- આમચી મુંબઈ
ગોરેગામ આગ પાણી માટે પાલિકામાં લેખિતમાં અરજી કરી હતી, પણ…: રહેવાસીઓમાં રોષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામની જય ભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના લાગેલી આગમાં જખમી થયેલા લોકોમાંથી પાંચની હાલત હજી પણ નાજુક હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે ત્યારે આ દુર્ઘટનામાં બચી ગયેલા મોટાભાગના રહેવાસીઓએ બિલ્િંડગમાં પાણીનું જોડાણ જ નહીં…
- આમચી મુંબઈ
થાણેના ઐતિહાસિક કૌપીનેશ્ર્વર મંદિરનો થશે જિર્ણોદ્ધાર
સુધરાઈ કરશે મંદિરનું સ્ટ્રક્ચર ઑડિટ અને સોઈલ ટેસ્ટિંગ મંદિરનો ઈતિહાસ: થાણે (પશ્ર્ચિમ)માં કૌપીનેશ્ર્વર મંદિર આવેલું છે. આ ઠેકાણે મહારાષ્ટ્રના સૌથી મોટા આકારનું ચાર ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનું અને ૧૨ ફૂટ પહોળું શિવલિંગ છે. કૌપીનેશ્ર્વર મંદિર શિલાહાર રાજના રાજવહીવટ કાળમાં ઈ.સ.…
આજે પશ્ર્ચિમ રેલવેમાં બ્લોક
મુંબઇ: રેલવેમાં રજાના દિવસે બ્લોક રાખીને ટ્રેકના સમારકામનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે આવતી કાલે એટલે કે ૮ ઓક્ટોબરના રોજ પશ્ર્ચિમ રેલવેમાં ટ્રેકના સમારકામ માટે સવારે ૧૦:૩૫ વાગ્યાથી બપોરે ૩:૩૫ સુધી અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઇનો ઉપર પાંચ કલાકનો…
શિંદે જૂથ આડું ફાટતાં નિયુક્તિઓ અટકી, ચૂંટણી નજીક આવી હોવાથી વિધાનસભ્યો ઉશ્કેરાટમાં
કૅબિનેટ બાદ મહામંડળમાં પણ ભાજપના વિધાનસભ્યો માટે ત્યાગ? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનમંડળમાં અને સરકારમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં મુખ્ય પ્રધાનપદ અને કેબિનેટના ખાતાઓમાં સમાધાન કરવું પડી રહ્યું છે. પાલક પ્રધાનપદની વહેંચણીમાં પણ સૌથી વધુ સમાધાન ભાજપના પ્રધાનોને કરવાનો…
ઓપન સ્પેસને દત્તક આપવાની પૉલિસી સામે કૉંગ્રેસની કોર્ટમાં જવાની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ખુલ્લા મેદાનો દત્તક આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરેલી પૉલિસી ખોટી અને બંધારણ વિરોધી છે. તેથી જો આ પૉલિસી રદ નહીં કરી કોર્ટમાં જઈશું એવી ચીમકી મુંબઈ કૉંગ્રેસે ઉચ્ચારી છે. ખુલ્લા મેદાનોની દેખરેખ અને જાળવણીનું કામ…
ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત ૨૯ વર્ષ બાદ સુરતમાં ઝડપાયો
લૂંટના પ્રયાસના કેસમાં કોર્ટે સજા સંભળાવતાં આરોપી ફરાર થઈ ગયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચેમ્બુરમાં લૂંટના પ્રયાસ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના કેસમાં કોર્ટે સજા સંભળાવ્યા પછી ફરાર થઈ ગયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતને મુંબઈ પોલીસે ૨૯ વર્ષ બાદ ગુજરાતના…
દહિસરમાં પાંચ વર્ષના પુત્ર સાથે ક્રૂરતા આચરનારી માતા અને તેના પ્રેમીની ધરપકડ
મુંબઈ: ગરમ પાણી રેડી પાંચ વર્ષના પુત્રને ઇજા પહોંચાડવા સહિત તેને દીવાલ સાથે અફાળવો અને ટોર્ચર કરવાની અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ દહિસર પોલીસે ૨૭ વર્ષની માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ…
- આમચી મુંબઈ
દિવાળીમાં ફરવા જવાનું મોંઘું ઈંધણના ભાવમાં વધારાને કારણે હવાઈ ટિકિટના ભાવ વધશે
મુંબઈ: તહેવારના સમયે જ વધેલા ઇંધણના ભાવને કારણે મુસાફરોને ભાવ વધારો ભોગવવો પડશે. હવાઈ ઈંધણના ભાવમાં વધારાને કારણે નજીકના ભવિષ્યમાં એર ટિકિટની િંકમત ઓછામાં ઓછી ૩૦૦ રૂપિયા વધી શકે છે. નવરાત્રિ, દિવાળી અને પછી ડિસેમ્બર મહિનામાં પ્રવાસન માટે જતા મુસાફરો…
- આમચી મુંબઈ
આખરી ઓપ…
નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે મૂર્તિકારોએ માતાજીની પ્રતિમાને છેલ્લો ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
સફાઇ દ્વારા વિરોધ…
નાંદેડની હોસ્પિટલમાં એકસાથે અનેક દર્દીઓના મૃત્યુ થયા બાદ સાંસદ હેમંત પાટીલે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું તેના વિરોધમાં જે. જે. હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ હોસ્પિટલની સફાઇ કરી હતી. (અમય ખરાડે)