Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 810 of 928
  • દહિસરમાં પાંચ વર્ષના પુત્ર સાથે ક્રૂરતા આચરનારી માતા અને તેના પ્રેમીની ધરપકડ

    મુંબઈ: ગરમ પાણી રેડી પાંચ વર્ષના પુત્રને ઇજા પહોંચાડવા સહિત તેને દીવાલ સાથે અફાળવો અને ટોર્ચર કરવાની અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ દહિસર પોલીસે ૨૭ વર્ષની માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ…

  • આમચી મુંબઈ

    દિવાળીમાં ફરવા જવાનું મોંઘું ઈંધણના ભાવમાં વધારાને કારણે હવાઈ ટિકિટના ભાવ વધશે

    મુંબઈ: તહેવારના સમયે જ વધેલા ઇંધણના ભાવને કારણે મુસાફરોને ભાવ વધારો ભોગવવો પડશે. હવાઈ ઈંધણના ભાવમાં વધારાને કારણે નજીકના ભવિષ્યમાં એર ટિકિટની િંકમત ઓછામાં ઓછી ૩૦૦ રૂપિયા વધી શકે છે. નવરાત્રિ, દિવાળી અને પછી ડિસેમ્બર મહિનામાં પ્રવાસન માટે જતા મુસાફરો…

  • આમચી મુંબઈ

    આખરી ઓપ…

    નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે મૂર્તિકારોએ માતાજીની પ્રતિમાને છેલ્લો ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. (અમય ખરાડે)

  • આમચી મુંબઈ

    સફાઇ દ્વારા વિરોધ…

    નાંદેડની હોસ્પિટલમાં એકસાથે અનેક દર્દીઓના મૃત્યુ થયા બાદ સાંસદ હેમંત પાટીલે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું તેના વિરોધમાં જે. જે. હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ હોસ્પિટલની સફાઇ કરી હતી. (અમય ખરાડે)

  • ઑક્ટોબર હિટને કારણે મુંબઈમાં વીજળીની માંગ વધી

    કટોકટી કેવી રીતે દૂર કરવી ?૧૨ ઑક્ટોબર, ૨૦૨૦ ના રોજ મુંબઈના ઘણા ભાગોમાં થોડા કલાકો માટે અચાનક પાવર ફેલ થઈ ગયો હતો. આવી કટોકટી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ ફરી બની હતી. વાસ્તવમાં એમએમઆરમાં વીજળીની માંગ વધી અને જે ટ્રાન્સમિશન…

  • નેશનલ

    ત્રાસવાદી સંગઠન હમાસના હુમલા પછી ઈઝરાયલની યુદ્ધની જાહેરાત

    તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે મોટા પાયે યુદ્ધ ચાલી રહ્યું છે. પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’એ ઇઝરાયલ પર અંદાજે પાંચ હજાર રોકેટ છોડ્યાં હતાં અને તેને લીધે ઓછામાં ઓછા ૪૦ જણ મૃત્યુ પામ્યાં હતાં અને આશરે ૭૪૦ જણ ઘાયલ થયા…

  • નેશનલ

    રાજસ્થાનના ડીગમાં તરુણી પર ચાર કિશોરનો સામૂહિક બળાત્કાર

    જયપુર : રાજસ્થાનના ડીગમાં અજાણ્યા શખ્સો દ્વારા એક સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચારેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી આરંભી દેવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર…

  • એશિયન ગેમ્સમાં ભારતનો ઐતિહાસિક દેખાવ

    ૨૮ ગોલ્ડ સાથે કુલ ૧૦૭ મૅડલ મેળવ્યા હોંગઝોઉ : ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતની સફર પૂર્ણ થઇ ગઇ છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૧૦૭ મેડલ જીત્યા હતા. જેમાં ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે.…

  • મિલેટ્સના લોટ પર શૂન્ય જીએસટી

    નવી દિલ્હી: ધ ગુડસ એન્ડ સર્વિસિસ ટૅકસ કાઉન્સિલ મિલેટ (જાડા અનાજ) અને ૭૦ ટકા મિલેટ (બાજરો, જુવાર, રાગી) ધરાવતા લોટ પર અને લૂઝ વેચાતા લોટ પરનો જીએસટી શૂન્ય અને પ્રિ-પેકેજડ અને લેબલવાળા લોટ પર પાંચ ટકા જીએસટી રાખવા ભલામણ કરી…

  • અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ : ૧૪નાં મોત

    કાબુલ: અફઘાનિસ્તાનના હેરાતમાં શનિવારે મોટા ભૂકંપ પછી ૫.૫, ૪.૭, ૬.૩, ૫.૯ અને ૪.૬ની તીવ્રતાના પાંચ આફ્ટરશોક્સ આવ્યા હતા. ભયંકર ભૂકંપના ઝાટકાઓથી હેરાતની ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રિંબદુ અફઘાનિસ્તાનના પશ્ર્ચિમ ભાગમાં સ્થિત હતું. આ કુદરતી આપદામાં ૧૪ લોકોનાં મોત થયાં…

Back to top button