Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 800 of 928
  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ઈન્ટરવલ

    હમાસનું ઘમાસાણ વિચલિત આખલો અડીખમ રહેશે?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે ઘમાસાણ શરૂ થયું છે તેને કારણે ત્યાં સ્થિત અને તેની આસાપાસના પ્રદેશોના જળ, સ્થળ, પર્યાવરણ અને જીવ જગતને તો પારાવાર હાનિ થવાની જ છે, પરંતુ એ જ સાથે વૈશ્ર્વિક સ્તરે જોઇએ…

  • ઈન્ટરવલ

    બિગ બોસ સિરિયલમાં રાજુ રદ્દીને કોઇ પણ રીતે સ્પર્ધક તરીકે એન્ટ્રી લેવી છે!

    વ્યંગ -બી.એચ વૈષ્ણવ ‘ગિરધરભાઇ. તમને કંઈ ખબર છે?’ રાજુ રદ્દીએ સવાલમાં પાંચશેરી મારી. આ સવાલનો વાચ્યાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ માત્ર રાજુ જાણતો હોય. આપણે મન કી બાત જેમ સાંભળવાનું! મન કી બાત તો વન વે જ હોય ને? ‘રાજુ, મારે…

  • ઈન્ટરવલ

    વેચેલા ફલેટની સવા કરોડની રકમ સાયબર ઠગ પડાવી ગયા

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ ઘર, પોતાનું ઘર અને એ પણ મોંઘીદાટ માયાનગરીમાં આ માટે ઘણાં આખી જિંદગી જાત ઘસી નાખે છે, પણ એ ઝાંઝવાના જળની જેમ દૂરને દૂર જતું રહે છે. અને આ સપનું પૂરું થાય બાદ કોઈ ઘર વેચીને…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપર પ્રકરણ-૨૭

    સ્લિંગ બેગ ખોલી તો ગોડબોલેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ પ્રફુલ શાહ એટીએસ ઑફિસે જવા નીકળ્યા બાદ પ્રશાંત ગોડબોલે અને વૃંદા સ્વામીની દુનિયા ઘણી બદલાઈ જવાની હતી મોહનકાકુના ફોનથી કિરણ વિચારમાં પડી ગઈ. દીપકભાઈ અને રોમા થોડો સમય…

  • બધા અનાજ ખાય છે, ઘાસ કોઇ નથી ખાતું!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ દુનિયામાં એટલે કે, આપણે જયાં રહેતા હોઇએ તે સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર હોય છે, મતલબ કે બુદ્ધુઓની સંખ્યા ઓછી હોય છે. હવે, આવું કે આટલું કહેવા માટે પણ ચોવક છે: “ધુનીયા મેં મિડે અન્ન ખેંતા, ઘા…

  • નેશનલ

    પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં

    મતગણતરી ૩ ડિસેમ્બરે નવી દિલ્હી: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં ૭ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન જુદા જુદા દિવસે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી ૩, ડિસેમ્બરે કરવામાં આવશે એમ જણાવી ચૂંટણી પંચે સોમવારે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે મંચ…

  • નેશનલ

    ગાઝાપટ્ટીને અન્ન, વીજળી, ઈંધણથી વંચિત રાખવાનો ઈઝરાયલનો પ્રયાસ

    તબાહીના દૃશ્યઈઝરાયલે ગાઝા શહેરમાં આવેલા શાતી શરણાર્થી કેમ્પ પર સોમવારે કરેલા હુમલામાં મસ્જિદ અને તેની આસપાસનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો(એપી/પીટીઆઈ) જેરુસલેમ: ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યૉવ ગૅલન્ટે હમાસશાસિત ગાઝા પટ્ટી વિસ્તારને સંપૂણપણે ઘેરામાં રાખવાનો અને અન્ન, વીજળી તેમ જ ઈંધણથી…

  • ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ હાર્વર્ડ પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડિનને મળ્યું

    સ્ટોકહોમ: હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડિનને ઈકોનોમિક્સ નોબેલ પ્રાઈઝ આપવાનો નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. રોયલ સ્વિડિશ અકાડેમી ઑફ સાયન્સિસના સેકેટરી-જનરલ હાંસ એલેગ્રેને જાહેર કર્યું હતું. અવોર્ડ મળ્યાનું જાહેર થયું પછી ૭૭ વર્ષીય પ્રોફેસર ગોલ્ડિને કહ્યું કે “મને આશ્ર્ચર્ય…

  • નેશનલ

    સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાનને ગુજરાત સરકારે આપ્યો પ્રતિસાદ

    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ આજે મુંબઈ સમાચાર આપશે નિવેદન ક મુંબઈના ત્રણ આયોજક મંડળો પણ અભિયાન સાથે જોડાયાં (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સમાચાર દ્વારા સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાનને ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો હતો અને ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ…

Back to top button