ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
પાંચમું અંગ ‘પ્રત્યાહાર-વિભાવથી સ્વભાવ તરફ પ્રયાણ’
અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ફિટ સોલ – ડો. મયંક શાહ એક કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે…. એક કડવું સત પ્રકાશ્યું છે… “તત્પર છે ઇશ્ર્વર તને બધું આપવા માટેતું ચમચી લઇને ઊભો છે, સાગર માગવા માટે આ વાતની ગહનતાને…
- તરોતાઝા
દવા-ઔષધ બનાવવાની કળાનો ઇતિહાસ અને વર્તમાન
કવર સ્ટોરી – અભિમન્યુ મોદી ઔષધ એટલે શું? દવા તો તેનો પર્યાયવાચી શબ્દ છે. ખોરાક લેવામાં પ્રમાણભાન ભૂલી જવાય કે વારસાગત કે કુદરતી કોઈ વ્યાધિ શરીરમાં ઘર કરી જાય કે અકસ્માતને કારણે શરીરમાં અવ્યવસ્થા સર્જાય – આ બધી શારીરિક કે…
- તરોતાઝા
ગૌ અને ગંગા સાથે ગાયત્રીનું મહત્ત્વ
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા સમસ્ત જગતમાં ગૌ, ગંગા અને ગાયત્રી સમાન પવિત્ર બીજું કોઈ નથી.‘ગાયત્રી મંત્ર’ વિશે આ તમારે જાણવું જ જોઈએ. આસો નવરાત્રી આવી રહી છે. ઘણા મિત્રો આસોની નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે. ૯ દિવસમાં ૨૪૦૦૦…
- તરોતાઝા
યુવતીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે, આ પાંચ આરોગ્ય સમસ્યાઓને અવગણવી
વિશેષ – રેખા દેશરાજ ભારત જ નહીં, આખા વિશ્ર્વમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આરોગ્ય સમસ્યાઓથી વધુ પીડિત હોય છે. એક આરોગ્ય સંબંધિત હેલ્થ કેર પ્લેટફોર્મ જીઓક્યુઆઈઆઈ મુજબ ભારતમાં ૫૧ ટકા મહિલાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. મહિલાઓને લઈને કરવામાં આવેલા…
- તરોતાઝા
લીલાછમ લાંબા તુરિયામાં સમાયેલાં છે દૂધીથી પણ વધુ લાભ
તુરિયાના આરોગ્યવર્ધક ગુણો સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક તુરિયા, તુરઈ કે તૌરી તરીકે જાણીતાં લીલાછમ લાંબા તુરિયા બારેમાસ મળતું શાક ગણાય છે. બિહારમાં તુરિયાને નેનુઆ તરીકે ઓળખવામાં આવે છે. તુરિયાનું શાક પ્રિય શાકમાં સ્થાન ધરાવે છે. તુરિયાની મુખ્ય ત્રણ પ્રજાતિ…
- તરોતાઝા
થાઈરોઈડ- આયોડીનયુક્ત આહાર
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિએ આપણા શરીરની રચના અદ્ભુત કરી છે. વિવિધ પ્રકારના રસાયણો શરીરને ચલાવે છે. વિભિન્ન પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ સંચાલિત કરે છે. રસાયણોનો સંતુલન ભંગ થાય ત્યારે શરીરમાં સમસ્યાઓ પેદા થાય છે. આ રસાયણો રક્ત…
- તરોતાઝા
કડવો પણ નરવો -લીમડો !
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આધુનિક વિદ્વાનો જેને માર્ગોસા ટ્રીને નામે ઓળખે છે એ લીમડો ભારતમાં ઠેર ઠેર પેદા થાય છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓથી માંડીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે સદીઓથી કરતાં રહ્યાં છે. ભદ્ર-શ્રીમંત વર્ગથી લઈને…
- આમચી મુંબઈ
ગુજરાતીઓ વિરુદ્ધ લડાઇ?અસામાજિક તત્ત્વોએ ગુજરાતીમાં લખાયેલું‘મારું ઘાટકોપર’ લખાણ તોડી પાડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુજરાતીઓ વિરુદ્ધનો મામલો ફરી એક વખત સામે આવ્યો છે. ઘાટકોપરમાં રસ્તાના સર્કલ પર લગાવવામાં આવેલા ગુજરાતી લખાણ ‘મારું ઘાટકોપર’ શનિવારે રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાના‘ એન વોર્ડ’ દ્વારા આ…
- આમચી મુંબઈ
ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન
મુંબઇ: તાલ, હેરાફેરી, હમરાઝ જેવી બોલીવૂડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું આજે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લાં ૪૫ વર્ષથી અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા…