માતાજીની મૂર્તિ બનાવતા વર્કશૉપમાં કાર ઘૂસી: અનેક મૂર્તિઓ ખંડિત
મુંબઈ: નવરાત્રોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પૂરપાટ દોડતી કાર માતાજીની મૂર્તિ બનાવતી વર્કશૉપમાં ઘૂસી ગઈ હોવાની ઘટના બોરીવલીમાં બની હતી. આ ઘટનામાં એક શ્ર્વાને જીવ ગુમાવ્યો હતો, જ્યારે અનેક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. એમએચબી કોલોની પોલીસે મૂર્તિકાર પ્રવીણ…
દસમા – બારમાની પરીક્ષા ફીમાં વધારો: શિક્ષક સંઘોનો વિરોધ
આર્થિક રીતે પછાત વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દસમા અને બારમા ધોરણની પરીક્ષા ફીમાં ૧૫થી ૨૦ ટકા વધારો કરવા માંગે છે. જોકે, ટીચરોના એસોસિયેશનોએ જ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આર્થિક…
સરકારમાં ફેરફાર થવા સાથે મેટ્રો કાર શેડ ફરી કાંજુરમાર્ગમાં
મુંબઇ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર સરકારે ભાજપ અને કેન્દ્ર સરકારના વર્ષોના વિરોધ પછી હવે ફેરવી તોળીને કાંજુરમાં મેટ્રો-૬ માટે કાર શેડ બનાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ ₹.૫૦૬-કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જેમાં સ્ટેબલિંગ…
ઇઝરાયલમાંથી ભારતીયોને સ્વદેશ લાવવા ભારત સરકારનું ઑપરેશન અજય
જેરુસલેમ: યુદ્ધગ્રસ્ત ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારે ઑપરેશન અજય' શરૂ કર્યું હતું અને ભારતીયોને ફ્લાઇટમાં સ્વદેશ લાવવાનો ખર્ચ સરકાર ઉપાડશે. ભારતીયોનેવહેલા તે પહેલા’ ધોરણે પાછા લવાશે. બેન ગરિયન વિમાનમથકેથી ગુરુવારે મોડી રાતે અંદાજે 230 જણને લઇને…
- નેશનલ
સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનને મહારાષ્ટ્ર સરકારનો પણ ટેકો
મુખ્ય પ્રધાને તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો અખબારે માત્ર સમાચાર જ નહીં, પણ સમાજોપયોગી કાર્યોમાં પણ ફાળો આપવો જોઇએ: એકનાથ શિંદે મુંબઈ સમાચારના `સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા’ અભિયાનનું આવેદનપત્ર મુખ્ય પ્રધાનને મુંબઈ સમાચાર દ્વારા આપવામાં આવ્યું હતું. ડાબેથી જિતેન્દ્ર મહેતા, તંત્રીશ્રી…
- નેશનલ
બિહારની ટે્રન દુર્ઘટનામાં ચારનાં મોત, અનેક ઘાયલઉચ્ચ સ્તરની તપાસનો આદેશ: ઘણી ટે્રનને અસર
ડબ્બા ખડી પડ્યા: બક્સર જિલ્લામાં ગુરુવારે રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામાખ્યા નૉર્થ-ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા હતા. (એજન્સી) બક્સર: બિહારના બક્સર જિલ્લામાં દિલ્હી – કામાખ્યા નોર્થ ઇસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતાં ચાર જણ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ…
આણંદના ઉમરેઠમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં ઓડ બજાર તળાવ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર કેટલાક અજાણ્યા…
સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી હરાવ્યું
લખનઊ: લખનઊમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટે્રલિયાને 134 રનથી કારમી હાર આપી હતી. વર્લ્ડ કપમાં ઓસ્ટે્રલિયાની આ સતત બીજી હાર છે. પ્રથમ બેટિગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટે્રલિયાની ટીમ…
ભારત-પાક. મેચમાં લાગી શકે છે વરસાદનું વિઘ્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અને નવરાત્રી મહોત્સવમાં વરસાદી વિઘ્ન ઊભું થઇ શકે છે. રાજ્ય હવામાન વિભાગે તા. 14થી 16 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ગરમીનો…
- નેશનલ
પ્રાર્થના ને દર્શન:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડના પીથોરાગઢસ્થિત પાર્વતી કૂંડ ખાતે પ્રાર્થના કરી હતી અને ત્યાંથી કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા. (એજન્સી)