાટ અત્યારથી જ કચ્છભરમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દાયકાથી ભુજના મહાદેવ નાકા બહાર આવેલા પાળેશ્ર્વર ચોક વિસ્તારમાં રાજારામની દુકાન તરીકે…
ભારતની કુલ સિરામિક નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૮૦ ટકા
૯મી ઑક્ટોબરે ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી’ યોજાશે (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ સિરામિક એકમો આવેલા છે, જેનું કુલવાર્ષિક ટર્ન ઓવર અંદાજિત રૂ.૬૦,૦૦૦ કરોડનું છે.…
કચ્છમાં ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરપાસેથી એક્ટિવ સીમકાર્ડવાળા સાત મોબાઈલ મળ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છની પાકિસ્તાનને અડકીને આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી સરહદી સલામતી દળના જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન ગત બુધવારે એન્જિન ધરાવતી બોટ સાથે ઝડપેલા પાકિસ્તાની ઘૂસણખોરની હાલ ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ખાતે ચાલી રહેલી પૂછપરછ દરમ્યાન સાત જેટલા અલગ અલગ કંપનીના…
રાજ્યના ૧૬ ધાર્મિક સ્થળોના વિકાસ માટે સરકાર ₹ ૩૭.૮૦ કરોડ આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાનાં-નાનાં દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા ૩૭.૮૦ કરોડની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે આ અંગે જણાવ્યું કે આ દેવસ્થાનોમાં વડોદરા જિલ્લાના ૪…
પારસી મરણ
જીમી ફરામરોઝ બેન્ડ્રાવાલા તે મરહુમ સીલ્લુ જીમી બેન્ડ્રાવાલાના ખાવીંદ તે મરહુમો તેહમીના તથા ફરામરોઝ બેન્ડ્રાવાલાના દીકરા. તે નેવીલ તથા ડેઝીનાં બાવાજી. તે નેકચેર નેવીલ બેન્ડ્રાવાલા તથા વૈભવ કાલેના સસરાજી. તે ફીરોઝ તથા મરહુમો રોડા, નાજુ, એરચ તથા બરજોરનાં ભાઇ. તે…
હિન્દુ મરણ
કચ્છ વાગડ લોહાણાગામ ખારોઇ હાલે ડોમ્બિવલીના અ. નિ. ઠાકરશી સાકરચંદ રામાણી તથા અ. નિ. દીવાળીબેન રામાણીના પુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૬૧ ) તે અ. નિ. મણિલાલભાઈ, પ્રાણલાલભાઈ, દિનેશભાઇ, જગદીશભાઈ તથા પંકજભાઈના ભાઈ, તા. ૬-૧૦-૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૦-૨૩ના શ્રી…