Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 780 of 928
  • ઉત્સવ

    મજબૂરી

    ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ સ્ટીલની તકતી પર મરોડદાર અક્ષરમાં અંગ્રેજીમાં નામ લખાવેલું . શ્રીમતી સપના આઠવલે, નાયબ સચિવ (સેવા),ગૃહ વિભાગ. મે આઈ કમ ઈન? ફલેપ ડોર અધખુલ્લું કરી કોઇએ તેનો ચહેરો દેખાડી પૂછયું. આવી રોજ પૃચ્છા થાય. અધિકારી થાવ…

  • ઉત્સવ

    ઝબાન સંભાલ કે

    હેન્રી શાસ્ત્રી મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ! તહેવાર પ્રિય ગુજરાતી પ્રજાના આનંદ-ઉત્સવનું પ્રતીક ગણાતા નવરાત્રી ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ પર્વ ભક્તિ અને આશાનું તો ખરું જ, સાથે સાથે…

  • ઉત્સવ

    દુર્ગાદાસની સમયસૂચકતા અને શૌર્યે શાહી સેનાને હંફાવી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૫)વીર દુર્ગાદાસ રાઠોડ અને રાજપૂત આગેવાનોએ ગજબની હિમ્મત અને ચાલાકીથી બેઉ રાજકુમારોને દિલ્હીની ચુંગાલમાંથી બહાર જ ન કાઢ્યા, પરંતુ એકદમ સલામત રીતે મારવાડ ભણી રવાના ય કરાવી દીધા. બંને બાળ-રાજવીઓની સુરક્ષા માટે મોહકમસિંહ મેડતિયા, મુકનદાસ, મહાસિંઘ…

  • ઉત્સવ

    પદ્મશ્રી પેરીન: સ્વાતંત્ર્યશક્તિની આરાધના

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી દિવસ તેરમી માર્ચ, ૧૯૧૦નો. પેરિસથી એક રેલગાડીમાં બે મુસાફરો લંડન આવી રહ્યા હતા. એક વિનાયકરાવ સાવરકર અને બીજાં પેરિન નવરોજી. બંનેના ચહેરા પર ચિંતા અને વ્યગ્રતા હતી. કારણ, છેક ભારતથી બ્રિટિશ અદાલતે લંડનમાં એક કેસ…

  • ચેનલ્સની ચેઈન: તુમ પાસ આયે યું મુસ્કુરાયે

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ યુટ્યુબ અને ટીવી ચેનલ્સ ની દુનિયામાંથી હવે ઘણા બધા પ્લેટફોર્મ પર ચેનલ શરૂ થઈ છે. જુદી જુદી ટ્રેનીંગ એપ્લિકેશનને બાદ કરતા ઘણી બધી એવી પણ એપ્લિકેશન છે જે પોતે એક કોમ્યુનિટી ની સાથે ચેનલ પણ ધરાવે…

  • ઉત્સવ

    ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન યુદ્ધના મૂળમાં ધર્મ, ઈતિહાસ, જમીન

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ આ સમગ્ર વિશ્વ કુલ ૯૫ અબજ ૨૯ કરોડ ૬૦ લાખ એકર જમીન પર વસવાટ કરે છે. જેના પર વિશ્વભરના લગભગ ૦૮ અબજ લોકો રહે છે. આ ૯૫ અબજ ૨૯ કરોડ ૬૦ લાખ એકર જમીનમાંથી…

  • ઉત્સવ

    ‘ધ ફેમિલી’ અમેરિકાનો સૌથી શક્તિશાળી સંપ્રદાય જેની સમક્ષ અમેરિકન પ્રમુખો પણ નમે છે!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આપણા દેશમાં સામાન્ય માન્યતા એવી છે કે ફક્ત હિન્દુ ધર્મમાં જ વિવિધ ધાર્મિક સંપ્રદાયોનું અસ્તિત્વ છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશોમાં ધાર્મિક સંપ્રદાયોનું વર્ચસ્વ નહીં જ હોય એવી ધારણા છે. આપણા દેશમાં આચાર્ય રજનીશથી માંડીને શ્રી…

  • ઉત્સવ

    ચેક એન્ડ મેટ

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે આપણા કોઈ અંગત સંબંધો હોય કે સામાજિક સંબંધો, તેને સમૃદ્ધ રાખવા જરૂરી છે. વ્યવસાયિક સ્પર્ધા હોય કે રાજકારણના આટાપાટા દરેક ક્ષેત્રે સંઘર્ષ કરવો પડે છે. અહીં તો એક જ નિયમ જો જીતા વો હી…

  • ઉત્સવ

    શક્ય-અશક્યની શક્યતાઓ દિમાગની બત્તી ગુલ થઇ જશે!

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઈટલ્સ: આખરે એટલું સમજાય છે કે ઘણું સમજાતું નથી. (છેલવાણી)આપણે ઇલેક્ટ્રિસિટી, જોઇ નથી પણ છે. આપણે ગુરૂત્વાકર્ષણને જોયું નથી પણ છે. આપણે આત્માને શરીરથી બ્હાર કાઢીને કદી જોયો નથી પણ આપણો આત્મા, એ વાત નહીં માને…

  • ઉત્સવ

    નોકરી મેળવવા ૧૧ વર્ષની ઉંમરે નવવારી સાડી પહેરી

    મહેશશ્ર્વરી મારો જન્મ ૧૯૪૨માં પાલઘરમાં. નાટ્ય રસિકો મને મહેશ્ર્વરી તરીકે ઓળખે છે, પણ મારું મૂળ નામ જયશ્રી ભીડે. અમે કોંકણસ્થ બ્રાહ્મણ તરીકે જાણીતા. મૂળ અમે કોંકણના, દરિયાઈ પટ્ટી વિસ્તારના. એટલે સાહસિક વૃત્તિ અમારામાં ખરી. મારા પિતાશ્રીનો ઝવેરાતનો ધંધો હતો. આખા…

Back to top button